સુરતના બોલતા ગણેશ, આ સાયબર બાપ્પા શીખવાડે છે છેતરપીંડીથી બચવાના રસ્તા

Surat Cyber Ganesh : મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને Q.R કોર્ડ હશે. મોબાઇલમાં Q.R કોર્ડ સ્કેન કરશે એટલે ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેની વિડીયો સાથે માહિતીઓ આવી જશે. કદાચ દેશમાં પહેલીવાર સુરત પોલીસના સાયબરમાં બોલતા ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. 
 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image