Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક

ટીવીના મોસ્ટ ફેમ્સ સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) લોકોના ફેવરેટ છે. આમ તો હંમેશા હસ્તા ખિલખિલાતા જોવા મળે છે, પરંતુ રિયલ લાઇફમાં તે ઘણા ઇમોશનલ જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેમની દીકરી નિયતીના લગ્ન થયા છે. તેમની દીકરીના વિદાઈ સમયે દિલીપ જોશી ઘણા ભાવુક થયા હતા. તેમણે લગ્નની કેટલીક ક્ષણો તસવીરો દ્વારા શેર કરી છે. આવો જોઇએ તસવીરો...

દિલીપ જોશીએ શેર કરી તસવીરો

1/6
image

દિલીપ જોશી (Dilip Joshi) એ ઇન્સ્ટાગ્રામ પર તેમની દીકરી નિયતીના લગ્ની તસવીરો શેર કરી છે.

નવવિવાહિત કપલને આપી શુભેચ્છાઓ

2/6
image

દિલીપ જોશી (Dilip Joshi) એ આ તસવીરો શેર કરતા તેમની નવવિવાહિત દીકરી અને જમાઈને નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે.

બધાનો આભાર

3/6
image

આ સાથે જ જેઠાલાલે તેમના ફેન્સ, મિત્રો અને પરિવારના લોકોને શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો છે.

જુઓ લગ્નની કેટલીક ક્ષણો

4/6
image

આ તસવીરોમાં દિલીપ જોશી (Dilip Joshi) ની દીકરી નિયતી અને જમાઈ યશોવર્ધન મિશ્રાના લગ્નની કેટલીક પસંદગીની ક્ષણો બતાવવામાં આવી છે.

દીકરીની ખુબ જ ક્લોઝ છે દિલીપ જોશી

5/6
image

તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે દિલીપ જોશી (Dilip Joshi) અને તેમની દીકરી એકબીજાથી કેટલા ક્લોઝ છે.

દીકરી પર વ્યક્ત કર્યો પ્રેમ

6/6
image

આ તસવીરોમાં મંડપ, વરમાળાની સાથે તે ક્ષણ પણ જોવા મળી રહી છે જ્યારે દિલીપ જોશી (Dilip Joshi) તેમની દીકરીને દુલ્હન તરીકે જોઈ ભાવુક થઈ રહ્યા છે.