taarak mehta

Taarak Mehta ના બાપૂજી નવા વર્ષે થયા રોમેન્ટિક, આ હસીનાની સાથે શેર કરી તસવીર

Taarak Mehta Ka Ooltah Chashmah: શોના ચંપક ચાચા એટલે કે અભિનેતા અમિત ભટ્ટે ખુબ રોમેન્ટિક અંદાજમાં ન્યૂ યર મનાવ્યું છે. તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

Jan 2, 2022, 07:37 PM IST

Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક

ટીવીના મોસ્ટ ફેમ્સ સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) લોકોના ફેવરેટ છે. આમ તો હંમેશા હસ્તા ખિલખિલાતા જોવા મળે છે, પરંતુ રિયલ લાઇફમાં તે ઘણા ઇમોશનલ જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેમની દીકરી નિયતીના લગ્ન થયા છે. તેમની દીકરીના વિદાઈ સમયે દિલીપ જોશી ઘણા ભાવુક થયા હતા. તેમણે લગ્નની કેટલીક ક્ષણો તસવીરો દ્વારા શેર કરી છે. આવો જોઇએ તસવીરો...

Dec 15, 2021, 12:17 PM IST

'તારક મેહતા..'નો ટપ્પૂ શોને કહેશે અલવિદા, રાજ અનડકટના ફેન્સને લાગશે ઝટકો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની ફેમેલીમાંથી હવા રાજ અનડકટ પણ બહાર થવાનો છે. તે જલદી પોતાના ભાગનું શૂટિંગ પૂરુ કરી લેશે. આ સમાચાર સાંભળી રાજના ફેન્સને મોટો ઝટકો લાગશે. 

Dec 11, 2021, 08:09 PM IST

Taarak Mehta ના પોપટલાલ પત્રકારત્વ છોડી કેમ ભટકી રહ્યાં છે શેરીએ-શેરીએ? અચાનક આવું થશે કોને ખબર હતી!

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ શોના સૌથી મજેદાર પાત્ર પત્રકાર પોપટલાલ હવે લગ્ન માટે એક નવું કારનામું કરવા જઈ રહ્યા છે.

Oct 29, 2021, 03:32 PM IST

TMKOC: જો તમે છો તારક મહેતાના જબરા ફેન, તો આ ફોટા પરથી ઓળખો તમારો પ્રિય પાત્રને

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) તે ગણતરીના ટીવી શોમાંતી એક છે જે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોના પાત્ર ઘર-ઘરમાં જાણીતા છે

Oct 16, 2021, 04:21 PM IST

Taarak Mehta ના 'નટ્ટુ કાકા' ના મૃત્યુ પછી પણ તેમના ચહેરા પર કેમ કરાયો હતો મેકઅપ? જાણો વિદાય વેળાની આ વાત

ઝી બ્યૂરો, અમદાવાદઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પી અભિનેતા, નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સર સામે લડી રહ્યા હતા. અભિનેતાએ 3 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા. થોડા મહિના પહેલા તેમના બે ઓપરેશન પણ થયા હતા. 77 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

Oct 12, 2021, 11:46 AM IST

'Taarak Mehta' ના નટ્ટુ કાકાએ જોયો મુશ્કેલીનો એવો દોર, જેનો તમે ક્યારે પણ વિચાર નહીં કર્યો હોય

આ ટેન્શન ભર્યા સમયમાં જ્યારે લોકો તેમના દિમાગને રિલેક્સ કરાવવા માંગે છે, ત્યારે હાસ્યનો થોડો ડોઝ જરૂરી છે. કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એ આ કામમાં નિપુણતા મેળવી છે

Oct 2, 2021, 09:33 PM IST

Taarak Mehta ના જેઠાલાલના ઠુમકા આગળ ફેલ દયાબેનના ગરબા, વિશ્વાસ નથી તો જુઓ વીડિયો

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) લોકોનો પ્રિય શો છે. ચાહકો આ શોના દરેક સ્ટારકાસ્ટને ખૂબ પ્રેમ કરે છે. ખાસ કરીને લોકો ગાડા પરિવાર સાથે ખાસ જોડાયેલા છે

Oct 1, 2021, 07:12 PM IST

દેવામાં ડૂબી ગયો હતો Taarak Mehta શોનો આ એક્ટર, દેવાદારોથી બચવા માટે કર્યું હતું આ કામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો ખુબ જ પ્રિય શો છે. આ કોમેડી સીરિયલ છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોની સ્ટારકાસ્ટ ભેલ મોટી હોય પરંતુ લોકો દરેક એક્ટરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે

Sep 24, 2021, 04:24 PM IST

Taarak Mehta માં સિમ્પલ દેખાતી માધવી ભાભીના હાથમાં બીડી, સોશિયલ મીડિયા પર મચાવ્યો કોહરામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો પ્રિય કોમેડી શો છે. લોકો આ શોની દરેક સ્ટારકાસ્ટને ખૂબ પસંદ કરે છે. આ શોમાં દરેક પાત્ર એક આદર્શ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તમામ બિંદાસ જોવા મળે છે

Sep 18, 2021, 10:32 AM IST

Taarak Mehta પહેલા આ કામ કરતો હતો 'બાઘા', કમાણી જાણીને આવી જશે દયા!

ટીવીનો સૌથી પ્રીય અને જાણીતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી અને છેલ્લા 13 વર્ષથી વધારે સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે

Sep 17, 2021, 02:04 PM IST

જેઠાલાલના બાપુજી કેમ રોજ કરાવતા હતાં મુંડન! 300 થી વધુ વાર મુંડન કરાવવાથી ભયંકર રોગનો શિકાર બન્યા ચંપકલાલ

પ્રખ્યાત સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે. આ અઠવાડિયે પણ, આ શો ટીઆરપી યાદીમાં ટોચની યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ શો દેશના ટેલિવિઝન ઇતિહાસમાં સૌથી હિટ શો તરીકે પણ ઓળખાય છે. પરંતુ શોને આટલી સરળતાથી સફળતા મળી નથી, તેના બદલે આ શોની આખી ટીમે તેને બનાવવા માટે સખત મહેનત કરી છે.

Aug 27, 2021, 04:40 PM IST

Taarak Mehta ની સાળીઓનું ફિગર જોઈને પોપટલાલ થઈ ગયા પાણી-પાણી, તરત બનાવી દીધો પૈણવાનો પ્લાન!

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘર ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો અનેક વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. 

Jul 14, 2021, 10:52 AM IST