dilip joshi

TMKOC: શું 'તારક મહેતા...'શોમાં દયાબેન પાછા આવી ગયા? આ Video જોઈને તમે પણ ઉછળી પડશો

અભિનેતા દિલિપ જોશીએ પોતાના અભિનયથી દુનિયાભરના લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું છે. લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલ તો તેઓ મેઈન ચહેરો છે અને ફેન્સ જેઠાલાલની ભૂમિકામાં તેમને જોવાનું પસંદ કરે છે. 

Jan 10, 2022, 10:18 AM IST

'તારક મહેતા...'ના 'જેઠાલાલ'ની પુત્રીના સફેદ વાળની ચારેબાજુ ચર્ચા, પિતાએ મૌન તોડીને આપ્યો જવાબ

બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે તેમની દીકરીને ખબર પડી કે તે સફેદ વાળને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે ત્યારે તે ખૂબ જ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું, 'તે તેના લગ્નમાં તેના વાળ જે રીતે રાખવા માંગતી હતી.

Jan 1, 2022, 12:01 PM IST

Taarak Mehta... શોને અલવિદા કરી દેશે 'જેઠાલાલ'? અભિનેતાએ શું કહ્યું તે ખાસ જાણો 

ટીવીના જાણીતા કલાકાર દિલિપ જોશી કોઈ ઓળખના મોહતાજ નથી. અનેક ફિલ્મોમાં મોટા કલાકારો સાથે કામ કરી ચૂકેલા છે અને છેલ્લા એક દાયકાથી તેમનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

Dec 30, 2021, 01:55 PM IST

જેઠાલાલે પુત્રીના લગ્નમાં કર્યો હતો જબરદસ્ત ડાન્સ, સામે આવ્યો VIDEO

Taarak Mehta Ka Ooltah Chashmah: પુત્રીના લગ્નમાં નાચતા દિલીપ જોશીનો એક અનસીન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 
 

Dec 23, 2021, 06:41 PM IST

Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક

ટીવીના મોસ્ટ ફેમ્સ સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) લોકોના ફેવરેટ છે. આમ તો હંમેશા હસ્તા ખિલખિલાતા જોવા મળે છે, પરંતુ રિયલ લાઇફમાં તે ઘણા ઇમોશનલ જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેમની દીકરી નિયતીના લગ્ન થયા છે. તેમની દીકરીના વિદાઈ સમયે દિલીપ જોશી ઘણા ભાવુક થયા હતા. તેમણે લગ્નની કેટલીક ક્ષણો તસવીરો દ્વારા શેર કરી છે. આવો જોઇએ તસવીરો...

Dec 15, 2021, 12:17 PM IST

'તારક મેહતા..'નો ટપ્પૂ શોને કહેશે અલવિદા, રાજ અનડકટના ફેન્સને લાગશે ઝટકો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની ફેમેલીમાંથી હવા રાજ અનડકટ પણ બહાર થવાનો છે. તે જલદી પોતાના ભાગનું શૂટિંગ પૂરુ કરી લેશે. આ સમાચાર સાંભળી રાજના ફેન્સને મોટો ઝટકો લાગશે. 

Dec 11, 2021, 08:09 PM IST

પુત્રીની સંગીત સેરેમનીમાં 'જેઠાલાલ' એ જમાવી દીધો માહોલ, ઢોલના તાલે કર્યો ડાન્સ

પોપુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ફેમસ પાત્ર જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી (Dilip Joshi) ના ઘરમાં શરણાઇ ગૂંજી રહી છે. તેમની પુત્રી નિયતીના પ્રી-વેડિંગ ફંકશન્સ શરૂ થઇ ગયા છે.

Dec 10, 2021, 06:03 PM IST

Taarak Mehta ટપ્પૂ અને બબીતા બાદ હવે ગોલી અને જૂની સોનું વચ્ચે શું રંધાઇ રહ્યું છે? PHOTO પર ફેન્સે પૂછ્યા સવાલ

આજે આ સમાચાર શોની કહાની કે તેમની રીલ લાઇફ વિશે નથી. ગોલી એટલે કે કુશ શાહ  (Kush Shah) અને જૂની સોનૂ એટલે કે નિધી ભાનુશાળી (Nidhi Bhanushali) ના રિયલ લાઇફના એક ફોટાને લઇને છે.

Dec 5, 2021, 10:43 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતાજી'ને ડેટ પર લઇ જવા અંગે જેઠાલાલે આપ્યો આવો જવાબ, વાયરલ થયો વીડિયો

ગત 13 વર્ષોથી તારક મહેતા કા ઉલ્તા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોને ખૂબ મનોરંજન કરાવે છે. પોતાનામાં આ શો કંપ્લીટ છે. શોની અંદર લવ, ઇમોશન, કોમેડી અને ફેમલી કેર બધુ જ જોવા મળે છે.

Dec 3, 2021, 02:17 PM IST

Taarak Mehta ના જેઠાલાલ રિયલ લાઈફમાં બબીતા જોડે કરવા માંગે છે આ કામ? એક્ટરે આપ્યો આ જવાબ

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Jethalal AKA Dilip Joshi) નો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Nov 28, 2021, 07:07 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો મોટો નિર્ણય, ખુશખબર જાણીને તમે ઉછળી પડશો

ટીવીની દુનિયામાં કોમેડી શોના બાદશાહ તરીકે જેની ગણતરી થાય છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી લોકોના હ્રદય પર રાજ કરી રહ્યો છે.

Oct 15, 2021, 01:02 PM IST

Taarak Mehta ના 'નટ્ટુકાકા' ની અંતિમ વિદાયમાં કોણ-કોણ હાજર રહ્યું, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પી અભિનેતા, નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સર સામે લડી રહ્યા હતા. અભિનેતાએ રવિવારે અંતિમ શ્વાસ લીધા. થોડા મહિના પહેલા તેની બે કામગીરી પણ થઈ હતી. 77 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાનું આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કારની તસવીરો સામે આવી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમના ઘણા સભ્યોએ પણ તેમની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી.

Oct 4, 2021, 04:44 PM IST

Taarak Mehta ના જેઠાલાલના ઠુમકા આગળ ફેલ દયાબેનના ગરબા, વિશ્વાસ નથી તો જુઓ વીડિયો

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) લોકોનો પ્રિય શો છે. ચાહકો આ શોના દરેક સ્ટારકાસ્ટને ખૂબ પ્રેમ કરે છે. ખાસ કરીને લોકો ગાડા પરિવાર સાથે ખાસ જોડાયેલા છે

Oct 1, 2021, 07:12 PM IST

TMKOC: રિયલ લાઇફમાં જેઠાલાલ અને બાપૂજી વચ્ચે નથી બોન્ડિંગ! આ સમાચાર કરી દેશે હેરાન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની કાસ્ટની ખાસિયત એ છે કે તમામ લોકો સોશિયલ મીડિયા, ખાસકરીને ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે.

Aug 7, 2021, 11:50 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah ના 13 વર્ષ: ખુબ પ્રસિદ્ધિ મળ્યા પછી આ કલાકારોએ છોડી દીધો શો, હવે શું કરે છે તે ખાસ જાણો

અમે તમને કેટલાક એવા કલાકારો વિશે જણાવીએ છીએ કે જેમણે આ શો થકી ભારે લોકપ્રિયતા મેળવી અને હવે શો છોડ્યા બાદ તેઓ શું કરી રહ્યા છે. 

Jul 29, 2021, 01:18 PM IST

Taarak Mehta: જેઠાલાલ માટે પ્રથમ પસંદગી હતી આ એક્ટરો, દિલીપ જોશી ના હોત તો જાણો કોણ બનતું જેઠાલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશનો સૌથી લોકપ્રિય શો છે અને આ શો લગભગ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. દર અઠવાડિયે આ શો ચોક્કસપણે ટોપ 5 માં જોવા મળે છે. જો કે, આ શોના દરેક પાત્રને પ્રેક્ષકો દ્વારા ખુબજ પ્રેમ આપવામાં આવી રહ્યો છે

Jul 17, 2021, 08:29 PM IST

Tarak Mehta ના જેઠાલાલ હોય કે દયાભાભી, પોપટલાલ હોય કે નટુકાકા બધા ફિલ્મોમાં મચાવી ચૂક્યા છે ધૂમ!

આજે જેઠાલાલ, દયાભાભી, બબીતાજીના નામ લો તો દરેક વ્યક્તિ ઓળખતા હશે.પોતાની આગવી છટાથી દર્શકોના દિલમાં એવી તો જગ્યા બનાવી છે કે બોલીવુડના હીરોથી પણ વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ટીવી સીરિયલ પહેલા બોલીવુડમાં મારી લીધી છે એન્ટ્રી,શાહરૂખ, સલમાન અને આમીર સાથે પણ કર્યું છે કામ.

Jul 15, 2021, 10:23 AM IST

'Taarak Mehta...' જેઠાલાલ પાસે દોઢ વર્ષ સુધી ન હતું કામ, મનમાં આવતા હતા આવા વિચારો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેમના અંગત જીવન વિશે જાણવા માંગે છે

Jul 1, 2021, 12:39 AM IST

Taarak Mehta... ના જેઠાલાલ બન્યા 'રઈસ'ના શાહરૂખ ખાન, વીડિયો જોઈ ખુશ થઈ જશે મન

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલના ચાહકો મોટી સંખ્યામાં છે. દર્શકો ન માત્ર શોને પસંદ કરે છે પરંતુ તેના કલાકારોને પણ ખુબ પ્રેમ આપે છે. 
 

Jun 27, 2021, 07:41 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: મળી ગઈ દયા ભાભીની મમ્મી? આ એકટ્રેસે રોલ નિભાવા દર્શાવી ઈચ્છા

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં હવે તમને ઝડપથી દયાભાભીની માતાનો ચહેરો જોવા મળશે આ વાતમાં કેટલું સત્ય છે તે જાણવા માટે વાંચો...

Jun 21, 2021, 05:18 PM IST