Airtel Cheapest Recharge Plan: લાંબી વેલિડિટી સાથે સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો? જો હા, તો ચાલો એરટેલના સસ્તા 84 દિવસના પ્લાન વિશે જાણીએ.
Airtel Recharge Plan: એરટેલે 398 રૂપિયાનો એક નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ખાસ તે યૂઝર્સ માટે છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને સારા એન્ટરટેનમેન્ટ પેક ઈચ્છે છે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.
આજે અમે તમને Airtel નો એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં 365 દિવસ એટલે કે આખું વર્ષની વેલિડિટી મળે છે. તેના સિવાય અનલિમિટેડ કોલિંગ અને થોડો ડેટા પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...
Airtel Family Plan: એરટેલ પોતાનો યૂઝર્સને અલગ અલગ પ્રાઈસ સેગમેન્ટમાં ઘણા ટેરિફ પ્લાન ઓફર કરે છે, જે અલગ અલગ બેનિફિટ્સની સાથે આવે છે. જો તમે એરટેલ યુઝર છો અને સમગ્ર પરિવાર માટે પ્લાન શોધી રહ્યા છો, તો ચિંતા કરશો નહીં. ચાલો તમને એરટેલના ફેમિલી પ્લાન વિશે જણાવીએ.
Recharge Plans under 400: એરટેલે તાજેતરમાં જ Airtel 395 Plan પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાનની સીધી ટક્કર Reliance Jio 395 Plan સાથે થશે. બંને જ પ્લાન્સની કિંમત એકદમ સરખી છે, પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તફાવત છે.
Airtel નો Prepaid Plan અનેક રીતે અલગ છે. તેમાં તમને નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે, જેનો તમે ટીવી, લેપટોપ કે મોબાઈલ પર ઉપયોગ કરી શકો છો.
એરટેલ તરફથી એક નવો ડેટા એડ ઓન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન 149 રૂપિયામાં આવે છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ..
Jio 1559 Prepaid Plan માં તમને Unlimited Calling ની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. તેને Jio Affordable Pack નું નામ આપવામાં આવ્યું છે.
એરટેલ અને રિલાયન્સ જિયોના યૂઝર્સને જલદી મોટો ઝટકો લાગવાનો છે. જો તમે પણ જિયો કે એરટેલના યૂઝર્સ છો તો આ સમાચાર તમને પરેશાન કરી શકે છે. રિપોર્ટ અનુસાર તમારૂ મોબાઇલ બિલ જલદી વધવાની છે.
Airtel Plan: જો તમે ક્રિકેટ ફેન્સ છો, તો તમારા માટે એરટેલ ઘણા શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં ફ્રી ક્રિકેટ મેચ લાઇવ જોઈ શકાશે.
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની એરટેલ તરફથી 5જી સેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. હવે એરટેલનું 5જી નેટવર્ક ક્યા સ્માર્ટફોનમાં સપોર્ટ કરશે તેનું લિસ્ટ સામે આવ્યું છે.
એરટેલ 500 રૂપિયાથી ઓછી કિંમતમાં દરરોજ બે જીબી ડેટાવાળા શાનદાર પ્લાનની ઓફર કરી રહ્યું છે. તેમાં યૂઝર્સને હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.
500 રૂપિયાથી ઓછી કિંમતમાં જિયો, એરટેલ અને વોડાફોન દમદાર ઓફર આપી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને ડેટા, કોલિંગ, એસએમએસ સાથે અન્ય સુવિધા મળી રહી છે.
દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલ જલદી રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરી શકે છે. હાલ કંપની પાસે ઘણા સસ્તા પ્લાન હાજર છે, જેમાં ડેટા અને કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
યૂઝર્સને આજકાલ લાંબી વેલિડિટીવાળા પ્લાન ખુબ પસંદ આવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલ (Airtel) યૂઝર્સને કેટલાક જબરદસ્ત વિકલ્પ આપી રહ્યાં ચે. આ બંને કંપનીઓ પાસે 56 દિવસની વેલિડિટીવાળા કેટલાક દમદાર પ્લાન છે.
એરટેલ પોતાના ગ્રાહકોને દમદાર પ્લાન ઓફર કરી રહી છે. તેમાં કોલિંગ અને ડેટાની સાથે ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે.
84 દિવસની વેલિડિટીવાળા આ સૌથી સસ્તા પ્લાનની ખાસિયત છે કે તેમાં તમને ડેટા અને ફ્રી કોલિંગની સાથે ઘણા એડિશનલ બેનિફિટ પણ આપવામાં આવે છે.
રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ હાલમાં પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. ત્રણેય ખાનગી કંપનીઓના ગ્રાહકો માટે સૌથી પોપ્યુલર પ્લાન 28 દિવસવાળો છે.
ટેલ્કો કંપની ઘણા રિચાર્જ પ્લાન લઈને આવે છે જે અનલિમિટેડ કોલિંગ, ઓટીટી સબ્સક્રિપ્શન અને દરરોજ 100 એસએમએસની સાથે 56 દિવસની વેલિડિટી પ્રદાન કરે છે. અહીં 56 દિવસની વેલિડિટીવાળા બેસ્ટ પ્રીપેડ પ્લાનની લિસ્ટ આપવામાં આવ્યું છે.
કંપનીની પાસે શાનદાર બેનિફિટ ઓફર કરનાર પ્રીપેડ પ્લાનનું લાંબુ લિસ્ટ છે. આ પ્લાન વચ્ચે એરટેલનો એક પ્લાન એવો છે, જેમાં તમને 5 રૂપિયામાં 1જીબી ડેટાની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
એરટેલનો આ પ્લાન પોસ્ટપેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. કંપની પ્લાનમાં એક રેગ્યુલર સિમની સાથે બે એડ-ઓન સિમ ઓફર કરી રહી છે. આ પ્લાન 260 જીબી ડેટા અને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે.
ભારતી એરટેલ (Bharti Airtel) એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા પોતાના ગ્રાહકોને ભેટ આપી છે. કંપનીએ 49 રૂપિયાનું રિચાર્જ પેક ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.