કોઈને કીધા વગર સૂતા સમયે ઓશિકા નીચે રાખો આ 5 ચીજો, ભરાવા લાગશે તમારી તિજોરી!
astrology tips: માન્યતા અનુસાર સૂતા સમયે અમુક ચીજો એવી છે જેણે તકિયા કે ઓશિકા નીતે રાખવાથી માત્ર મનની શાંતિ જ નહીં, પરંતુ આ ચીજો તમને આર્થિક રૂપથી પમ મજબૂત બનાવી શકે છે. આ ચીજોને યોગ્ય રીતે રાખવી ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Trending Photos
astrology tips: જ્યોતિષ શાસ્ત્રોમાં લોકોના દુખ દૂર કરવા માટે અમુક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જેમાં કેટલાંક અમે તમને જણાવવા જઈ રહ્યા છે. માન્યતા અનુસાર સૂતા સમયે અમુક ચીજો એવી છે જેણે તકિયા કે ઓશિકા નીતે રાખવાથી માત્ર મનની શાંતિ જ નહીં, પરંતુ આ ચીજો તમને આર્થિક રૂપથી પમ મજબૂત બનાવી શકે છે. આ ચીજોને યોગ્ય રીતે રાખવી ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેની અસર તમારા જીવનમાં સકારાત્મક રૂપથી નજર આવશે. આવો જાણીએ...
જો તમે તકિયાની નીચે લોખંડની ઘણી ચીજો જેવી કે ચાકુ કે કાતર રાખીને ઉંધશો તો ખરાબ વિચાર તમારી આસપાસ પણ નહીં આવે. આ નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને તમને માનસિક શાંતિ આપે છે.
માન્યતા અનુસાર સફેદ કપડામાં વરિયાળી બાંધીને ઓશિકા નીચે રાખવાથી રાહુ દોષ દૂર થાય છે. આ ઉપાય ખરાબ સપના અને માનસિક સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરે છે.
તમારા તકિયા કે ઓશિકા નીચે લસણની થોડી કળીઓ રાકીને સૂવાથી તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ ઉપાય નકારાત્મકતાને દૂર કરી તમને શાંતિ અને સારી ઉંઘ આપે છે.
કહેવાય છે કે જો તમે સોના કે ચાંદીના આભૂષણ ઓશિકા નીચે રાખીને સૂવો છો તો તેનાથી મંગળ દોષને દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને સારી ઉંધ આવી રહી નથી તો તકિયા કે ઓશિકા નીચે લીલી ઈલાયચી રાખીને સૂવો. તેનાથી તમને સુખમય અને શાંતિમય નીંદર માણી શકશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે