'6E'એવું તો શું છે કે પહેલા TATA તો હવે મહિન્દ્રાને કોર્ટમાં ખેંચી લાવ્યું ઈન્ડિગો!

દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની અને SUV નિર્માતા વચ્ચે આ બે આલ્ફાન્યૂમેરિક નંબર '6E'ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. એરલાઈન્સ કંપની ઈન્ડિગો અને મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલ વચ્ચે 6Eને લઈને કાનૂની જંગ છેડાઈ ગઈ છે. મામલો દિલ્હી કોર્ટમાં પહોંચ્યો છે.

'6E'એવું તો શું છે કે પહેલા TATA તો હવે મહિન્દ્રાને કોર્ટમાં ખેંચી લાવ્યું ઈન્ડિગો!
Source: Bureau

About the Author