વર્ષો બાદ થયું બે શક્તિશાળી ગ્રહોનું મિલન, 3 રાશિવાળાનો હવે ગોલ્ડન પીરિયડ, આકસ્મિક ધનલાભ થશે

વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું રાશિ પરિવર્તન, ગોચર અને યુતિ થવાથી 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડતો હોય છે. આ પ્રભાવ સકારાત્મક કે નકારાત્મક એમ બંને પ્રકારનો હોઈ શકે છે. હાલ શુક્ર ગ્રહ કન્યા રાશિમાં આવી ચૂક્યો છે જ્યાં પહેલેથી જ કેતુ બિરાજમાન હતો. આવામાં શુક્ર અને કેતુનું આ મિલન 3 રાશિવાળાને ધનવાન બનાવે તેવા પ્રબળ યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે....
વર્ષો બાદ થયું બે શક્તિશાળી ગ્રહોનું મિલન, 3 રાશિવાળાનો હવે ગોલ્ડન પીરિયડ, આકસ્મિક ધનલાભ થશે

Astrology : વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું રાશિ પરિવર્તન, ગોચર અને યુતિ થવાથી 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડતો હોય છે. આ પ્રભાવ સકારાત્મક કે નકારાત્મક એમ બંને પ્રકારનો હોઈ શકે છે. હાલ શુક્ર ગ્રહ કન્યા રાશિમાં આવી ચૂક્યો છે જ્યાં પહેલેથી જ કેતુ બિરાજમાન હતો. આવામાં શુક્ર અને કેતુનું આ મિલન 3 રાશિવાળાને ધનવાન બનાવે તેવા પ્રબળ યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે....

મેષ રાશિ
- 6ઠ્ઠા ભાવમાં બનેલો શુભ યોગ તમને આર્થિક ઉન્નતિ આપશે. 
- ધનલાભ થશે અને બિઝનેસમાં ફાયદો થશે. 
- શેરબજારમાં રોકાણ કરનારાઓ વિશેષજ્ઞની સલાહ લઈને જ રોકાણ કરે. 
- જૂના રોકાણથી તમને ફાયદો થઈ શકે છે. 

સિંહ રાશિ
- સિંહ રાશિવાળાને અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. 
- ધન અને વાણીના સ્થાન પર બનેલો આ સંયોગ તમને સન્માનના હકદાર બનાવશે. 
- તમારી અનેક ઈચ્છાઓની પૂર્તિ આ સમય દરમિયાન થઈ જશે. 
- તમારી વાણી લોકોને આકર્ષિત કરશે. 

કન્યા રાશિ
- લગ્ન ભાવમાં બનેલો આ શુભ સંયોગ તમને આત્મવિશ્વાસ આપશે. 
- ભાગ્યનો સાથ મળવાથી ઓફિસમાં પ્રદર્શન પણ શાનદાર રહેશે. 
- ઘર પરિવારમાં માંગલિક કાર્યક્રમ થશે. 
- આવકના નવા સાધન ઊભા થઈ શકે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news