Malviya Rajyoga: વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ થતાં જ માલવ્ય રાજયોગ રચાયો. વૃષભ રાશિમાં શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓ માટે સારા સમયની શરૂઆતનું ચિહ્ન બની શકે છે.
Venus Transit: શુક્રના રાશિ પરિવર્તનથી દરેક 12 રાશિઓ પર તેની અસર જોવા મળશે, આવનારા સમયમાં શુક્ર રાશિ પરિવર્તન કરશે, જેના કારણે અનેક રાશિઓના ભાગ્યોદય થશે અને મુશ્કિલીઓનો પણ સામનો કરવો પડશે.
Venus Transit: બુધ અને શુક્રનું ગોચરથી લક્ષ્મીનારાયણ રાજયોગ બની ગયો છે, શનિની કુંભ રાશિમાં બુધ અને શુક્ર ગ્રહની ગોચરથી અનેક રાશિઓની કિસ્મત ચમકવા જઈ રહી છે.
Shukra Gochar: ઉત્તરાયણના એક દિવસ પહેલા શુક્ર ગ્રહનું ગોચર થઈ રહ્યું છે. શુક્ર ૫ ફેબ્રુઆરી સુધી શનિની મકર રાશિમાં રહેશે. આ ગોચર કેટલીક રાશિઓના ભાગ્યમાં ફેરફાર લાવશે તેવી અપેક્ષા છે.
Shukra Dosh Signs: શુક્ર ગ્રહ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ ગ્રહ છે પરંતુ જો કુંડળીમાં શુક્ર નબળો હોય તો જીવનમાં પ્રેમ, ધન, વૈભવ, સુખ, સુવિધાનો અભાવ રહે છે. જો કુંડળીમાં શુક્ર દોષ હોય તો તેના લક્ષણો ચહેરા પર પણ દેખાય છે. આ લક્ષણો કેવા હોય છે ચાલો તમને પણ જણાવીએ.
વર્ષ 2026ની શરૂઆતમાં બે શક્તિશાળી ગ્રહો શુક્ર અને સૂર્યની યુતિ બની રહી છે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....
How To Activate Shukra: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર ઉચ્ચ ભાવમાં હોય તો વ્યક્તિ રાજા જેવો વૈભવ ભોગવે છે. જો શુક્ર ઉચ્ચ ભાવમાં ન હોય તો તેને એક્ટિવ કરીને પણ જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આજે તમને શુક્રને એક્ટિવ કરવાના ફાયદા અને રીત વિશે જણાવીએ.
શુક્રના ગોચર કરતાની સાથે જ સિંહ રાશિમાં શુક્ર અને કેતુની યુતિ થઈ છે. સૂર્યની રાશિમાં શુક્ર અને કેતુની યુતિ બનવાથી કેટલીક રાશિના જાતકોને જબરદસ્ત પરિણામ મળી શકે છે.
Venus Transit: આજથી પ્રેમ અને સંપત્તિ આપનાર શુક્ર શનિના પુષ્ય નક્ષત્રમાં ગોચર શરૂ કરશે. શુક્રનું આ ગોચર કેટલીક રાશિના લોકોને ખૂબ જ સારા સમાચાર આપી શકે છે.
Shukra Transit: શુક્ર ગ્રહ આવતીકાલે ગુરુના પુનર્વાસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રના આ નક્ષત્ર ગોચર સાથે, કેટલીક રાશિઓના પ્રેમ અને નાણાકીય જીવન ઉત્તમ સાબિત થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય અને શુક્ર વચ્ચે દશાંક યોગ બનશે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ઉપરાંત, આ રાશિઓને અચાનક નાણાકીય લાભ અને ભાગ્યનો સાથ મળશે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Weak Shukra in Kundli: શુક્ર ગ્રહ જીવનમાં સુખ, પ્રેમ, ધન, આકર્ષણનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી કે દોષયુક્ત હોય તો વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ રહે છે. શુક્ર ગ્રહને કેટલાક સરળ ઉપાયોથી મજબૂત કરી શકાય છે. આ ઉપાયો કયા છે ચાલો જાણીએ.
વૈદિક જ્યોતિષ મુજબ 13 જૂનના રોજ સવારે 1 વાગે શનિ અને શુક્ર એકબીજાથી 36 ડિગ્રીએ આવ્યા. જેનાથી દશાંક યોગ બન્યો છે. આ યોગથી કોને ફાયદો થઈ શકે તે પણ ખાસ જાણો.
Shukra Nakshatra Parivartan 2025 : વૈદિક જ્યોતિષ અનુસાર, શુક્ર ભરણી નક્ષત્ર છોડીને કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shukra Guru Yog : શુક્ર અને ગુરુ વચ્ચે બનેલો લાભ યોગ ખાસ કરીને 3 રાશિના લોકો માટે દરેક કાર્યમાં સફળતા અને નાણાકીય લાભ લાવી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે, જેમને શુક્ર અને ગુરુની લાભ દ્રષ્ટિના કારણે ફાયદો થવાનો છે.
Sun Transit: રવિવારે સૂર્ય શુક્ર ગ્રહમાં પ્રવેશ કરશે. સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન સાથે, કેટલીક રાશિઓ માટે સુવર્ણ કાળ શરૂ થઈ શકે છે, જ્યારે અન્ય રાશિઓ માટે, સમય મુશ્કેલ સાબિત થઈ શકે છે.
Guru and Shukra Conjunction : વૈદિક જ્યોતિષ અનુસાર જૂનમાં શુક્ર અને ગુરુનો સંયોગ થવાનો છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Luckiest Zodiac : 11મી એપ્રિલને શુક્રવાર છે. શુક્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. એક તરફ શુક્ર ગુરુની મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને ગુરુ સાથે રાશિ પરિવર્તન યોગ બનાવી રહ્યો છે. જ્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં બેસીને માલવ્ય રાજયોગ પણ બનાવી રહ્યો છે. આ શુભ યોગના કારણે મેષ સહિત 5 રાશિઓને રાજયોગનો લાભ મળશે.
Lakshmi Narayan Rajyog: 27 ફેબ્રુઆરીના રોજ ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલાથી જ શુક્ર ગોચર કરે છે. શુક્ર અને બુધની યુતિની કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ સર્જાશે. જેની સકારાત્મક અસર 5 રાશિના લોકો પર થશે.
Budh Shukra Yuti: જ્યોતિષ ગણના અનુસાર 19 ફેબ્રુઆરી 2025 ના રોજ બુધ શુક્રની યુતિથી અત્યંત શુભ દ્વિ દ્વાદશ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગની સકારાત્મક અસર 3 રાશિઓના લોકોનું ભાગ્ય બદલી દેશે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
આગામી 24-25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, જેનાથી સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન. ગુજરાત સાયન્સ સિટી, તમામ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમો, ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો અને નક્ષત્ર એક નિશ્ચિત સમયગાળા બાદ સ્થિતિમાં ફેરફાર કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તન કરવાની સાથે તેમની દ્રષ્ટિ કોઈને કોઈ ભાવ પર પડે છે જેનાથી તે ભાવમાં બેઠેલા ગ્રહ ઉપર પણ દ્રષ્ટિ પડે છે. આવામાં અનેક પ્રકારના શુભ અને અશુભ રાજયોગોનું પણ નિર્માણ થાય છે. અત્રે જણાવવાનું કે નવેમ્બર મહિનાના અંતમાં શુક્ર અને ગુરુ એક બીજાથી 150 ડિગ્રી પર હશે. આવામાં શુક્રની દ્રષ્ટી ગુરુ પર પડે છે. જેનાથી ષડાષ્ટક રાજયોગ બની રહ્યો છે. આ યોગ બનવાથી કેટલાક રાશિવાળાને સાવધાન રહેવાની જરૂર છે જ્યારે કેટલાક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. શુક્ર અને ગુરુ દ્વારા બનાવવામાં આવનાર આ ષડાષ્ટક યોગ કોનું ભાગ્ય ચમકાવી શકે છે.