Vastu Tips: ભૂલથી પણ ઘરમાં ન લગાવશો આ 6 વૃક્ષો, નહીં તો થઈ જશો કંગાળ

Vastu Tips: લોકોને ઘરની આસપાસ વૃક્ષો અને છોડ લગાવવા ગમે છે. આ જ કારણથી ઘર બનાવતી વખતે લોકો આસપાસ અનેક પ્રકારના વૃક્ષો વાવે છે, જેથી પર્યાવરણ સુંદર અને સ્વચ્છ રહે. પરંતુ શું તમે જાણો છો કેટલાક એવા વૃક્ષો અને છોડ છે જેને ઘરમા ન વાવમાં જોઈએ. જો આ વૃક્ષો કે છોડ તમે તમારા ઘરમા વાવો તો તમે કંગાળ થઈ શકો છો..  તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ઘરમાં વૃક્ષ-છોડ લગાવવા અશુભ કેમ માનવામાં આવે છે.
 
ભૂલથી પણ ઘરના બગીચામાં આવા વૃક્ષો અને છોડ ન લગાવો

1. બોરડી
ઘરના બગીચામાં ક્યારેય પણ બોરડીનું ઝાડ ન લગાવો. તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે, તેને લગાવવાથી તમારે હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

No description available.

2. ગુલર
ઘરની આજુબાજુ ગુલરનું ઝાડ ન લગાવો. તેનાથી ઘરમાં ગરીબી આવે છે અને આંખના રોગ થવાની સંભાવના રહે છે.

No description available.

3. પીપળો
પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેને ઓક્સિજનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જો તમે આ વૃક્ષ તમારા ઘરની આસપાસ લગાવો છો તો તે વિનાશક સાબિત થાય છે. જો તમારે પીપળની ખરાબીથી બચવું હોય તો ઝાડની ચારે બાજુ દીવાલ બનાવવી જોઈએ અને દરરોજ સાંજે એક દીવો પ્રગટાવવો જોઈએ.

No description available.

4. પાકડ
પાકડનું ઝાડ ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવવું જોઈએ. તેનાથી ઉંમર ઓછી થાય છે.

No description available.

5. ખજૂર
ઘરની નજીક ખજુરનું ઝાડ ક્યારેય ન લગાવો. તેના કારણે હંમેશા આર્થિક સંકટની સ્થિતિ રહે છે.

No description available.

6. ફણસ
ફણસનું ઝાડ પણ ન લગાવવું જોઈએ, તેને લગાવવાથી પરિવારમાં અંતર વધે છે, તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

No description available.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news