Australia ની ક્રિકેટર Megan Schutt ની Female Partner થઈ Pregnant, 2 વર્ષ પહેલા થયાં હતા લગ્ન

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની (Australia Women's Cricket Team) સ્ટાર બોલર મેગન સ્કટ (Megan Schutt) ના ઘરે ખુશી આવવાની છે.
 

Australia ની ક્રિકેટર Megan Schutt ની Female Partner થઈ  Pregnant, 2 વર્ષ પહેલા થયાં હતા લગ્ન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની (Australia Women's Cricket Team) સ્ટાર બોલર મેગન સ્કટ (Megan Schutt) ના ઘરે ખુશી આવવાની છે. આ ક્રિકેટરે જાહેરાત કરી છે કે જલદી તેના ઘરે નવા મહેમાનનું આગમન થશે. 

મેગનની ફીમેલ પાર્ટનર બનશે માતા
મેગન સ્કટ (Megan Schutt) એ ટ્વિટર પર ફોટો પોસ્ટ કરતા લખ્યું- આ રાઝ પરથી પડદો ઉઠાવતા જેસ અને હું ખુબ એક્સાઇટેડ છીએ. જેસને તે વાતની ખુશી છે કે તે મારા નાના રૂપને કેરી કરી રહી છે, તે ખુબ લકી છે. બેબી ગર્લ પર બલ્લી સવાર થઈ ચુકી છે. 

— Megan Schutt (@megan_schutt) May 30, 2021

2 વર્ષ પહેલા થયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે મેગન સ્કટ (Megan Schutt) એ 31 માર્ચ 2019ના પોતાની ફીમેલ પાર્ટનર જેસ હોલિઓક સાથે લગ્ન કર્યા હદતા. તેની જાણકારી તેણે ટ્વિટર પર આપી હતી. મહિલા ક્રિકેટરે લખ્યું હતું કે આ તેના જીવનનો સૌથી શાનદાર દિવસ છે. 

— Megan Schutt (@megan_schutt) March 31, 2019

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news