Virat Kohliએ Anushka Sharmaની સાથે પોતાની છોકરીનો ફોટો શેર કર્યો, લખી ખૂબ ઈમોશનલ પોસ્ટ

ક્રિકેટર વિરાટ કોહલીએ (Virat Kohli) તેની છોકરીનો ફોટો શેર કર્યો છે. અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે વિરાટ તેની છોકરી વમિકાને ખોડામાં ઉઠાવતો જોવા મળ્યો.

Virat Kohliએ Anushka Sharmaની સાથે પોતાની છોકરીનો ફોટો શેર કર્યો, લખી ખૂબ ઈમોશનલ પોસ્ટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ક્રિકેટર વિરાટ કહલી (Virat Kohli) થોડા દિવસ પહેલા જ માતા -પિતા બન્યા છે. અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ થોડા દીવસ પહેલાં BOBYGIRLનો ફોટો પોસ્ટ કર્યો હતો સાથે જ BOBYનું નામ જણાવ્યું હતું. હવે ફરી એક વાર વિરાટ કોહલીએ BOBYGIRLની મમ્મા અનુષ્કાની સાથે ફોટો પોસ્ટ કર્યો છે.

વિરાટે ફોટો કર્યો પોસ્ટ
વિરાટ કોહલી (Virat Kohli)એ એક મોટી પોસ્ટ લખી છે જેમાં દીકરી વમિકા (Vamika) અને અનુષ્કા શર્મા  (Anushka Sharma)નો ફોટો પોસ્ટ કર્યો છે.વિરાટ કોહલીએ જે ફોટો શેર કર્યો છે એમાં બેબી ગર્લને ખોળામાં છે. બેબી ગર્લનો ચેહરો આ ફોટોમાં પણ જોવામાં આવી રહ્યો નથી. વિરાટ કોહલીએ આ પોસ્ટ મહિલા દિવસના અવસ પર કરી છે.

પપ્પા વિરાટે કહીં આ વાતો
વમિકા (Vamika) 11 માર્ચે બે મહીનાની થઈ જશે. વિરાટ કહોલીએ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે,'બાળકનો જન્મ જોવો તે કરોડરજ્જુ હલાવી દે તેવું કામ છે. આ એક વ્યક્તિ માટે અવિશ્વસનીય અને આશ્ચર્યજમનક અનુભવ હોઈ શકે છે.આ વસ્તુને જોયા પછી તમે મહિલાઓની રીયલ તાકાત અને દિવ્યતાને સમજી શકો છો કે ભગવાને તેમની અંદર જીવન કેમ બનાવ્યો? સ્ત્રી પુરૂષની તુલનામાં ગણી વધુ મજબૂત છે. મારી જીંદગીની કરૂણમય અને મજબૂત મહિલાને મહિલા દિવસની શુભકામના. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અનુષ્કા (Anushka Sharma)એ પણ BOBYGIRL સાથે ફોટો શેર કર્યો હતો.આ ફોટોમાં વિરાટ કોહલી (Virat Kohli) અનુષ્કા અને BOBYGIRL જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કા BOBYGIRLના જન્મ પછી ખૂબ ખુશ છે. બન્ને અલગ અલગ અવસર પર તેમની ખુશીને પ્રગટ પણ કરે છે. આ જોઈને એવું લાગે છે કે બન્ને પોતાનું વાલીપણું એન્જોય કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news