powerful engine

Ducati Monster Bike ભારતમાં લોન્ચ થતા જ માર્કેટમાં બુમ પડી ગઈ! Look તો જુઓ

ગ્લોબલ સ્પોર્ટ બાઈક નિર્માતા કંપની Ducatiએ પોતાની Ducati Monster અને Ducati Monster Plusને ભારતમાં લોન્ચ કરી છે. રેસિંગ બાઈકના શોખીનો માટે આ બાઈક ખાસ છે. આવો જાણીએ આ બાઈક વિશે સમગ્ર માહિતી. Ducatiએ દાવો કર્યો છે કે તેની Ducati Monster અને Ducati Monster Plus હલકી અને કોમ્પેક્ટ હશે. જો કે તેમ છતાં તેની પર્ફોર્મેન્સ ઘણી દમદાર છે.

Sep 28, 2021, 08:19 AM IST