અન્ડર 19 એશિયા કપ

કંડક્ટર માતાના પુત્રએ ભારતને બનાવ્યું અન્ડર-19 ચેમ્પિયન

અથર્વની કહાની ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે. એક માતા દ્વારા પોતાના પુત્રના સપનાને પૂરો કરવાનો પ્રયાસ છે. 
 

Sep 15, 2019, 03:27 PM IST

U19 Asia Cup: રોમાંચક મેચમાં ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવ્યું, સાતમી વખત બન્યું ચેમ્પિયન

ભારતે રેકોર્ડ સાતમી વખત અન્ડર 19 એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશને 101 રને ઓલઆઉટ કરીને 5 રને મેચ પોતાના નામે કરી હતી.
 

Sep 14, 2019, 04:39 PM IST

U 19 ASIA CUP: પાકિસ્તાન બહાર, ભારત સહિત આ ચાર ટીમ સેમિફાઇનલમાં

ભારતીય ટીમે યજમાન શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ સેમિફાઇનલ રમવાની છે. શ્રીલંકાએ 3માથી બે ગ્રુપ મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

Sep 11, 2019, 05:30 PM IST

શનિવારે ક્રિકેટના મેદાન પર ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમો, જાણો ક્યાં રમાશે મેચ

અન્ડર 19 એશિયા કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ શનિવારે પોતાનો મુકાબલો રમવા ઉતરશે.

Sep 4, 2019, 03:37 PM IST