हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અપરાધ
અપરાધ News
temple priest
મંદિરના પૂજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, પરિવાર તાબે ન થતાં યુવતીનું અપહરણ
મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે.
Jun 15,2021, 22:11 PM IST
Anand
અવળી ગંગા! યુવતી મોજ કરવા માટે 8 વર્ષ નાના કિશોરને ભગાડી ફરાર થઇ અને પછી...
સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જેવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે પણ અહીં તો એક યુવતી સગીરને ભગાડી ગઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત છે આણંદના આંકલાવની. જ્યાં એક 17 વર્ષનો સગીર 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો અને પછી થયું એવુ કે કોઈએ વિચાર્યું પણ નહોતુ.
Jun 13,2021, 9:45 AM IST
Amreli Police
અમરેલીનો 'બાપ' કાઠી દરબાર બોલું, 10 લાખ રૂપિયા આપવાં પડશે: પોલીસે જેલમાં ખંડણી આપી!
પેટ્રોલપંપ માલિકને ધમકી આપી એસપી નિર્લિપ્ત રાયને પણ ના ગાંઠતો હોવાનો દાવો કરનારો ખંડણીખોર અંતે બિલાડી બની ગયો. પેટ્રોલપંપ માલિકની ફરિયાદ બાદ આ ફરાર ખંડણીખોરને પોલીસે દબોચી લીધો છે. અમરેલી પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ જ શખ્સ છે છત્રપાલસિંહ વાળા. લાઠીરોડ પરના પેટ્રોલ પંપને આ ખંડણીખોર પોતાની ઓળખ આપી ધમકી આપી રહ્યો છે અને 10 લાખની ખંડણી ન આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.
Jun 12,2021, 23:24 PM IST
savdhan
સ્માર્ટ ચોર: એવી ચોરી કરી કે બારે માસ ચાલે, ભાવ વધતો જ રહે અને પોલીસ પણ ન પકડે
અત્યાર સુધી તસ્કરોને સોનાચાંદીના કિંમતી દાગીના સહિતની વસ્તુઓની ચોરી કરતા જોયા. પણ પાટણમાં તો તસ્કરોએ ગોડાઉનમાં હાથફેરો કરી જીરુ, સરસવ અને રાજગરાની બોરીની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ. ગોડાઉન માલિકની ફરિયાદના આધારે પોલીસે આ વિચિત્ર ચોરી કરતાં તસ્કરોને પકડવા એડીચોટીનું જોર લગાવ્યું અને ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
May 15,2021, 21:53 PM IST
panchmahal
PANCHMAHAL: લ્યો હવે તો સરકારી રેપિડ ટેસ્ટ કીટને પણ સગેવગે કરવાનું કૌભાંડ!
એક તરફ કોરોનાના કારણે ઘણાં એવા લોકો છે 24 કલાક સેવામાં રચ્યાં પચ્યાં રહે છે જ્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં નથી. નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શનની કાળા બજારીના કિસ્સા તો અનેક સાંભળ્યા પણ અહીં તો સરકારી રેપિડ ટેસ્ટ કિસ્ટને સગેવગે કરી ખાનગી ટેસ્ટ કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
May 14,2021, 23:28 PM IST
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો
NCRB રિપોર્ટ 2017: અપરાધની બાબતે UP દેશમાં પ્રથમ નંબરે
NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં 2017માં કુલ 4062 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે. દેશમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સમગ્ર વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો નથી. NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં રૂ.117 કરોડથી પણ વધુના 1 લાખ કરતાં પણ વધુ મોબાઈલની ચોરી થઈ છે.
Oct 22,2019, 18:46 PM IST
સુરત
સુરત: વિદ્યાર્થીનીને લિફ્ટ આપવાનું કહી નરાધમ શિક્ષકે કર્યા શારિરીક અડપલા
શહેરના રાંદેર વિસ્તારમાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને લિફ્ટ આપવાના બહાને કારમાં છેડતી કરી હતી. જે ઘટનામાં રાંદેર પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ પીપરડીવાળા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના કેમેસ્ટ્રીના શિક્ષક કેતન સેલરે લિફ્ટ આપવાનાં બહાને વિધાર્થીનીને પોતાની વેગેનર કારમાં બેસાડી હતી અને કહ્યું હતું કે, બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈશ.
Sep 10,2019, 15:14 PM IST
આંતરરાજ્ય ગેંગ
પત્નીની મદદ લઈને કરતા હતા લૂંટ, શહેરમાંથી પકડાઈ આંતરરાજ્ય ગેંગ
બેન્કમાંથી રૂપિયા ઉપાડીને જતા લોકોને લૂંટી લેતી દિલ્હીના બે દંપતીને પોલીસે દબોચી લઈને 5 લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, પોલીસે હેલ્મેટના સ્ટાર પરથી લૂંટારા દંપતીને ઝડપી પાડ્યા
Jan 28,2019, 17:02 PM IST
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમનો મહત્વનો ચુકાદો; વ્યભિચાર હવે અપરાધ નથી
સુપ્રીમ કોર્ટે આજે વ્યભિચાર એટલે કે એડલ્ટરી (કલમ 497) પર દંડાત્મક કાર્યવાહીની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર ચુકાદો આપ્યો.
Sep 27,2018, 13:29 PM IST
Trending news
mukesh ambani
અદાણી કરતા આગળ નીકળી ગયા અંબાણી, જાણો બંનેની સંપત્તિમાં કેટલું છે અંતર
gold price bill
70 વર્ષ જૂનુ બિલ થયું વાયરલ, જાણો આઝાદીથી લઇને અત્યાર સુધીના સોનાના ભાવ
union Budget 2023
ગોથે ના ચડશો, અહીં નવા ટેક્સ સ્લેબને સમજો, કોને થશે કેટલો ફાયદો
Budget 2023
Budget2023: મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતો
Budget 2023
બજેટની જાહેરાતોથી શેરબજાર ખુશખુશાલ, સેન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ઉછળ્યા
Nirmala Sitharaman
What is Amrit Kaal:અમૃત કાળ શું છે, જેનો ઉલ્લેખ નાણામંત્રીએ ભાષણમાં વારંવાર કર્યો
બજેટ 2023
Budget 2023 : અમૃતકાળનું 'પ્રથમ બજેટ', હવે 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી
Chaudhary Samaj
અર્બુદા મહોત્સવ માટે ચૌધરી સમાજના યુવાનોએ હાથમાં ઝાડુ ઉપાડ્યું, સફાઈ અભિયાન શરૂ
vastu tips
Vastu Tips : બંધ પડેલા નસીબના તાળા ખોલવા હોય તો તકિયા નીચે રાખો આ વસ્તુ
hair
વાળ કપાવતા સમયે આ ટિપ્સ ફોલો કરો, નહિ તો બકરું કાઢતા ઊંટ પેસ્યા જેવો ઘાટ સર્જાશે