हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
97/ 2
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમેરિકન દંપત્તી
અમેરિકન દંપત્તી News
couple from US
વલસાડમાં દંપત્તીને બંધક બનાવીને 50 તોલા સોનું અને લાખોનાં ડોલરની લૂંટ
જિલ્લો જાણે ચોરી અને લૂંટનું એપિસેન્ટર બની ગયું છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ હોઈ એવી ઘટનાઓ બની રહી છે. વલસાડના બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં 10 થી 12 જેટલા ધાડપાડુંઓ દ્વારા વૃદ્ધ દંપત્તિ અને વોચમેનને બંદી બનાવી 50 તોલા સોનુ અને પાંચ લાખના ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
Feb 24,2020, 18:42 PM IST
American
જેને માં-બાપે પણ છોડી દીધો હતો તેને મળ્યું અમેરિકાનું નાગરિકત્વ જાણો કેમ?
પરિવાર વિનાના કિશનને આજે અમેરિકાનો પરિવાર મળ્યો. અમદાવાદ કલેક્ટરે આજે કિશનને વિધિવત રીતે અમેરીકાના દંપતીને સોપ્યો પરિવારનું સુખ જેને જોયુ નથી એવા કિશનને હવે પરિવાર પણ મળશે અને અમેરિકાનું નાગરીત્વ પણ મેળવશે. ત્યારે કેવી રીતે બાળક અમેરિકાનું નાગરીત્વ મળશે અને કેવી રીતે પરિવાર મળ્યું જોઈએ. અમદાવાદનો વધુ એક બાળકને વિદેશનોં પરિવાર મળ્યો છે. ત્રણ વર્ષથી બાલ સુરક્ષા સંસ્થાના કિશનને અમેરિકા દંપતીએ દત્તક લીધો છે.
Jan 11,2020, 23:08 PM IST
Trending news
Gujarat model
વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ