Rajkot News: તમારી મહેનતની કમાણી જે તિજોરીમાં પડી છે. શું એ ખરેખર સલામત છે? તમે જે બેન્કર પર વિશ્વાસ કરો છો. શું એ જ તમારા એકાઉન્ટમાં ગાબડું પાડી રહ્યો છે? જુઓ ઓપરેશન મ્યુલ હંટ. રક્ષક જ જ્યારે ભક્ષક બને!
Rajkot News: ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી અત્યાર સુધી ઘણા લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. હવે રાજકોટમાં ફરી આવી ઘટના સામે આવી છે. વ્યાજખોર મિત્રના ત્રાસથી રિક્ષા ચાલકે આપઘાત કરી લીધો છે. મૃતકે આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.
Rajkot News: રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મળી છે. ધમકી મળવાની સાથે પોલીસનો કાફલો કલેક્ટર ઓફિસ પહોંચ્યો હતો. ડોગ સ્ક્વોડની મદદથી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે...14 વર્ષના લગ્નજીવન બાદ હવે વાત પોલીસ સ્ટેશન અને 'કરોડોની માગણી' સુધી પહોંચી છે...પતિનો આક્ષેપ છે કે લગ્નના થોડા સમય બાદ જ તેની પત્નીએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું...તે પતિ અને તેની વૃદ્ધ માતા એટલે કે સાસુને શારીરિક અને માનસિક ત્રાસ આપતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે...પતિનો દાવો છે કે તેની પત્નીએ છૂટાછેડા આપવા માટે એક કરોડ રૂપિયાની જંગી રકમની માગણી કરી છે. એટલું જ નહીં, મહિલાની દાદાગીરીના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં તે પતિના ઘર પર પથ્થરમારો કરતી અને તોડફોડ કરવાનો પ્રયાસ કરતી સાફ દેખાઈ રહી છે.
Rajkot Police operation Langda watch video
રાજકોટમાં કાયદાની સ્થિતિ કથળી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મોડી રાત્રે 3 વાગ્યે શહેરના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલની બહાર ફાયરિંગની ઘટના બની હતી. પ્રાથમિક તારણ મુજબ અજાણ્યા ઈસમો અને પરિયો ગઢવી વચ્ચે જૂની અદાવતના મામલે આ ઘટના બની હોવાનું જણાયું છે. બાતમીના આધારે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.
Rajkot Crime New : રાજકોટના પોલીસ સ્ટેશનમાં સગીર પર અત્યાચાર મુદ્દે કાર્યવાહી... કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ધરપકડ.... પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચીને આપી હતી સજા...
Rajkot News: રાજકોટમાં વધુ એક મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત. 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ હરસિદ્ધિબેન ભારડિયાએ ઘરકંકાસથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપધાત.
રાજકોટ શહેરમાં ભૂમિકા ચૌહાણ નામના મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. તપાસ હાથ ધરતાં સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાતના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂમિકા ચૌહાણે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જુઓ ક્યા કારણે તેમણે આ પ્રકારનું પગલું ભરવું પડ્યું...
રાજકોટ શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયેશ હંસરાજ ઠાકોર નામના આરોપીએ 15 વર્ષની છોકરી સાથે છેલ્લા દોઢ-બે વર્ષમાં દુષ્કર્મ આચર્યું છે. સગીરાને મોડેલિંગના અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાના સપના દેખાડતો. કામની લાલચે સગીરાને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હતો. જેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
rajkot district police issues ultimatum to criminals caught in two or more crimes
Rajkot Police : રાજકોટના ગોંડલમાં બે કે વધુ ગુનામાં ઝડપાયેલા ગુનેગારોને અલ્ટિમેટમ.... જિલ્લામાં પહેલીવાર ગુનેગારોને સુધારવા માટે અનોખો અભિગમ અપનાવ્યો.... જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગુનેગારોને સુધરી જવા આપી ચેતવણી...ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવાની આપી સૂચના
રાજકોટ: બેફામ ડમ્પરચાલકે લીધો 8 વર્ષના બાળકનો જીવ, ન્યાયની માંગણી સાથે બાળકના પરિવારે રસ્તા પર કર્યો ચક્કાજામ, જુઓ દ્રશ્યો
ગુજરાતના ગાંધીનગર, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં વાહનચાલકોને હેલમેટ પહેરવું અનિવાર્ય હતું. તાજેતરમાં રાજકોટ શહેરમાં પણ હેલમેટના કાયદાઓને ચુસ્ત કરવામાં આવ્યા હતા. જેના મુદ્દે જનતા અને નેતાઓ તરફથી ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. લોકોએ હેલમેટના નિયમોમાં રાહત આપવાની માંગ કરી હતી. આ મામલે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જેમ દંડ લેવાતા તે બંધ થઈ જશે. જુઓ હવેથી જે વાહનચાલક હેલમેટ નહી પહેરે તેને દંડને બદલે શું એક્શન લેવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસે નાગરિકોને પ્રેરિત કરાવવા અપનાવ્યો અનોખો અંદાજ! જુઓ હેલમેટ પહેરનારનું કેવી રીતે કર્યું સન્માન...
VIDEO: "મારી પાસે ચાર હેલમેટ છે, એકપણ માપનું નથી...તમે લાવી દો" રાજકોટમાં એક વાહનચાલક અને પોલીસ વચ્ચે હેલમેટ ન પહેરવા અંગે થઈ બબાલ
property dispute in patel family christina patel serious allegation watch video
Christina Patel allegation what bjp leader dineshbhai amrutiya says watch video
Patidar Girl Allegation On Rajkot Police : અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ...માતાને હેરાન કરાયા છતાં ફરિયાદ ન લીધાનો દાવો..મોટા પપ્પા ભાજપના નેતા હોવાથી કેસ દબાવવાનો પ્રયાસ કરાયાનો એક્ટ્રેસનો દાવો...
Actress Christina Patel makes serious allegations against Rajkot Police watch video