हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આદમખોર દીપડો
આદમખોર દીપડો News
આદમખોર દીપડો
શાળા બહાર આદમખોર દીપડો અને અંદર ધડકતા હૈયે ચાલતું ભણતર...
જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા ૭૨ કલાકથી દીપડાની દહેશતને પગલે બગસરા ગ્રામીણના લુઘીયા ગામે બપોરે ૧૨ વાગ્યાના સુમારે દિપડાના સગડ નિશાન જોવા મળતા વન વિભાગ દોડતું થયું. ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં દિપડાએ દેખા દેતા ડર પેસી ગયો છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળામાં બારણું બંધ કરીને શિક્ષણના પાઠ લઈ રહ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષકોમાં પણ વિદ્યાર્થીઓએ જોયેલ દીપડાને કારણે ભયનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓને રીશેષના સમયે શાળાના શિક્ષકો શાળાના શિક્ષકો સાથે રાખીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
Dec 9,2019, 18:32 PM IST
leopard attack
માનવભક્ષી દિપડાને ઝડપી લેવા માટે વન વિભાગે બનાવ્યો માસ્ટરપ્લાન
અમરેલી જિલ્લામાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનનો આજે ત્રીજો દિવસ છે. જૂનાગઢ, અમરેલી અને ગાંધીનગરથી વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ મેગા ઓપરેશનમાં જોડાયા છે. ડે એન્ડ નાઇટ સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન મારફતે નજર રાખવામાં આવે છે. 200 જેટલા કર્મચારી અને 7 જેટલા શાર્પ સુટરોની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજ રોજ દીપડાનું લોકેશન બગસરા તાલુકાના ભટ્ટવાવડી વિસ્તારમાં હોવાનું માલુમ થતા ભટ્ટવાવડી વિસ્તારમાં શાર્પ સુટરો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. (વધુ જાણો...)
Dec 9,2019, 18:20 PM IST
Trending news
mutual fund
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને કર્યા માલામાલ... આવી રીતે બન્યા 10 લાખના 7 કરોડ
Valsad
આ યુવતી સાથે રસ્તામાં જે થયું તે જાણીને ધ્રુજી ઉઠશો! PMમાં ચોંકાવનારો ખુલાસો, ઉકેલાઈ
sip investment
જો 1 કરોડનું ફંડ ભેગું કરવું હોય તો દર મહિને અપનાવો આ ફોર્મ્યુલા, લાઇફ થઈ જશે સેટ
gujarat
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ; જાણો શું બોલાઈ રહ્યા છે મણદીઠ ભાવ?
astrology
શું તમે પૂજા દરમિયાન રોજ ઘંટી વગાડવાના રહસ્ય વિશે જાણો છો? નથી જાણતા તો જાણો
chevening scholarship
બ્રિટનમાં ભણવું અને રહેવું બધું જ 'ફ્રી' ! આ સ્કોલરશિપ મળી તો નસીબ ખુલી જશે
technology
બોમ્બની જેમ ફુટશે ગીઝર! નાહવા જતા પહેલા ક્યારેય ન કરો આ 5 ભૂલો
surat
પિતાએ દીકરીનું ઘર ભાંગ્યું! જમાઈની બદનામી માટે હદ કરી પાર, ખોટી પત્રિકા ફરતી કરી
world
અમેરિકાએ ભારતને સોંપી ઈતિહાસની દુર્લભ કલાકૃતિઓ, ટ્રંપની જીત બાદ મળી પહેલી 'ગિફ્ટ'!
Hibiscus
જો લગ્ન પહેલા ચહેરાને ચમકાવવા માંગો છો,તો આજે જ લગાવો આ ફૂલનું માસ્ક,આપશે ગુલાબી ચમક