हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Blast
Blast News
bangladesh
બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લામાં ભેદી ધડાકો, દ્રશ્યો કેમેરામાં કેદ
mysterious blast in ambulance in Mymensingh District Bangladesh
Jan 2,2026, 9:59 AM IST
Radisson Hotel
દિલ્હીમાં વળી પાછો વિસ્ફોટ, રેડિસન હોટલ નજીક અવાજ સંભળાયો
blast heard near radission hotel delhi mahipalpur watch video for details
Nov 13,2025, 10:23 AM IST
Radisson Hotel
દિલ્હીના મહિપાલપુરમાં બસનું ટાયર ફાટવાથી થયો હતો વિસ્ફોટ? જાણો વિગતો
Delhi Mahipalpur Blast: દિલ્હીના મહિપાલપુરમાં રેડિસન હોટલ નજીક એક ધડાકાનો અવાજ સંભળાયો છે. ફાયર વિભાગે જણાવ્યું કે તેમને આ અંગે કોલ આવ્યો છે. ફાયરની 3 ગાડીઓ મોકલવામાં આવી છે.
Nov 13,2025, 11:02 AM IST
Red Fort blast Delhi
લાલ કિલ્લા બ્લાસ્ટમાં કયા વાહનનો થયો હતો ઉપયોગ? દિલ્હી વિસ્ફોટ અંગે મોટો ખુલાસો
Delhi Car Explosion: દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, આ કારમાં બ્લાસ્ટ થયો હતો. નજીકમાં પાર્ક કરેલા અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું.
Nov 10,2025, 21:38 PM IST
Blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ, 13ના મોત, 24 ઘાયલ
Delhi Red Fort bomb blast : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા જોરદાર વિસ્ફોટથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. વિસ્ફોટમાં 13 લોકોના મોત થયાના અહેવાલ છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અનેક વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા.
Nov 10,2025, 21:19 PM IST
Jaipur-Ajmer High Way
હાઈવે પર LPG સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ, એક બાદ એક 200 બાટલા ફાટ્યા
જયપુર-અજમેર હાઈવે પર બની આ ઘટના. કેમિકલ ટેન્કર સાથે અથડામણ બાદ લાગી આગ. વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Oct 8,2025, 11:02 AM IST
panchmahal
હાલોલના રણજિતનગર નજીક GFL કંપનીમાં બ્લાસ્ટ બાદ ઝેરી કેમિકલ લીકેજ થયું, Video
પંચમહાલ: આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું અને 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
Sep 10,2025, 15:01 PM IST
Boiler explodes
પંચમહાલની GFL કંપનીમાં બોઈલર ફાટ્યું! કેમિકલ લીકેજ; એકનું મૃત્યુ, 10 લોકો ગંભીર
Panchmahal News: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં બોઈલર ફાટવાની દુર્ઘટના બની છે. આ ઘટનામાં 10 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોઈલર ફાટ્યા બાદ ગેસ લીકેજ થયાની પણ આશંકા છે.
Sep 10,2025, 14:16 PM IST
Maharashtra
રેતી માફિયાઓની બોટ બ્લાસ્ટ કરી ઉડાવી દીધી! મહારાષ્ટ્ર પોલીસે કરી આકરી કાર્યવાહી
રેતી માફિયાઓની બોટ પોલીસે બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી, મહારાષ્ટ્રના શિરુરમાં પોલીસની આકરી કાર્યવાહી
Aug 1,2025, 16:02 PM IST
banaskantha
આજની સૌથી મોટી ઘટના : ડીસાની ફટાકડા ફેક્ટરીની આગમાં મોતનું તાંડવ , 14 મજૂરોના મોત
Deesa Fire Crackers Factory Blast : બનાસકાંઠાની ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ ..પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગતા 12 લોકોના મોત.....ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા...
Apr 1,2025, 13:25 PM IST
ZEE 24 Kalak Original Video
સુરતઃ પુણા ગામમાં ગેસ લીકેજના કારણે થયો જોરદાર ધડાકો, ભયાનક બ્લાસ્ટમાં ઘરની દીવાલ પણ તૂટી ગઈ...
Surat: A huge explosion occurred due to gas leakage in Pune village, the wall of the house also collapsed in the horrific blast...
Jan 7,2025, 15:40 PM IST
Blast
અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ! છુટાછેડાનો બદલો લેવા ઘરની બહાર બ્લાસ્ટ કરાવ્યો, 3 ને ઈજા
Exlposive Blast In Ahmedabad : અમદાવાદના ચાંદખેડામાં બ્લાસ્ટની ઘટના... પાર્સલ બોમ્બના કારણે ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત.. એક વ્યક્તિની હાલત ગંભીર.... અંગત અદાવતમાં બ્લાસ્ક કરનાર ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ...
Dec 21,2024, 14:26 PM IST
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
Dec 18,2024, 8:34 AM IST
Blast
અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત
Ankleshwar GIDC Blast : ભરૂચની અંકલેશ્વર GIDCમાં બ્લાસ્ટ... ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોત... તો અન્ક કર્મચારીઓ ઈજાગ્રસ્ત... સ્ટીમ પ્રેસર પાઈપ ફાટવાના કારણે બની ઘટના..
Dec 3,2024, 19:06 PM IST
Explosion
ગુજરાત રિફાઈનરીમાં ફરી સાયરન વાગ્યું! 12 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો
Gujarat Refinery Company : વડોદરાની IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતા ભીષણ બ્લાસ્ટ... આગ લાગતા કંપનીમાં કામ કરતા બે કર્મચારીના કરૂણ મોત... આગને કાબૂમાં લેવા મગાવવો પડ્યો ટ્રિપલ F ફોર્મ
Nov 12,2024, 8:14 AM IST
Explosion
ગુજરાત રિફાઈનરીમાં બે મોટા બ્લાસ્ટ થયા, 2 ના મોત, બ્રિગેડ કોલ જાહેર
Massive Fire At IOCL Refinery Company : વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતાં ભીષણ આગ,,, કંપનીમાં વધુ એક બ્લાસ્ટ થયો.. ઘટનામાં એક કામદારનું મોત, અન્ય એક ફાયર કર્મીને પહોંચી ઈજા,,, 68 નંબરની બેન્ઝીન ટેન્કમાં લાગી છે આગ,,,
Nov 12,2024, 7:50 AM IST
pakistan
Pakistan: ક્વેટા રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલો, 24 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે 9 નવેમ્બરની સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ ધડાકામાં 24 લોકો માર્યા ગયા છે. જ્યારે 50થી વધુ ઘાયલ છે.
Nov 9,2024, 15:09 PM IST
ZEE 24 Kalak Original Video
દિલ્હીના સાગરપુરમાં બે મકાનમાં ફાટી નીકળી આગ, ફાયરના જવાનોએ મેળવ્યો આગ પર કાબૂ; લાખોનો સામાન બળીને ખાખ
Fire broke out in two houses in Delhi's Sagarpur, firemen brought the fire under control
Oct 18,2024, 12:50 PM IST
gujarat
'એક થઈને રહો નહીં તો કોઈ યાદ પણ નહીં કરે કે ચૌધરીઓ ક્યારેય સત્તામાં હતા'
શિવાભાઈ ભૂરિયાએ બનાસકાંઠા જિલ્લામાં ચૌધરીઓ વચ્ચે ચાલતી હુંસાતુંસીને જાહેર મંચ પરથી ખુલ્લી પાડી અને કહ્યું કે જો આ જ રીતે આંતરિક ખટપટ અને કાવાદાવા ચાલુ રહેશે તો ચૌધરી સમાજનું નામું નંખાઈ જશે.
Jul 21,2024, 8:18 AM IST
gas cylinder
Gas Cylinder: શું ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ? સેફ્ટી માટે જરૂર જાણો
Gas Cylinder Safety Tips: ઘરમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે. સિલિન્ડર સમાપ્ત થયા પછી, જો તેમાં એલપીજી ગેસ નાખવામાં આવે છે, તો તે ગેસનું દબાણ સહન કરી શકતા નથી અને તેના કારણે ગરમી વધવા લાગે છે અને સિલિન્ડર આગની નજીક હોવાને કારણે તે ઘણી વખત બ્લાસ્ટ પણ થાય છે.
Jul 7,2024, 14:34 PM IST
Trending news
બુલડોઝરની ગર્જના વચ્ચે AMCનો માનવતાવાદી ચહેરો
બુલડોઝરની ગર્જના વચ્ચે AMCનો માનવતાવાદી ચહેરો, ચંડોળા-ઈસનપુર બાદ વટવામાં ડિમોલિશન
GPSC Exam 2026
GPSC ઉમેદવારો માટે સમાચાર,જાન્યુ-ફેબ્રુઆરીમા યોજાનારી ભરતીના કોલ લેટરની તારીખો જાહેર
Gujarat Elections 2026
ગુજરાતમાં રાજકારણ ગરમાયું! EWS રાજકીય અનામતની માંગ સાથે સવર્ણ સમાજમાં બેઠકોનો દોર
Ravindra Jadeja Retirement Hint
ODIમાંથી નિવૃત્તિ લેશે ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર, પોતે આપ્યો મોટો સંકેત, જાણો
TTML share
ટાટાની કંપનીને ₹150 કરોડનું નુકસાન, તૂટી પડ્યા શેર, ₹44 પર આવ્યો ભાવ
Honey Trap Case Surat
ડેટિંગ એપ પર યુવતીના મોહમાં પડતા પહેલા ચેતજો! હની ટ્રેપ-નકલી પોલીસની ગેંગનો પર્દાફાશ
farmer
આ ખેડૂતોને નહીં મળે 22મો હપ્તો, ખેતી નિયામક કચેરીએ જલ્દી આ કામ કરવા કરી અપીલ, જાણો
sc st act
ખાલી ગાળથી SC/ST એક્ટ નહીં લાગે, ઇરાદો સાબિત કરવો જરૂરી... સુપ્રીમ ચુકાદો
Surat Water Tank Collapse
ભ્રષ્ટાચાર સામે કડક એક્શન, પાણીની ટાંકી ધરાશાયી થતા સરકારે અધિકારીઓને કર્યા ઘરભેગા
Gold price today
ઝવેરી બજારમાં આજે તેજીનો વંટોળ; અમદાવાદમાં આજે સોના-ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા