close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી

ASHES 2019 : ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ટીશર્ટ પર ખેલાડીના નામ અને નંબર લખાશે

ઓસ્ટ્રેલિયામાં 1 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી એશેઝ સીરીઝની સાથે જ ક્રિકેટમાં નવો ફેરફાર જોવા મળશે 
 

Jul 23, 2019, 11:41 PM IST