ઈડર

વર્ષનો અંતિમ દિન હોંશેહોંશે ફરવા નીકળેલા કપલના જીવનનો અંતિમ દિવસ બન્યો

  • વન વિભાગની કારની ટક્કરે બાઈક ચાલક યુવક અને ફિયાન્સી બંને રોડ પર પટકાયા હતા
  • યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું, જ્યારે ફિયાન્સીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

Jan 2, 2021, 09:16 AM IST
On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed PT1M19S

વિજયનગરથી ઈડર જતાં રોડ સાઈડની ભેખડો ધસી

On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed

Sep 11, 2020, 03:35 PM IST
Gujarat Yatra Arrived At Idar Watch Video PT11M36S

Gujarat Yatra: ઈડરના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે ઈડર ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 25, 2020, 08:55 PM IST

ઈડર: સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને ગત મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો

Sep 15, 2019, 10:30 AM IST
Gir Somnath: Fake Currency Nabbed PT3M24S

ગીરસોમનાથમાં ઝડપાઈ નકલી નોટ અને ઈડરમાં દેશી દારૂ પર જનતા રેડ

ગીરસોમનાથમાંથી 20 લાખની નકલી નોટ ઝડપાઈ.ગઈકાલે ઝડપાયેલી બે હજારની નકલી ચલણી નોટ. સાબરકાંઠાના ઈડરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ રેડ પાડી હતી. ઈડરના એકલારા નજીક સાબરમતી નદીના કિનારે આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી જેથી સ્થાનિકોમાં પણ રોષ હતો. આખરે જનતા રેડ પાડી દેશી દારૂનો નાશ કર્યો હતો.

Jun 10, 2019, 08:50 PM IST

ગુજરાતના આ મંદિરમાં કાળ ભૈરવની મૂર્તિમાં એક હાથ અને માળા નથી, રોમાંચક છે તેનો ઈતિહાસ

 શક્તિ ઉપાસનાથી લઈને તંત્ર સાધનામાં ટોચે પહોચવું હોય તો તે માટે કાળ ભૈરવની કઠોર તપશ્ચર્યા ખૂબ જ જરૂરી છે. ભગવાન ભોળાનાથનાં અંશ એટલે કાળ ભૈરવ. હિંદુ, જૈનો સહીત મોટા ભાગના સંપ્રદાયોમાં જેઓ આરાધ્ય દેવ તરીકે પૂજાય છે તેવા કાળ ભૈરવનું ગુજરાતમાં એક માત્ર શિખરબંધ મંદિર સાંબરકાંઠાના ઇડરના બોલુન્દ્રા ગામે આવેલું છે. આ મંદિર ચમત્કારિક હોવાનું કહેવાય છે. ત્યારે શિવના અંશ એવા કાળ ભૈરવનું ગુજરાતમાં એક માત્ર શિખરબંધ મંદિર આવેલું છે

Dec 1, 2018, 11:59 AM IST