हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉઠામણું
ઉઠામણું News
Vadodara
મોટા નફાની લાલચમાં રોકાણકારોએ પોતાના રૂપિયા પણ ગુમાવી દીધા, વડોદરાની કંપની
વડોદરામા વધુ એક ફાયનાન્સ કંપનીનુ ઉઠમણુ થયુ છે. ઉંચા વ્યાજની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉધરાવી વડોદરાના હેમરો નિધી કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા છે. જેને કારણે અનેક રોકાણકારોના નાણાં ડૂબ્યા છે.
Feb 5,2020, 15:21 PM IST
વડોદરા
વડોદરા: નિધિ ઈન્વેસ્ટર લિ.કંપનીનું ઉઠામણું, હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા
વડોદરાની નિધિ ઈન્વેસ્ટર લિમિટેડ કંપનીએ ઉઠામણું કરતાં હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા. વર્ષે 28 ટકાની લાલચ આપી લોકો પાસે રોકાણ કરાવ્યું હતું.
Feb 5,2020, 14:50 PM IST
surat
સુરત: હીરા ઉદ્યોગમાં 1400 કરોડના ઉઠામણાની ચર્ચા
દુબઈમાં સુરત-મુંબઈની હીરા પેઢીનું ઉઠામણું થયું છે. દુબઈની બે બેંકમાંથી અરબોની લોન લીધી હતી. બેંકોનું દેવું ચૂકવ્યા વગર રફુચક્કર થયાની ચર્ચા થઇ રહી છે. રિહાન-હર્ષદ નામના વેપારી ભારત આવ્યાની ચર્ચા થઇ રહી છે. બેંકો દ્વારા દુબઇની કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત-મુંબઈના હીરા બજારમાં ઉઠમણાંની ભારે ચર્ચા ચાલી રહી છે.
Aug 21,2019, 9:52 AM IST
24 Kalak News
ન્યૂઝ @ 24 કલાક: માત્ર એક ક્લિકમાં જુઓ 24 કલાક દરમિયાનના મહત્વના સમાચાર
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સવારથી જ કોંગ્રેસના નેતાઓએ તેમની સમાધિ વીર ભૂમિ જઈને નમન કર્યાં. પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ રહ્યાં.
Aug 20,2019, 11:50 AM IST
24 Kalak News
24 કલાક ન્યૂઝ: PM મોદી સપ્ટેમ્બર મહિનામાં USના પ્રવાસે જશે, અમેરિકન ભારતીયોને સંબોધશે
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી સંકટના વાદળો છવાયેલા છે. આજે વિધાનસભામાં એચડી કુમારસ્વામીની સરકાર ફ્લોર ટેસ્ટની અગ્નિપરીક્ષા આપશે.
Jul 18,2019, 11:30 AM IST
24 Kalak News
24 કલાક ન્યૂઝ: 6 લાખ લોકોને નહી મળે પાણી, વેપારીએ 1 કરોડનું કર્યું ઉઠામણું
22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું.
Jul 17,2019, 10:20 AM IST
Trending news
gujarat
'મારી પત્નીએ મને છેતર્યો છે, જેથી તેને જિંદગીભર સબક દેજો', વીડિયો બનાવી પતિએ...
Turmeric Water
આ યલો શૉટથી કરો તમારી દિવસની શુભ શરૂઆત, શરીરને મળશે 4 ગજબના ફાયદા
gujarat
ગુજરાતમાં કોણે કરી વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ? એક જ ઝાટકે 7થી વધુ ચોરીના ભેદ
breaking news
બાથરૂમમાં બંદૂકથી પેટમાં ગોળી મારી CISF જવાને જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ જયપુરનો વતની
Business
FD પર મળતા વ્યાજ પર સરકાર નહીં લગાવે ટેક્સ! નાણામંત્રી બજેટમાં કરશે આ મોટું એલાન?
sbi
SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ,બનાવશે હર ઘર લખપતિ! સિનિયર સિટીઝનને મોટો ફાયદો
surat
ખાનગી હોસ્પિટલમાં 1 કરોડ 28 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં મફતમાં થઈ! બચી ગયો દર્દી
jammu kashmir
J&K: પાછું સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું, 2 સૈનિકોએ જીવ ગુમાવ્યા, 3 ઘાયલ
gujarat
'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનુ આ પ્રમાણે વિભાજન', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
gold bill
હાઈ લા..1 તોલા સોનાનો ભાવ આટલો? આ બિલ જોઈને તમારી આંખો ફાટી જશે, વિશ્વાસ નહીં કરો