ઉડાન

VIDEO : રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા

રાજનાથે મેરિગ્નેક ફેક્ટરી ખાતેથી રાફેલ વિમાનમાં સવારી કરી હતી. દસોલ્ટ એવિએશનના હેડ ટેસ્ટ પાઈલટ ફિલિપ દશેટુએ રાફેલ વિમાન ઉડાવ્યું હતું. રાફેલ વિમાનમાં સવારી સાથે જ રાજનાથ સિંહ તેમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા.  
 

Oct 8, 2019, 07:58 PM IST

નવી શરૂઆત : અમદાવાદથી મુંદ્રાની ફ્લાઇટે ભરી પહેલી 'ઉડાન'

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'ઉડાન'ને લીલીઝંડી આપી હતી. 

Feb 17, 2018, 05:22 PM IST