ઉત્તર પ્રદેશ સરકાર

લવ જેહાદઃ ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી, 10 વર્ષની સજાની જોગવાઈ

ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાને લઈને 'ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધ્યાદેશ' કેબિનેટમાં પસાર થઈ ગયો છે. 
 

Nov 24, 2020, 07:16 PM IST

લવ જેહાદના ગુનેગારોને યોગી આદિત્યનાથની ચેતવણી- રામ નામ સત્યની યાત્રા માટે તૈયાર રહો

ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જેહાદ પર જલદી અંકુશ લગાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દેવરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેની જાહેરાત કરી હતી. 

Oct 31, 2020, 05:26 PM IST

હાથરસ કાંડઃ હાઈકોર્ટે યૂપી સરકારને લગાવી ફટકાર, પીડિત પરિવારે અદાલતમાં રાખી 3 માગ

યૂપીના ચર્ચિત હાથરસ કાંડને સ્વયં ધ્યાને લેતા સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે મામલાની સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે યૂપી સરકારને પણ ફટકાર લગાવી હતી. 

 

Oct 12, 2020, 06:12 PM IST

હાથરસ કેસઃ સુપ્રીમનો યૂપી સરકારને આદેશ, પરિવારની સુરક્ષા પર દાખલ કરો એફિડેવિડ

Hathras Case Latest News: હાથરસ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્વની ટિપ્પણીઓ કરી છે. એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે, તે 8 ઓક્ટોબરે કોર્ટને જણાવે કે હાથરસ કાંડમાં પરિવારની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. 

Oct 6, 2020, 04:07 PM IST

હાથરસ બબાલ પર બોલ્યા એડીજી, 'ષડયંત્ર હેઠળ ખરાબ કરવામાં આવી રહ્યો છે યૂપીનો માહોલ, 13 FIR દાખલ'

ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)એ સોમવારે હાથરસ મામલે  (Hathras news) પત્રકાર પરિષદ યોજી હતી. એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યુ કે, એક કાવતરું અને ષડયંત્ર હેઠળ રાજ્યનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

Oct 5, 2020, 05:53 PM IST

હાથરસ કેસમાં પીડિતાની સાથે નથી થયો રેપ કે ગેંગરેપ, આ રિપોર્ટમાં થયો દાવો

હાથરસની પીડિતાના મોત પહેલા તેના પરિવારે આરોપીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે હજુ પણ પોલીસની કાર્યવાહીથી સહમત નથી. 

Oct 4, 2020, 10:02 PM IST

હાથરસ ગેંગરેપ પર રાજકારણ ગરમાયું, સીએમ યોગીનો પલટવાર- તોફાનો કરાવવા ઈચ્છે છે વિપક્ષ

ચારેતરફ આલોચનાથી સરકાર ઘેરાઇ તો હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ રવિવારે કહ્યુ કે, વિપક્ષી દળ દેશ અને પ્રદેશમાં જાતીય, સાંપ્રદાયિક તોફાનો કરાવવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. 
 

Oct 4, 2020, 09:35 PM IST

CM યોગી બોલ્યા- મુગલ આપણા લાયક નહીં, શિવાજીના નામ પર હશે આગરાનું મ્યૂઝિયમ

મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, આગરામાં બની રહેલા મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામી માનસિકતાના પ્રતીક ચિન્હોને કોઈ સ્થાન નથી. 

Sep 14, 2020, 11:08 PM IST

યોગી સરકારે ગૌ હત્યા વિરુદ્ધ પસાર કર્યો મજબૂત કાયદો, જાણો વિગત

યૂપી સરકારના સંસદીય કાર્ય મંત્રી સુરેન્દ્ર ખન્નાએ જણાવ્યું કે, યોગી સરકારે ગૌ-વધ નિવારણ સંશોધન બિલ 2020 પાસ કર્યું છે. આ કાયદાથી યૂપીમાં ગોહત્યાની વિરુદ્ધ કડક કાયદો પસાર થઈ ગયો છે. 
 

Aug 24, 2020, 09:03 AM IST

CM યોગી પર પ્રિયંકા ગાંધીનો હુમલો, દિનેશ શર્મા બોલ્યા- ભગવાનું મહત્વ સમજે ગાંધી પરિવાર

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભગવા કપડા અને હિન્દુત્વ વિરુદ્ધ પ્રિયંકા ગાંધીનું નિવેદન વિવાદાસ્પદ છે. 

Dec 30, 2019, 05:57 PM IST

રામ, કૃષ્ણ, શિવની જાન.. પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ, યૂપી પોલીસ પર કર્યા પ્રહાર

પ્રિયંકા ગાંધી બોલ્યા કે લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત ઓફિસરની ઘરેથી ધરપકડ કરવામાં આવી, જે આંબેડકરવાદી હતા. 
 

Dec 30, 2019, 04:31 PM IST

બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ

બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

Jun 24, 2019, 11:43 AM IST

પ્રવાસીઓ માટે તાજમહેલ જોવું થયું મોંઘું, જાણો કેમ....

વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા તાજમહેલ પર ભીડ મેનેજમેન્ટ માટે આ નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવા જઇ રહ્યાં છે.

Dec 9, 2018, 09:49 PM IST

UP સરકારે SCને કહ્યું- ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર પરથી રાસુકા હટાવાયો

સુપ્રીમ કોર્ટે દલિત નેતા અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને રાહત આપી છે.

Sep 20, 2018, 03:20 PM IST