Mosquito Repellent Plants: મચ્છરનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો છે. મચ્છર ભગાડવા માટે 24 કલાક લિક્વિડના મશીન ચાલુ ન રાખવા હોય તો ઘરમાં 5 સુગંધી છોડ વાવી શકો છો. આ છોડની સુગંધથી મચ્છર ઘરમાંથી ભાગી જાય છે. આ 5 છોડ કયા છે ચાલો તમને જણાવીએ.
Gandhinagar News:છેલ્લા ત્રણ દિવસથી ઝરખના ગાંધીનગરમાં આંટાફેરા. ગાંધીનગર સેક્ટર 25 ગઈકાલે રાત્રે ઝરખ દેખાયું હતું. સ્થાનિક લોકોએ ઝરખ દેખાતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા પેથાપુર વિસ્તારમાં પણ ઝરખ જોવા મળ્યું. વનવિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું. પેથાપુર વિસ્તારમાં ઝરખ દેખાયું હોવાનો વિડિયો સામે આવ્યો.
આજના સમયમાં મચ્છરોની વસ્તી ખુબ વધતી જોવા મળી રહી છે. તેનાથી થતી બીમારીઓ પણ વધી રહી છે. ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જતો હોય છે. અત્રે જણાવવાનું કે દુનિયામાં બીમારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ મચ્છરોનો હાથ હોય છે. પરંતુ કેટલીક ટિપ્સ અજમાવીને તમે મચ્છરોને ઘરથી દૂર રાખી શકો છો.
Get Rid Of Mosquitoes: રાતના સમયે મચ્છર સહિત જીણી જીવાત ઘરમાં આતંક મચાવે છે. આ આંતકથી છુટકારો મેળવવાનો ઉપાય આજે તમને જણાવીએ. આ વસ્તુ એવી છે કે જે મચ્છર સાથે ઝીણી જીવાતને પણ ઘરમાંથી દુર કરશે.
ગરમીના દિવસોમાં મચ્છરોના આતંક ખૂબ વધી જાય છે. તેને ભગાડવા માટે તમે દેશી નુસ્ખા અપનાવી શકો છો. આવો જાણીએ મચ્છરોને ભગાડવા માટે શું કરવું જોઈએ?
Get Rid of Flies and Mosquitoes: જો તમારા ઘરમાં પણ દિવસે માખી અને રાત્રે મચ્છરનો ત્રાસ વધી ગયો છે તો તેનાથી છુટકારો મેળવવાનો જોરદાર ઉપાય આજે જાણી લો. ઘરમાં જ્યારે પોતું કરો ત્યારે પાણીમાં આ 2 વસ્તુઓ ઉમેરી દેવી. આ વસ્તુઓ ઘરમાં ફેલાશે કે તુરંત જ માખી અને મચ્છર ઘરમાંથી ભાગવા લાગશે.
તમને કદાચ એમ ખબર પડે કે મચ્છરના બદલે પૈસા આપવામાં આવે છે તો તમારા માટે એક પળ તો વિશ્વાસ કરવો અઘરો થઈ પડે. પરંતુ આ મુહિમ વાસ્તવમાં ચાલે છે. જાણો વિગતો.
Get Rid Of Mosquitoes: ધીરે ધીરે ગરમીની શરૂઆત થવા લાગી છે અને સાથે જ મચ્છરની સંખ્યા પણ વધવા લાગી છે. દિવસ અને દિવસે મચ્છરનો આતંક વધતો જાય છે. મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તેથી જ મચ્છરને ઘરમાંથી બગાડવા જરૂરી છે.
મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાંથી ગત મંગળવારે એક સાથે 32 જેટલા દરવાજા ખોલીને 2.70 લાખ ક્યુસેક કરતાં પણ વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું અને તે પાણી માળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યું હતું.
આ ઘરગથ્થુ ઉપાયથી મચ્છરનું મિટાવો નામોનિશાન, રાત્રે માણી શકશો મીઠી ઊંઘ
Mosquitoes: ગુજરાતના ચારેય ખુણામાં હાલ વરસાદી મોહાલ છવાયેલો છે. હાલ ચોમાસું બરાબર જામ્યું છે. તેવામાં તમારા ઘરે પણ વરસાદી જીવજંતુઓ અને મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો હશે. એવામાં ચાંદીપુરા વાયરસે પણ કહેર વર્તાવ્યો છે. ત્યારે મચ્છરોના ઉપદ્રવને રોકવા જાણો ઘરગથ્થુ ઉપાય...
Home Remedies for Mosquitoes: વરસાદ આવે એટલે તેની સાથે મચ્છરની સમસ્યા પણ આવી જાય છે. વરસાદી વાતાવરણમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને સાથે જ મચ્છરજન્ય બીમારીઓનું જોખમ પણ વધે છે. ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છર રાત્રે જ નહીં પરંતુ દિવસે પણ ઘરમાં જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં મચ્છરને ઘરથી દૂર કરવા હોય તો કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકાય છે. આ ઉપાય કરવાથી મચ્છર તમારા ઘરની આસપાસ પણ નહીં ફરકે.
Home Remedies For Mosquito: તમે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરને કેટલાક ઘરેલુ ઉપાયો કરીને પણ દુર કરી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી પણ ઘરમાં મચ્છર ફરકશે પણ નહીં તમારો પરિવાર પણ અતિ સેફ રહેશે. ઉનાળામાં ઘરમાં મચ્છરોની ફૌજ હોવી મુશ્કેલ છે છતાં તમારે સાવચેતી રાખવાની જરૂર છે.
Get Rid Of Mosquitoes: વરસાદી વાતાવરણમાં મચ્છરોનો ત્રાસ પણ વધી જાય છે. મચ્છરને મારવા માટે કોઇલ, લિક્વિડ કે સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે તો પણ થોડી વાર પછી સ્થિતિ હતી તેવી જ થઈ જાય છે. વારંવાર કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. જો કે તમે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરને કેટલાક ઘરેલુ ઉપાયો કરીને પણ દુર કરી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી પણ ઘરમાં મચ્છર ફરકશે નહીં.
How mosquitoes reach us in the dark of night?, know the reason...
તમે મોટાભાગના લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેઓ અન્ય લોકો કરતા વધુ મચ્છર ખાય છે. ચાલો જાણીએ કે આ સંશોધન શું કહે છે અને કયા લોકો વધુ મચ્છર ખાય છે.
Get Rid of Mosquitoes: વરસાદી વાતાવરણમાં સાંજ પડે એટલે ઘરમાં મચ્છર સહિતના જીવજંતુ ઘુસી જાય છે. આવી સ્થિતિમાં જો તમે સાંજે આ 4 માંથી કોઈ એક ઉપાય પણ કરી લેશો તો મચ્છર અને જીવજંતુ તમારી આસપાસ પણ નહીં ફરકે. આ ઉપાય કરવામાં ખર્ચ માત્ર 10 રૂપિયાનો થશે.
Iceland Country: સમ્રગ વિશ્વમાં મચ્છરના કરડવાથી લાખો લોકો મોતને ભેટે છે. અન્ય પ્રાણીઓની તુલનામાં મચ્છરના કરડવાથી સૌથી વધુ લોકોના મોત થાય છે. ડેન્ગ્યૂ, મલેરિયા જેવી જીવલેણ બિમારીઓ પણ મચ્છરના કરડવાથી જ થાય છે. જેનાથી અનેક લોકો મોતને ભેટે છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી અને પાણીના ખાબોચિયા ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્વવ આ સમયગાળા દરમિયાન વધતો હોય છે. મચ્છરને કારણે મેલેરિયા, ચીકનગુનિયા જેવાં રોગો પણ ચોમાસામાં માથું ઉચકે છે.
બીજિંગ: મચ્છરોના લીધે કેટલી બધી જીવલેણ બિમારીઓ થાય છે જેનાથી કરોડો લોકોના જીવ જાય છે. ચોમાસાની સિઝનમાં મચ્છરોના લીધે ડેંગ્યૂની બિમારી ઘણા લોકોના જીવ લઇ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ચીન (China) માં એક ફેક્ટરી છે જે દર અઠવાડિયે 2 કરોડ 'સારા મચ્છરો' (Good Mosquito) નું પ્રોડક્શન કરે છે. ત્યારબાદ આ મચ્છરોને જંગલો અને અન્ય બીજી જગ્યાએ છોડવામાં આવે છે. આ મચ્છરોનું કામ બીજા મચ્છરો સામે લડીને બિમારીઓ રોકવાનું હોય છે.