કમલ હસન

કમલ હસને જબરદસ્તીથી રેખાને કર્યું હતું ચુંબન, VIDEO વાઈરલ થતા લોકોએ લીધા આડે હાથ

સાઉથની વેટરન અભિનેત્રી રેખા (Rekha)નો એક ઈન્ટરવ્યુ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને હવે જાણીતા અભિનેતા કમલ હસન પર સવાલ ઉઠી રહ્યાં છે. રેખાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 1986માં તે બાલચંદરની ફિલ્મ 'પુન્નાગે મન્નન'નું શુટિંગ કરી રહી હતી, જેમાં તેની સાથે કમલ હસન હતાં.

Feb 26, 2020, 11:50 AM IST

'ઈન્ડિયન 2'ના સેટ પર દુર્ઘટનાથી શોકમાં કાજલ અગ્રવાલ, ટ્વીટર પર લખી આ વાત

ડાયરેક્ટર શંકરની આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્રેન પડવાથી મધુ (ડાયરેક્ટર શંકરના પર્સનલ ડાયરેક્ટર), કૃષ્ણા (આસિસ્ટન્ટ ડાયરેક્ટર) અને એક સ્ટાફર ચંદ્રને જીવ ગુમાવ્યા હતા.

Feb 20, 2020, 08:25 PM IST

કમલ હસનની 'ઈન્ડિયન-2'ના સેટ પર મોટો અકસ્માત, ક્રેન પડતા 3ના મોત, 10 ઘાયલ 

બોલિવૂડના અભિનેતા કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન-2ના શુટિંગ દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો. ચેન્નાઈમાં શુટિંગ દરમિયાન ક્રેન પડતા 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. કમલ હસન અકસ્માત દરમિયાન સેટ પર જ હાજર હતાં. તેઓ ઘાયલો સાથે હાલ હોસ્પિટલમાં છે. 

Feb 20, 2020, 10:49 AM IST

VIDEO: રણવીર સિંહે લોન્ચ કર્યું '83' નું FIRST મોશન પોસ્ટર, આ હસ્તીઓ પણ જોવા મળી!

ગત વર્ષે જ્યારથી ડાયરેક્ટર કબીર ખાન (Kabir Khan) એ રણવીર સિંહ (Ranveer Singh) સાથે પોતાની આગામી ફિલ્મ '83'ની જાહેરાત કરી ત્યારથી સતત આ ફિલ્મ ચર્ચામાં છે. ગત થોડા દિવસોથી તેની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી રહ્યા હતા. તો બીજી તરફ હવે દર્શકોની આતુરતા ખતમ કરતાં તેનો ફાઇનલ મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Jan 26, 2020, 05:04 PM IST

મોદી મારા પણ વડાપ્રધાન, જ્યારે પણ જરૂર પડશે ત્યારે સહયોગ માટે તૈયાર: કમલ હસન

કમલ હસન પોતાની ફિલ્મ વિશ્વરૂપમ 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દેશપ્રેમ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈ છે વિશ્વરૂપમ 2.

Aug 1, 2018, 11:07 AM IST