हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કામકાજ
કામકાજ News
ઉપલેટા
ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો વિડીયો થયો વાયરલ
ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો વિડીયો થયો વાયરલ થઇ રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલ તથા રોડ-રસ્તાના કામો ને લઈને રાજકારણ ગરમાયું છે. લલિત વસોયાએ પોતે જ આ વીડિયો બનાવ્યો છે. જેમાં તેમણે કામો ન થવા ઉપરાંત ભાજપનાં કેટલાક આગેવાનો કામમાં આડા ચાલતા હોવાનો દાવો પણ કર્યો છે. જો કામ થતું હોય તો તેઓ કોઇની પણ પાસે જવા માટે તૈયાર છે તેવું જણાવ્યું હતું.
Mar 1,2020, 18:05 PM IST
લાયસન્સ
અમદાવાદ આરટીઓ કચેરીમાં કામ માટે લાગી લોકોની લાઈનો
આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Sep 22,2019, 13:17 PM IST
અમેરિકા
સમગ્ર અમેરિકામાં આજે કામકાજ થઈ જશે ઠપ, ખાસ જાણો કારણ
ફેડરલ સ્પેન્ડિંગ બિલ પસાર કર્યા વગર અને મેક્સિકો સરહદ પર દીવાલનું નિર્માણ કરવા માટે ફંડ ઉપલબ્ધ કરાવવાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીનું સમાધાન કર્યા વગર અમેરિકી કોંગ્રેસની કાર્યવાહી શુક્રવારે સ્થગિત થઈ જવાના કારણે અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ થઈ જવાનું નક્કી છે.
Dec 22,2018, 11:36 AM IST
Trending news
Haldi
Haldi: દર 2 દિવસે આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો ચહેરા પર, ફેશિયલ કરાવવું નહીં પડે
Ahmedabad
ઈન્ટરનેશનલ ડાયરેક્ટરે કરી વિદેશી વિદ્યાર્થીનીની છેડતી, અમદાવાદની યુનિ.નો કિસ્સો
dengue
Dengue: ડેન્ગ્યુ થાય તો દેખાશે પહેલાં આ ત્રણ લક્ષણો, જાણો શું રાખવી તકેદારી
ipo news
ખેડૂત પુત્ર લાવી રહ્યો છે 340 કરોડનો IPO, પૈસા થઈ જશે ડબલ! જાણો ક્યારે ખુલશે?
Diabetes
Lemon For Diabetes: તમારા વધેલા બ્લડ સુગરનો અંત કરી દેશે લીંબુ, બસ આ રીતે કરો સેવન
politics
'અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી'...સરકારના મંત્રીના નિવેદનથી હડકંપ
MG Comet EV
બસ 4.99 લાખમાં મળશે EV? આ ઈલેક્ટ્રિક કારે બધાની બોલતી કરી બંધ, જાણો વિગતો
BANK ACCOUNT
એક સેલ્ફી ખાલી કરી દેશે તમારું બેંક ખાતુ! તમારા તમામ એકાઉન્ટની જાહેર થઈ જશે વિગતો
spiritual
Chanakya Niti: આ 3 પ્રકારના લોકો એમનું તો જીવન બરબાદ કરશે પણ તમને પણ નહીં થવા દે સફળ
surat
પ્રમોશન માટે રેલવે કર્મચારીનો મોટો કાંડ, જાતે જ પાટા પરથી પેડલોક કાઢ્યા હતા