Tanning Removal Tips: ચહેરા પરથી ટૈનિંગ દુર કરવાનો સૌથી સરળ રસ્તો આજે તમને જણાવીએ. ફક્ત 4 વસ્તુ મિક્સ કરી બનાવેલું ફેસપેક સપ્તાહમાં 1 વાર ચહેરા પર લગાડી લેશો તો ટેનિંગની સમસ્યા તમને નહીં નડે.
Beauty Tips: શું તમારા પગ પર પણ સેન્ડલ કે ચપ્પલના કારણે કાળા નિશાન પડી ગયા છે. ઘણીવાર તો ચપ્પલની ડિઝાઈન પગ પર છપાઈ ગઈ હોય એ રીતે પગની સ્કિન કાળી થઈ જાય છે. ખાસ કરીને તડકામાં ફરવાનું થાય ત્યારે આવી સમસ્યા થઈ જાય છે. આવું થાય ત્યારે પગ સાફ કરવા માટે આ વસ્તુનો યુઝ કરજો. પગ એકવારમાં રુપાળા થઈ જશે.
Leg Tanning Removal tips: તડકાના કારણે પગની સ્કિન પર ટેનિંગ થઈ જાય છે અને ટેન થયેલી સ્કિન કાળી દેખાય છે. પગ પર જામેલા આ મેલને ઘરે શેમ્પૂની મદદથી દુર કરી શકાય છે. આ સ્ટેપ ફોલો કરી તમે પગની સુંદરતા વધારી શકો છો.
Tanning Removal Tips: જેમજેમ તડકા વધશે તેમતેમ સ્કિન ટેનિંગની સમસ્યા પણ વધે છે. તડકાના કારણે હાથ-પગની ત્વચા કાળી પડી જાય છે. આ રીત કાળી થયેલી સ્કિનને ઝડપથી નોર્મલ કરવા આ 5 વસ્તુની મદદ લઈ શકાય છે.
Tanning: તડકાના કારણે અને ધૂળના કારણે પગની ઉપરની ત્વચા પર ટૈનિંગ ઝડપથી થઈ જાય છે. ટૈનિંગના કારણે પગ પર નિશાન બની જાય છે જે ખુબ ખરાબ લાગે છે. આ ટૈનિંગને ઘરમાં રહેલી વસ્તુથી 1 દિવસમાં દુર કરી શકાય છે.
Get Rid Of Tanning: તમે કેટલાક સરળ ઘરેલુ નુસખા અપનાવીને પણ તમે નેચરલી ત્વચાને ડીટેન કરી શકો છો. આજે તમને આવા જ ઘરેલુ ફેસપેક વિશે જણાવીએ. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ફેસપેકનો ઉપયોગ કરશો એટલે તડકાના કારણે કાળી પડેલી ત્વચા ફરીથી ગોળી થઈ જશે.
Sun Tanning: તડકામાં થોડીવાર રહેવાનું થાય તો પણ ત્વચા પર ટેનિંગ થઈ જાય છે. જેના કારણે સ્કીનનો રંગ પણ બદલી જાય છે. જે ત્વચા ઢંકાયેલી ન હોય તેનો રંગ ડાર્ક થઈ જાય છે. જેને સન ટેનિંગ કહેવાય છે.
ટેનિંગને કારણે તમારી ત્વચા કાળી થઈ જાય છે અને તેની ચમક ગુમાવો છો. પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવ્યા બાદ ચહેરાને સાફ કરી શકાય છે.