Set Dosa Batter in 1 Hour: વરસાદી વાતાવરણમાં ઢોસાના બેટરમાં આથો ન આવતો હોય તો આ ટ્રિક અપનાવો. આ રીતે 1 કલાકમાં ઢોસાનું બેટર ફુલીને ડબલ થઈ જશે. એટલે કે 1 કલાકમાં ખીરુંમાં સારો આથો આવી જશે.
How to Get Rid of Weevils: ચોમાસામાં રસોડાની કેટલીક વસ્તુઓને સાચવવામાં વધારે કેરફુલ રહેવું પડે છે. ભેજવાળા વાતાવરણમાં ઝડપથી ખરાબ થતી વસ્તુઓમાંથી એક રવો પણ છે. રવામાં ચોમાસા દરમિયાન ધનેડા અને ઈયળ થઈ જતા હોય છે. આજે તમને જણાવીએ ચોમાસામાં રવો સ્ટોર કેવી રીતે કરવો?
Kitchen Hacks For Salt and Sugar: વરસાદી વાતાવરણમાં જો ખાંડ અને મીઠું રાખવામાં ધ્યાન ન રહે તો બંને વસ્તુ ભેજના કારણે ગળવા લાગે છે. આ બંને વસ્તુઓ એવી છે જેનો ઉપયોગ રોજ વારંવાર થાય છે એટલે તેમાં ભેજ લાગવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ખાંડ અને મીઠું ભેજરહિત સુકા રહે તે માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
Get Rid Of Cockroaches: તમારા ઘરના રસોડામાં પણ વંદાનો ઉપદ્રવ વધી ગયો છે ? વંદાની સંખ્યા વધી જાય અને ઘરમાં બીમારીઓ ફેલાવા લાગે તે પહેલા ખાંડનો આ નુસખો અજમાવી વંદાનો સફાયો કરો. આ ઉપાય એવો છે જે ક્યારેય ફેલ નથી થતો. તમે પણ ટ્રાય કરીને ખાતરી કરી લો.
Get Rid Of Red Ants: જો તમારા ઘરમાં પણ વધારે પ્રમાણમાં લાલ કીડીઓ નીકળતી હોય તો આ કીડીઓને માર્યા વિના ઘરમાંથી કાયમ માટે દુર કરવાનો અસરકારક ઈલાજ આજે તમને જણાવીએ. આ ઉપાય મિનિટોમાં અસર દેખાડે છે.
Kitchen Hacks: ઘરમાં રાખેલા નાના-મોટા દરેક પ્રકારના છોડમાં નાખી શકાય તેવું ફળદ્રુપ ખાતર ઘરે કેવી રીતે બનાવવું આજે જાણીએ. આ ખાતર બનાવવામાં ચાની ભુક્કી, ફળની છાલ અને શાકભાજીની છાલનો ઉપયોગ કરવાનો છે. એટલે એમ કહો કે રસોડાના વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવવાની રીત.
How to clean toilet with ice cubes : મોંઘા ટોયલેટ ક્લિનર કે એસિડ કે કેમિકલથી આજકાલ ટોયલેટની સફાઈ થતી હોય છે. પરંતું ક્યારેય સરળ ટ્રીક પણ આ મોંઘા નુસ્ખા કરતા વધુ કારગત સાબિત થતા હોય છે. ટોયલેટમાં અઠવાડિયામાં એકવાર બરફના ટુકડા નાંખવાથી દાગ ઓછા થઈ જશે, પરંતું તમારા ટોયલેટ ક્લીનિંગના કામને પણ સરળ બનાવી દેશે.
Tawa Cleaning Hack: જે તવા પર વારંવાર થેપલા, પરોઠા જેવી વસ્તુઓ બનતી હોય છે તેની સાઈડ ધીરેધીરે કાળી અને ચીકણી રહેવા લાગે છે. તવાની સાઈડ પર એક જાડી લેયર બની જાય છે. આ મેલને 5 મિનિટમાં સાફ કરવાની ટ્રીક આજે તમને જણાવીએ.
Storage Hacks: ગરમીના કારણે ટમેટા ઝડપથી ગળી જતા હોય તો એકવાર આ રીત ટ્રાય કરી જુઓ. આ રીતે ફ્રીજમાં ટમેટા મુકશો તો ટમેટા દિવસો સુધી ફ્રેશ રહેશે. ટમેટા ખરાબ નહીં થાય.
Pressure Cooker Mistakes: રસોઈ કરતી વખતે કુકરનો ઉપયોગ કરવાથી સમયની બચત થાય છે અને કામ ઝડપથી થઈ જાય છે. પરંતુ ઉતાવળમાં કુકરનો ઉપયોગ કરવામાં જો એક ભુલ પણ કરવામાં આવે તો કુકર બ્લાસ્ટ થઈ શકે છે. કુકરમાં બ્લાસ્ટનું કારણ બને તેવી ભુલો કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
How to Set Thick Curd from Low Fat Milk: જો તમારા ઘરે લો ફેટ મિલ્ક કે પાણીવાળું દૂધ આવતું હોય અને તેના કારણે ઉનાળામાં ઘટ્ટ દહીં ન જામતું હોય તો આ જાણકારી તમારા માટે છે. આજે તમને 2 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને દૂધમાં ઉમેરીને દહીં જમાવશો તો દહીં મોળું અને પાણી વિનાનું જામશે.
Rajma Boiling Hack: રાજમા બાફતી વખતે 10-12 સીટી કરો તો પણ રાજમા એકદમ સોફ્ટ થતા નથી? તો આ સમસ્યાનું સમાધાન આજે તમને જણાવીએ. આજે તમને એવી ટ્રીક જણાવીએ જેની મદદથી રાજમા 3 સીટીમાં જ એકદમ સોફ્ટ થઈ જશે.
Lemon Storage Hacks: લીંબુને ફ્રીજમાં પણ જો બરાબર રીતે રાખવામાં ન આવે તો લીંબુ કડડ થઈ જાય, ઘણા લીંબુ ગળી જાય અથવા તો લીંબુમાં ફુગ થવા લાગે છે. જો તમે લીંબુ દિવસો સુધી ખરાબ ન થાય તે રીતે ફ્રેશ રાખવા માંગો છો તો આ ટ્રીક અપનાવો.
Saunf and Mishri Instant Sharbat: ઉનાળામાં વરિયાળીનું શરબત પીવાથી શરીરને ઠંડક મળે છે. આ શરબત જો તમારે 5 મિનિટમાં રેડી કરી પી લેવું હોય તો તેના માટેનો પાવડર બનાવીને સ્ટોર કરી લો. આ પાવડર રેડી હશે તો ફક્ત ઠંડુ પાણી એડ કરશો એટલે સ્વાદિષ્ટ શરબત રેડ થઈ જશે.
Alternatives of Gas cylinder For Cooking: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધની અસર ભારતીયોના રસોડા સુધી થઈ ચુકી છે. આ સ્થિતિમાં જો ઘરમાં ગેસ ખતમ થઈ જાય તો રસોઈ કેવી રીતે કરવી તેવો વિચાર તમને પણ આવતો હશે. તો ચાલો તમને ગેસ સિલિન્ડરના 5 સ્માર્ટ વિકલ્પો વિશે જણાવીએ. આ વસ્તુઓની મદદથી તમે ઘરે ગેસ ન હોય તો પણ રસોઈ કરી શકશો.
Lifehacks For Roti: સ્કુલ જતા બાળકો અને ઓફિસ જતા લોકો જમવાનું ટિફિન સાથે લઈ જતા હોય છે. ટિફિનમાં બાકી બધું તો બરાબર રહે છે બસ રોટલી જમવાના સમય સુધીમાં વરાળના ભીની થઈ જતી હોય છે. આવું ન થાય તે માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
Lifehacks: LPG ગેસ સિલિન્ડર બુક કરાવવાની સમયમર્યાદા 21 દિવસથી વધારે 25 દિવસ કરી દેવામાં આવી છે. આવા સમયે જો તમને પહેલાથી અંદાજ હોય કે સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે તો બુકીંગ કરાવવું સરળ થઈ જાય છે. એટલા માટે જ આજે તમને 3 ટ્રીક વિશે જણાવીએ જેની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે.
Ghughra Recipe: જો તમે હોળીના તહેવાર પર બનાવવા માટે એવી મીઠાઈ શોધી રહ્યા છો જે ખાંડ વિના બને અને ડાયાબિટીસ હોય તે પણ ખાઈ શકે તો ચાલો તમને જણાવીએ ખાંડ વિનાના ઘુઘરા બનાવવાની રીત. આ ઘુઘરા બનાવવા ઈઝી છે અને ડાયાબિટીસ પેશન્ટ પણ તેને ખાઈ શકે છે. તો ચાલો ફટાફટ નોંધી લો ઘુઘરાની રીત.
Life hacks: વર્ષના આ સમય દરમિયાન માર્કેટમાં ખજૂરની ડિમાંડ વધી જાય છે. હોળીના તહેવારમાં પણ ઘરમાં ખજૂર આવે છે. હોળી સમયે ખજૂર ખરીદવા જાવ તો આ રીતે ચેક કરીને લેજો. કારણ કે ખજૂરમાં પણ અસલી નકલીનો ખેલ ચાલતો હોય છે. જો ચેક કરવામાં ન આવે તો નેચરલી મીઠા ખજૂરને બદલે ખાંડની ચાસણીવાળો ખજૂર ઘરમાં આવી જશે. જેને ખાવાથી તબિયતને નુકસાન પણ થઈ શકે છે.
Spring Onion Storage Tips: લીલી ડુંગળીને દિવસો સુધી તાજી રાખવામાં મહિલાઓને પરેશાની થતી હોય છે. જો તમે સાચી રીતે લીલી ડુંગળીને ફ્રીજમાં રાખો તો તેના પાન તમે 1 મહિના સુધી યુઝ કરી શકો છો. પરંતુ 99 ટકા ઘરમાં લીલી ડુંગળી ખોટી રીતે જ રાખવામાં આવે છે. આજે તમને લીલી ડુંગળી સ્ટોર કરવાની 4 રીત જણાવીએ. આ રીતે રાખવાથી ડુંગળી દિવસો સુધી તાજી રહે છે.
Green Peas Storage Tips: અત્યારે લીલા વટાણાની સીઝન ચાલી રહી છે. શિયાળો પુરો થવાનો છે અને બજારમાં વટાણા સસ્તા પણ થઈ ગયા છે. આ બેસ્ટ સમય છે લીલા વટાણા ખરીદી તેને સ્ટોર કરી લેવાનો. આજે તમને સીઝનના લીલા વટાણા સ્ટોર કરવાની રીત જણાવીએ. આ રીતે લીલા વટાણા સ્ટોર કરશો તો દિવસો સુધી ફ્રેશ રહેશે.
Kitchen Hacks: જ્યારે તેલ, દૂધ જેવું પ્રવાહી કાચની બોટલમાં ભરવાનું હોય છે ત્યારે ઘણીવાર પ્રવાહી ઢોળાવા લાગે છે. આવું ન થાય તે માટે તમે એક નાનકડી ટ્રિક અજમાવી શકો છો. આ ટ્રિક ફોલો કરશો તો તેલ કે કોઈપણ પ્રવાહી બોટલમાં ભરતી વખતે ઢોળાશે નહીં.