हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિડની ટ્રાન્સપ્લાન્ટ
કિડની ટ્રાન્સપ્લાન્ટ News
health
કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં દેશભરમાં અમદાવાદનો ડંકો વાગ્યો, IKDRC એ બનાવ્યો રેકોર્ડ
કિડનીની સમસ્યાથી પીડિતા બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ મામલે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ (kidney hospital) દેશભરમાં મોખરે છે. અંગદાન અંગે સમાજમાં સતત જાગૃતિ વધતા વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા મામલે અવ્વલ છે. છેલ્લા 10 મહિનામાં કિડની હોસ્પિટલ દ્વારા 26 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ (kidney transplant) કરાયું. છેલ્લા માત્ર બે મહિનામાં 9 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં IKDRC સફળ રહ્યું.
Nov 12,2021, 9:56 AM IST
surat
સુરતમાં કિડની વેચવાની જાહેરાતથી બહાર આવ્યું એવુ કૌભાંડ, જે દેશભરમાં ફેલાયું છે
ભારતની અલગ-અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ બનાવી તેમાં કિડની વેચવાથી (kidney sale) ચાર કરોડ રૂપિયા મળશે તેવી જાહેરાત મૂકી અલગ-અલગ લોકો સાથે વિશ્વાસઘાત કરનાર વેસ્ટ આફ્રિકાના ભેજાબાજને સુરત સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના અલગ અલગ 8 એકાઉન્ટમાંથી અત્યાર સુધી 1 કરોડ 31 લાખ નું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું.
Jul 17,2021, 14:59 PM IST
kidney transplant
મજૂરી કરીને પેટિયુ રળતા પરિવાર પર આભ ફાટ્યું, પરિવારના મોભીની બંને કિડની થઈ ફેલ
અમરેલીમા રહીને મજૂરી કરીને પેટિયું રળતા એક પરિવારની વ્યથા જાણીને તમારું હૃદય દ્રવી ઉઠશે. મજૂરી કામ કરતા એક આધેડની બંને કિડની ફેઈલ થઈ જતા પરિવાર હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. દર 10 દિવસે આ શખ્સને ડાયાલિસીસ કરાવવું પડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટનો લાખો રૂપિયાનો ખર્ચો છે. ત્યારે પરિવારના લોકો કિડનીના દાતાની રાહ જોઈને બેસ્યા છે. બંને કિડની ફેઈલ થતા મજૂરી કામે જવાનું પણ બંધ થયું છે.
Dec 21,2020, 11:36 AM IST
kidney transplant
બાળપણથી ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતી મોરબીની ચેતનાને IKDRC ના તબીબોએ આપ્યુ નવું જીવન
Oct 20,2020, 8:28 AM IST
dr h l trivedi
ડો.એચ.એલ. ત્રિવેદીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, પત્નીએ મુખાગ્નિ આપી
વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમના પત્ની સુનીતાબેન ત્રિવેદીએ પતિને મુખાગ્નિ આપ્યા હતા. આ પ્રસંગે ત્યા હાજર સૌ કોઈ આ ઉમદા દિલના વ્યક્તિ માટે રડી પડ્યા હતા. પરિવારજનો સાથે કિડની હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. સ્ટાફની લાગણી અને સંવેદનાથી સ્મશાન ગૃહનો માહોલ દુખદ બની ગયો હતો.
Oct 3,2019, 15:03 PM IST
dr h l trivedi
ડો.એચ.એલ ત્રિવેદીના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા, દૂધેશ્વ
વિશ્વ પ્રસિદ્ઘ કિડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ ડો.એચ.એલ ત્રિવેદીનું ગઈકાલે 90 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે આજે તેમની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલાં તેમના પાર્થિવ દેહને અમદાવાદની કિડની હોસ્પિટલમાં દર્શન માટે રખાયો. આ એ જ હોસ્પિટલ છે, જે ડો.ત્રિવેદીને કારણે બની છે. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકાશે. જેના બાદ અંતિમક્રિયા માટે પાર્થિવ દેહને દુધેશ્વર લઈ જવાશે. ત્યારે હાલ મોટી સંખ્યામાં શુભેચ્છકો તથા ડો.એચ.એલ ત્રિવેદીના વિદ્યાર્થીઓ કિડની ઈન્સ્ટિટ્યૂટમાં તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ડો.એલ.એલ.ત્રિવેદીએ વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે.
Oct 3,2019, 10:20 AM IST
dr h l trivedi
કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું નામ ગૂંજતુ કરનાર ડો. એચ.એલ. ત્રિવે
5000 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney Transplant) નો રેકોર્ડ ધરાવનાર જાણીતા ગુજરાતના કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ. ત્રિવેદી (Dr. H.L. Trivedi) નું અવસાન થયું છે. દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાત (Gujarat)માં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદ (Ahmedabad)ની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ (Kidney Hospital) તેમની દેણ છે. છેલ્લાં કેટલાક દિવસથી તેમની હાલત ગંભીર હતી. વર્ષથી તેમની તબિયત લથડી હતી, અને તાજેતરમાં જ તેમને કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુ (ICU) માં દાખલ કરાયા હતા.
Oct 2,2019, 15:42 PM IST
dr h l trivedi
કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું નામ ગૂંજતુ કરનાર ડો. એચ.એલ. ત્રિવે
400 કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર અને દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાતમાં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ તેમની દેણ છે. હાલ 90 વર્ષના એચ.એચ. ત્રિવેદીની હાલત ગંભીર છે. છેલ્લા બે વર્ષથી તેમની તબિયત લથડી હતી, પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા છે.
Jul 17,2019, 12:24 PM IST
Trending news
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી