हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિરીટ સોલંકી
કિરીટ સોલંકી News
Kirit Solanki
લો બોલો! અમદાવાદ પશ્ચિમના સાંસદ અને ભાજપના નેતા કિરીટ સોલંકીના ઘરમાં ચોરી થઈ
લો બોલો! હવે નેતાઓના ઘર પણ સુરક્ષિત નથી, અમદાવાદથી સાંસદ અને ભાજપના નેતાના ઘરમાં ચોરી થઈ
Aug 17,2020, 14:31 PM IST
Arvalli
મોડાસાની યુવતીના મોત મામલે ભાજપ સાંસદે જિલ્લા પોલીસ વડાને ખખડાવ્યા
મોડાસાની પીડિતાના મોત મામલે નબળી કામગીરીને લઇને ભાજપ સાંસદ કિરીટ સોલંકીએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને એસપી મયુર પાટીલનો ઉધડો લીધો હતો. મોડાસા સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને એસપીને બોલાવી સાંસદે માહિતી મેળવી હતી. જિલ્લા પોલીસ વડાની કામગીરી સામે કડકમાં કડક પગલાં લેવા સરકારમાં રજુઆતની ખાત્રી આપી છે.
Jan 11,2020, 22:20 PM IST
Kirit Solanki
Zee 24 Kalak પર CAAના સમર્થન મુદ્દે કિરીટ સોલંકી સાથે ખાસ વાતચીત
CAAના સમર્થનમાં ભાજપે SC મોરચાને કામગીરી સોંપી છે. જેમના દ્વારા સરકારનો કાયદો બંધારણ વિરોધી ન હોવાની વાત લોકોને સમજાવશે. સાંસદો સહિત તમામ આગેવાનો 5 જાન્યુઆરીથી જનસંપર્ક કરશે. CAAના સમર્થનમાં લોકોને ભાજપના નેતાઓ સમજાવશે. કાયદો કોઈની નાગરિકતા સામે સવાલો ઉભા કરશે નહીં. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતીઓને લાભ માટે આ કાયદો છે. કોંગ્રેસ અને વિપક્ષો મુસ્લિમો અને દલિતોને ગુમરાહ કરીને કાયદા વિશે અપપ્રચાર કરે છે.
Dec 30,2019, 16:50 PM IST
MP Kirit Solanki
મહેસાણા-રાધનપુરમાં નવી રેલવે લાઇનને લઇને MP કિરીટ સોલંકીની રજૂઆત
મહેસાણા-રાધનપુરમાં નવી રેલવે લાઇનને લઇને MP કિરીટ સોલંકીની રજૂઆત
Nov 27,2019, 23:00 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને અમદાવાદના ઉમેદવાર કિરીટ સોલંકીએ શું કહ્યું
શું આવશે પરિણામ, લોકસભા ચૂંટણીના પરિણામને કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે નેતાઓ પોતાની જીતને લઈને કેટલા આશ્વસ્ત છે. શું છે જીતનો આશાવાદ જુઓ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર અને સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકી ખાસેની ખાસ વાતચીત.
May 22,2019, 17:45 PM IST
Hasmaukh patel
જીત માટેની પ્રાર્થના કરવા ભાજપના ઉમેદવારો પહોંચ્યા માતાજીના શરણે
મતગણતરી પહેલા ભાજપ ઉમેદવાર કિરીટ સોલંકી અને હસમુખ પટેલ મંદિરે પહોંચ્યા હતા. ડો. કિરીટ સોલંકી અને હસમુખ પટેલ ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પહોંચ્યા અને માતાના આશીર્વાદ મેળવી જીત માટે પ્રાર્થના કરી.
May 22,2019, 13:32 PM IST
કિરીટ સોલંકી
કિરીટ સોલંકીના રોડ શોમાં અભિનેતા મનોજ જોષીએ આપી હાજરી
અમદાવાદ: શહેરના ખાડીયા વિસ્તારમાં ભાજપના પૂર્વ લોકસભાના ઉમેદવાર કિરીટ સોલંકીનો રોડ શો યોજાયો હતો. જેમાં હિન્દી ફિલ્મો તેમજ ગુજરાતી નાટક અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાણીતા કલાકાર મનોજ જોષીએ હાજરી આપી હતી. ત્યારે આ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓએ પણ હાજરી આપી હતી.
Apr 19,2019, 13:10 PM IST
અમદાવાદ પશ્ચિમ
અમદાવાદ પશ્ચિમ બેઠક પરનો આ છે કોંગ્રેસનો કરોડપતિ ઉમેદવાર
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ત્યારથી જ ગુજરાતની લોકસભા બેઠકો પર ઉમેદવારોને લઇને દરેક પક્ષમાં ભારે મથાકુટ જોવા મળી હતી. ત્યારે હવે 4 એપ્રીલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારો મોટાભાગની બેઠકો પર ઉમેદવારોએ નામાંકન પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. જેમાં કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર રાજુ પરમાર કરોડોની સંપત્તિના માલિક છે. રાજુ પરમારે નામાંકન પ્રક્રિયામાં રાજુ પરમારે સોગંદનામામાં તેમની સંપત્તિ કરોડો રૂપિયાની દર્શાવી હતી.
Apr 3,2019, 21:52 PM IST
નવરાત્રી
નવરાત્રીના પ્રથમ દિવસે રાજનેતાઓ ભૂલ્યા ભાન, કર્યું માતાજીનું અપમાન
નવરાત્રિના પ્રથમ દિવસે રાજનેતાઓ વિવેક ચૂક્યા હતા. અમદાવાદ ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉંડમાં કિરીટ સોલંકીએ બૂટ પહેરીને આરતી કરી હતી. જ્યારે નવલી નવરાત્રી ની શરૂઆતના પ્રથમ નોરતે અરવિંદ રૈયાણી બુટ પહેરી માતાજીના દર્શન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
Oct 11,2018, 16:45 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો