हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૃષ્ણા અભિષેક
કૃષ્ણા અભિષેક News
krushna abhishek
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત
Krushna Abhishek-Govinda: છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર કોમેડીયન કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે અનબન ચાલી રહી છે. તેવામાં બંને વચ્ચે સમાધાન થયા નહીં ચર્ચા શરૂ થઈ હતી. તેનું કારણ હતું થોડા દિવસો પહેલા કૃષ્ણા અભિષેકે પોતાની એક પોસ્ટમાં તેના મામા ગોવિંદા ને ટેગ કર્યા હતા. આ વાત ઉપર કૃષ્ણા અભિષેકે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે તેણે શા માટે ઈંસ્ટાગ્રામની પોસ્ટમાં તેના મામાને ટેગ કર્યા.
Jul 16,2023, 8:07 AM IST
krushna abhishek
7 વર્ષ બાદ મામા-ભાણેજના ઝઘડાનો આવ્યો અંત, કૃષ્ણા-ગોવિંદાનું થયું પૈચઅપ
Krushna-Govinda: એક સમય હતો જ્યારે મામા ભાણેજ ને એકબીજા માટે ખૂબ જ પ્રેમ અને લાગણી હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મામા ભાણેજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આવી વાત એટલો વધ્યો કે જાહેરમાં પણ બંને વચ્ચેની અનબન સામે આવી ગઈ હતી. ગોવિંદા અને કૃષ્ણા અભિષેક એકબીજા સાથે વાતચીત પણ કરતા ન હતા. પરંતુ હવે સાત વર્ષ પછી બંને વચ્ચે બધું જ બરાબર હોય તેવું જણાઈ રહ્યું છે.
Jul 12,2023, 10:50 AM IST
krushna abhishek
કૃષ્ણા અભિષેકની નેટ વર્થ જાણી ચોંકી જશો, સંપત્તિની વાતમાં કપિલ શર્માને મારે છે ટક્કર
Krushna Abhishek Net Worth: કૃષ્ણા અભિષેક જોરદાર કોમેડિયન છે. લોકોને તેની કોમેડી ખૂબ જ ગમે છે. એક શો દરમિયાન કૃષ્ણા અને કપિલ એકબીજાના હરીફ હતા પરંતુ આજે બંને સાથે કામ કરે છે. ક્રિષ્નાએ ઈન્ડસ્ટ્રીમાં નામનાની સાથે જ ઘણી કમાણી પણ કરી છે.
May 31,2023, 12:03 PM IST
કપિલ શર્મા
તો શું હવે કૃષ્ણા અભિષેક પણ છોડી દેશે કપિલ શર્મા શો? જાણો શું છે હકિકત
કપિલ શર્મા શો જેટલું લોકોનું મનોરંજન કરાવે છે એટલો જ વિવાદોમાં પણ રહે છે. હાલમાં જ શો સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે વાંચીને શોના ચાહકોને ઝટકો લાગી શકે છે.
Nov 7,2020, 15:38 PM IST
કાશ્મીરા શાહ
14 નિષ્ફળ આઇવીએફ, 1 ડિવોર્સ અને 13 વર્ષ નાનો બીજો પતિ!
Dec 2,2018, 5:00 AM IST
કપિલ શર્મા
આ શું...? કપિલ શર્માની બાયોપિકમાં કપિલ બનશે કૃષ્ણા અભિષેક!
કોમેડિયન કપિલ શર્મા હાલમાં દર્શકોથી ખૂબ દુર છે. ના તો ટીવી પર તેમનો કોઇ શો આવે છે અને ના તો તે પહેલાંની માફક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનાર સમાચાર આવ્યા છે. સમાચાર છે કે નિર્દેશક વિનોદ તિવારી ટૂંક સમયમાં જાણીતા કોમેડિયન શર્માની બાયોપિક બનાવાની તૈયારી કરી રહ્યા છે. જોકે બાયોપિકની હાલમાં સિઝન ચાલી રહી છે અને બોલીવુડ ઘણી બાયોપિક બની રહી છે, પરંતુ ચોંકાવનાર સમાચાર એ છે કે આ ફિલ્મમાં કપિલ શર્માનું પાત્ર કોમેડિયન કૃષ્ણા અભિષેક ભજવશે.
Jul 6,2018, 14:19 PM IST
Trending news
business sector
આજે ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો દરેકના મનમાં થતા આ સવાલનો જવાબ
Health Care Tips
શરીરમાં થતી 100માંથી 80 બીમારીનો ઈલાજ છે તમારા રસોડામાં પડેલો આ નાનકડો દાણો!
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલની અસર, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
BSNL
સરકારે માથે હાથ ફેરવ્યો અને BSNL એ લગાવી મોટી છલાંગ! મુકેશ અંબાણી માટે બન્યો પડકાર
Improve Vision
Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
PM Kisan Samman Nidhi
કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ભેટ, આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
URIC ACID
Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
Birth and Death Patterns
BIG BREAKING: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, જાહેર કરાયો પરિપત્ર
gujarat
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટ
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા