हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
krushna abhishek
Krushna abhishek News
krushna abhishek
શૂઝ રાખવા માટે આ કોમેડિયને ખરીદ્યો 3Bhk ફ્લેટ, એક સમયે પહેરતો કોઈના આપેલા કપડા
Krushna Abhishek: ફિલ્મી દુનિયા એવી છે જ્યાં કોઈનો સિક્કો ચાલી જાય તો તે રાતોરાત સ્ટાર બની જાય છે. જેમકે કોમેડિયન કૃષ્ણા અભિષેક. કોમેડી શરુ કર્યા પછી કૃષ્ણા અભિષેકનો સમય બદલ્યો અને હવે હાલ એવા છે કે તેણે પોતાના શૂઝ રાખવા માટે 3 bhk ઘર ખરીદ્યું છે...
Jan 26,2025, 13:01 PM IST
Upasana Singh
કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો
Upasana Singh: કપિલ શર્માના શોમાં એક સમયે મહત્વના પાત્રમાં જોવા મળતી અભિનેત્રી ઉપાસના સિંહે એક મોટો ખુલાસો કર્યો છે. કપિલ શર્માનો શો છોડ્યાના વર્ષે પછી તેણે બળાપો કાઢ્યો છે.
Jan 4,2025, 11:44 AM IST
bollywood
One Night Stand કરી ચૂક્યા છે બોલીવુડના આ કલાકારો, પહેલું નામ વાંચીને લાગી જશે આંચકો
Bollywood Stars One Night Stand: વન નાઇટ સ્ટેન્ડનું કલ્ચર આમ તો વિદેશનું છે પરંતુ આપણા બોલીવુડના કેટલાક ફેમસ કલાકારો પણ આ કામ કરી ચૂક્યા છે. આજે તમને બોલીવુડના પાંચ એવા કલાકારો વિશે જણાવીએ જેવો વન નાઇટ સ્ટેન્ડ કરી ચૂક્યા છે અને સાથે જ જાહેરમાં તેમણે આ વાત સ્વીકારી પણ છે.
Nov 10,2024, 11:25 AM IST
Kapil Sharma
કિકુ શારદા અને ક્રિષ્ના અભિષેક વચ્ચે થઈ લાફાવાળી, થપ્પડ મારતો video વાયરલ
The Great Indian Kapil Show: કિકુ શારદાએ કૃષ્ણા અભિષેક સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કીકુ શારદા કૃષ્ણા પાસે એક પેન માંગે છે. કૃષ્ણા અભિષેક કીકુ શારદાને પેન આપતા પહેલા બે થપ્પડ મારી લે છે... કૃષ્ણા અભિષેકે કીકુને થપ્પડ શા માટે મારી તે જાણવા આ વીડિયો જોવો પડશે.
Apr 11,2024, 8:49 AM IST
krushna abhishek
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત
Krushna Abhishek-Govinda: છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર કોમેડીયન કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે અનબન ચાલી રહી છે. તેવામાં બંને વચ્ચે સમાધાન થયા નહીં ચર્ચા શરૂ થઈ હતી. તેનું કારણ હતું થોડા દિવસો પહેલા કૃષ્ણા અભિષેકે પોતાની એક પોસ્ટમાં તેના મામા ગોવિંદા ને ટેગ કર્યા હતા. આ વાત ઉપર કૃષ્ણા અભિષેકે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે તેણે શા માટે ઈંસ્ટાગ્રામની પોસ્ટમાં તેના મામાને ટેગ કર્યા.
Jul 16,2023, 8:07 AM IST
krushna abhishek
7 વર્ષ બાદ મામા-ભાણેજના ઝઘડાનો આવ્યો અંત, કૃષ્ણા-ગોવિંદાનું થયું પૈચઅપ
Krushna-Govinda: એક સમય હતો જ્યારે મામા ભાણેજ ને એકબીજા માટે ખૂબ જ પ્રેમ અને લાગણી હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મામા ભાણેજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આવી વાત એટલો વધ્યો કે જાહેરમાં પણ બંને વચ્ચેની અનબન સામે આવી ગઈ હતી. ગોવિંદા અને કૃષ્ણા અભિષેક એકબીજા સાથે વાતચીત પણ કરતા ન હતા. પરંતુ હવે સાત વર્ષ પછી બંને વચ્ચે બધું જ બરાબર હોય તેવું જણાઈ રહ્યું છે.
Jul 12,2023, 10:50 AM IST
krushna abhishek
કૃષ્ણા અભિષેકની નેટ વર્થ જાણી ચોંકી જશો, સંપત્તિની વાતમાં કપિલ શર્માને મારે છે ટક્કર
Krushna Abhishek Net Worth: કૃષ્ણા અભિષેક જોરદાર કોમેડિયન છે. લોકોને તેની કોમેડી ખૂબ જ ગમે છે. એક શો દરમિયાન કૃષ્ણા અને કપિલ એકબીજાના હરીફ હતા પરંતુ આજે બંને સાથે કામ કરે છે. ક્રિષ્નાએ ઈન્ડસ્ટ્રીમાં નામનાની સાથે જ ઘણી કમાણી પણ કરી છે.
May 31,2023, 12:03 PM IST
Kashmera Shah
એક બે નહીં પણ 14 વાર મા બનવાનો પ્રયાસ ગયો નિષ્ફળ, સલમાનની એક સલાહે કર્યો ચમત્કાર!
Kashmera Shah Pregnancy: કાશ્મીરા શાહ મા બનવા માગતી હતી પણ કસુવાવડની પ્રક્રિયા એક વાર નહીં પરંતુ 14 વખત ચાલી, જેના કારણે કાશ્મીરા માનસિક રીતે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. એની 14 વાર કસુવાવડ થઈ ગઈ હતી.
Apr 27,2023, 15:53 PM IST
Nawazuddin Siddiqui
Nawazuddin Siddiqui પહેલા આ બોલીવડ સેલેબ્સના ઘરની લડાઈ આવી હતી લાઇમલાઇટમાં
Celebs Family Fight Came in Limelight: નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરનો ઝગડો આ દિવસોમાં રસ્તા પર આવી ગયો છે અને તેના પરિવારની ખેંચતાણ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ માત્ર નવાઝુદ્દીન જ નહીં પરંતુ આ પહેલા ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝના ઘરની લડાઈ લાઇમલાઇટમાં આવી ચુકી છે.
Mar 4,2023, 21:41 PM IST
કપિલ શર્મા
તો શું હવે કૃષ્ણા અભિષેક પણ છોડી દેશે કપિલ શર્મા શો? જાણો શું છે હકિકત
કપિલ શર્મા શો જેટલું લોકોનું મનોરંજન કરાવે છે એટલો જ વિવાદોમાં પણ રહે છે. હાલમાં જ શો સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે વાંચીને શોના ચાહકોને ઝટકો લાગી શકે છે.
Nov 7,2020, 15:38 PM IST
Trending news
New Income Tax Bill
6 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે New Income Tax Bill, જાણો શું થઈ શકે છે ફેરફાર
reserve bank of india
ટેક્સ બાદ હવે EMI માં મળશે રાહત! RBI 7 ફેબ્રુઆરીએ કરી શકે છે મોટી જાહેરાત
Bhikhudan Gadhvi
પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કરી મોટી જાહેરાત, કહ્યું- હવે આજીવન નહીં કરૂ લોકડાયરા
surat police
લગ્નમાં જમવાનું ઘટતા વરરાજા પરણ્યા વગર ભાગી ગયો, પોલીસે લગ્ન કરાવ્યા સંપન્ન
Kia EV6 sale
આ તો ગજબ થઈ ગયું! આ શાનદાર eSUV ને જાન્યુઆરીમાં ન મળ્યો એકેય ગ્રાહક, રેન્જ 500 km
Greece
પૃથ્વીના વિનાશની આહટ! આ દેશમાં 3 દિવસમાં 200 વખત ધ્રુજી ધરા, ભવિષ્ય વિશે આપી ચેતવણી
palitana
આ તીર્થ ક્ષેત્રમાં રોડ રસ્તાના કામ માટે મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 52 કરોડ
husband wife sleeping
પત્નીએ પતિની કઈ સાઈડ સૂવું જોઈએ? આ બાજુ સુવાથી પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ
Tomato Farming
ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો, બજાર ભાવ ન મળતા લાખોનું નુકસાન
devastation
ઝડપથી દુનિયા તરફ આગળ વધી રહી છે આ તબાહી, જાણો કયું શહેર થઈ શકે છે એક ઝટકામાં બરબાદ