કોચ

યુવરાજ સિંહે ટીમ ઇન્ડીયાના બેટીંગ કોચ વિક્રમ રાઠોડ પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

વિક્રમ રાઠોડને જ્યારે બેટીંગ કોચ બનાવવામાં આવ્યા હતા ત્યારથી તેમનું નામ ખુબ ચર્ચામાં હતું. સોશિયલ મીડિયા પર આ વાતની સતત ચર્ચા થઇ રહી હતી કે કેવી રીતે તે ખેલાડી જેણે ઇન્ડીયા માટે ફક્ત 6 ટેસ્ટ અને 7 વનડે મેચ રમી હોય, તે કેવી રીતે વિરાટ કોહલી અને રોહિત શર્મા મોટા નામોને કોચ કરી શકશે.

May 13, 2020, 01:22 PM IST
Ravi shahstri become team India coach PT1M12S

ટીમ ઇન્ડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી

કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખ્યા છે.

Aug 17, 2019, 01:30 PM IST

રવિ શાસ્ત્રીના બીજા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ કુલ 117માંથી 81 મેચમાં મેળવ્યો વિજય

ભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો બીજો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ રહ્યો છે અને આ કાર્યકાળમાં જ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો ખિતાબ હાંસલ કરી શકી હતી 
 

Aug 16, 2019, 07:48 PM IST

રવિ શાસ્ત્રી જ રહેશે ટીમ ઈન્ડિયાના કોચ, આ 5 લોકોને સ્પર્ધામાં રાખ્યા પાછળ

ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા કરવામાં આવી છે 
 

Aug 16, 2019, 06:42 PM IST

ટીમ ઈન્ડિયાના નવા કોચ પદના દાવેદારોમાં કર્સ્ટન, મૂડી અને જયવર્ધને સામેલ

બીસીસીઆઈએ હેડ કોચ માટે જે માપદંડ નક્કી કર્યાં છે તે ખુબ આકરા છે. આ માપદંડનો અર્થ છે કે ટ્રેવર બૈલિસ અને મિકી આર્થર જેવા મોટા કોચ તેની રેસમાં પણ સામેલ નહીં થઈ શકે.

Jul 17, 2019, 02:07 PM IST

શું રવિ શાસ્ત્રીની જગ્યા લેશે રિકી પોન્ટિંગ? ગાંગુલીએ આપ્યો આ સવાલનો સ્પષ્ટ જવાબ

દિલ્હી કેપિટલ્સે પ્રવર્તમાન આઇપીએલમાં કોચ રિકી પોન્ટિંગ અને સલાહકાર સૌરવ ગાંગુલીના માર્ગદર્શનમાં ગજબનું પ્રદર્શન કર્યું અને પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી.

May 2, 2019, 11:57 AM IST
Three coaches of metro train arrives in Ahmedabad PT1M31S

મેટ્રો ટ્રેનના 3 કોચ અમદાવાદ પહોંચ્યા

મેટ્રો ટ્રેનના 3 કોચ અમદાવાદ પહોંચ્યા

Jan 2, 2019, 10:45 AM IST

સુરત: મુસાફરોને આકર્ષવા રેલવેએ કોચને સુવિધાઓ વધારી, જાણો ખાસિયતો

રેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ કરવામા આવ્યા છે. સુરત-મુઝફફર ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. સમગ્ર ભારતમાં 140 રેક પ્રથમ ફેઝમાં જ્યારે બીજા ફેઝમાં 500 રેક બનાવવામાં આવનાર છે.

Dec 31, 2018, 09:24 PM IST

વિરાટ એન્ડ કંપનીએ વર્લ્ડ કપ 2019 પહેલા BCCIની સમક્ષ મૂકી આ ત્રણ માંગ 

ઈંગલેન્ડમાં યોજાવનારા આઇસીસી વર્લ્ડ કપ 2019 પહેલા વિરાટ કોહલી એન્ડ કંપનીએ અમૂક પ્રકારની માંગ કરી છે.

Oct 30, 2018, 12:45 PM IST

રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના ડમી કોચને જાહેર જનતા માટે મુક્યો ખુલ્લો, જાણો મેટ્રો ટ્રેનની લાક્ષણિકતાઓ

metro-demo-2દક્ષિણ કોરીયાથી દરીયાઇ માર્ગે મુંદ્રા પોર્ટ અને ત્યાંથી રોડ માર્ગે અમદાવાદના રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનનો ડમી કોચ લાવવામાં આવેલો છે. આ ડમી કોચનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

Oct 6, 2018, 01:15 PM IST

મેટ્રોના કોચનું ગુજરાતમાં થયુ આગમન, લોકોને જોવા રીવરફ્રન્ટ પર મુકાય તેવી શક્યતા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની શક્યાતાઓ છે.

Sep 29, 2018, 02:14 PM IST

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે યોજાયો અનોખો સ્વિમિંગ અંગેનો કાર્યક્રમ

આ બાળકો માટે પૂરતું ધ્યાન અને સગવડો આપવામાં આવે તો તેઓ સારા સ્વિમર બની શકે છે, તેમજ આગળ જતા આ પ્રકારના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારી શકે  છે. 

Aug 31, 2018, 02:32 PM IST

Railwayનો નવો નિર્ણય, જાણીને AC કોચના યાત્રીઓ થઈ જશે ખુશખુશાલ

સામાન્ય રીતે એસી કોચમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની ફરિયાદ હોય છે કે વધારે પૈસા આપવા છતાં તેમને એ જ સુવિધા મળે છે જે બીજા કોચના પ્રવાસીઓને મળે છે

Aug 26, 2018, 11:13 AM IST

થાઈલેન્ડ: મોતની ગુફામાંથી યમરાજને માત આપી બહાર આવેલા બાળકોનો પહેલીવાર જુઓ VIDEO

થાઈલેન્ડમાં મંગળવારે થાઈ નેવી સીલ દ્વારા ચલાવવામાં આવેલા દુનિયાના સૌથી મોટા રેસ્ક્યુ ઓપરેશનનો સફળતાપૂર્વક અંત થયો.

Jul 12, 2018, 09:30 AM IST

થાઈલેન્ડ: ખતરનાક ગુફામાંથી બાળકોને બહાર કાઢવા 18 ગોતાખોરો ગુફામાં પ્રવેશ્યા

થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં છેલ્લા 15 દિવસથી 12 બાળકો અને તેમના કોચ ફસાયેલા છે. આ ગુફા ખુબ ખતરનાક ગણાય છે. બાળકોને બહાર કાઢવા માટે આજે ફાઈનલ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. આ માટે 13 આંતરરાષ્ટ્રીય ગોતાખોરો (ડાઈવર્સ, મરજીવા) અને 5 થાઈ નેવી સીલના ગોતાખોરો ગુફામાં પ્રવેશ્યા છે અને અત્યંત કપરું કહી શકાય તેવું બચાવ કાર્ય કરવા માટે રવાના થયા છે. બાળકોને એક બાદ એક બહાર લાવવામાં આવશે. મળતી માહિતી મુજબ પહેલો બાળક રાતે 9 વાગ્યાની આસપાસ બહાર આવે તેવી શક્યતા છે. 

Jul 8, 2018, 12:30 PM IST

કોચ રવિ શાસ્ત્રીની સામે જ ક્રુણાલ પંડ્યા સહિત નવા ખેલાડીઓનું થયું રેગિંગ, જુઓ VIDEO

ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 3 ટી-20, 3 વનડે અને 5 ટેસ્ટ મેચ રમાવવાની છે. ટી 20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. જેની પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવી દીધુ હતું. 

Jul 5, 2018, 02:16 PM IST

થાઈલેન્ડના ગૂમ થયેલા બાળકોનો VIDEO આવ્યો સામે, જોઈને હાજા ગગડી જશે

થાઈલેન્ડમાં 23 જૂનના રોજ એક ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન થામ લુઆંગ નાંગ નોન ગુફામાં 12 ફૂટબોલ પ્લેયર અને તેમના કોચ અજાણતા જતા રહ્યા અને હવે તેમના સુરક્ષિત હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જો કે તેમને બહાર કાઢવું ખુબ મુશ્કેલ છે.

Jul 4, 2018, 03:58 PM IST

Railwayની નવી સુવિધા, AC કોચના પ્રવાસીઓ વાંચીને થઈ જશે ખુશખુશાલ

રેલવે પોતાના પ્રવાસીઓની સુવિધા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે

Jun 27, 2018, 12:14 PM IST

Railwayના દરેક રેલવે કોચનો બદલાઈ જશે રંગ, બ્લુના બદલે નવો કલર હશે...

બહુ જલ્દી ભારતીય રેલવેનો નવો લુક જોવા મળશે

Jun 18, 2018, 05:51 PM IST

સુરત: સ્વિમિંગ પૂલમાં બાળક ડૂબવાના મામલે 2 કોચની ધરપકડ

સુરતના કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં સાડા અગિયાર વર્ષીય હર્ષ પોદ્દારનું મોત થયું હતું એ ઘટનામાં ગુનો નોંધ્યા બાદ તપાસના અંતે ખટોદરા પોલીસે સ્વિમિંગ પૂલ પર જેની જવાબદારી હતી. આ ઘટના માટે બેદરકારી દાખવનાર બે કોચની ધરપકડ કરી છે. 

May 23, 2018, 09:55 AM IST