हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગીર-સોમનાથ
ગીર સોમનાથ 0 News
heavy rain
ગીર-ગઢડા : દ્વોણેશ્વર અને મછુન્દ્રી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ કર
ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ છે. ગુજરાતનો કોઈ જિલ્લો ભાગ્યે જ કોરો મળશે. ત્યારે ગીર પૂર્વના દેવા ડુંગર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 3 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં ખાબકી પડ્યો છે. ગીરના આ વિસ્તારનો વરસાદ ગીરગઢડા ઉના અને તાલાલાને પણ લાગુ પડે છે. જેથી ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. આમ, સમગ્ર ગીર-સોમનાથ જિલ્લો હાલ ભારે વરસાદનો સામનો કરી રહ્યો છે.
Sep 8,2019, 15:34 PM IST
ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
દેશમાં આજથી કોઇપણ આકસ્મિક-તત્કાલીન સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર ‘૧૧૨’
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઇપણ આકસ્મિક-તત્કાલિન સેવાઓ માટે હવે એકજ રાષ્ટ્રીય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર-૧૧૨ ડાયલ કરવાનો રહેશે. ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત-૭ જિલ્લાઓમાં ૧૧૨ હેલ્પલાઇનનો અમલ કરાશે, ત્યારબાદમાં ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં નવીન હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે.
Feb 19,2019, 9:44 AM IST
સોમનાથ-કોડીનાર રેલ પ્રોજેક્ટ
સોમનાથ-કોડીનાર રોજ પ્રોજેક્ટથી છે ગીરના સિંહોનો મોટો ખતરો
કેન્દ્રીય રેલ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ચાર ઔદ્યોગિક એકમોના કર્મશિયલ પરિવહન માટે ખાસ સોમનાથ-કોડીનાર રેલ પ્રોજેક્ટ અમલી બનાવવા જઇ રહ્યો છે. આ રેલ પ્રોજેકટ દેશ અને રાજયના ગૌરવ સમા એશિયાટિક લાયન અને દીપડા સહીતના વન્ય જીવો માટે પણ ખતરારુપ હોવાનું સામે આવ્યું છે.
Feb 10,2019, 12:33 PM IST
સુત્રાપાડા
રાજ્યના 31 તાલુકાઓમાં વરસાદ : સુત્રાપાડામાં 8 ઇંચ, કોડીનારમાં 7 ઇંચ વરસાદ
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આઠ ઇંચ જેટલો જ્યારે કોડીનાર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 10,2018, 11:27 AM IST
Trending news
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ