ગુજરાતી લેટેસ્ટ ન્યૂઝ

સેનાની તાકાતમાં વધારો, સ્વદેશી ડ્રોન 'અભ્યાસ'નું સફળ પરીક્ષણ, ખાસિયતો જાણો

ભારતીય સેનાને એક નવી તાકાત મળી છે. ભારતે અભ્યાસ ફાઈટર ડ્રોન(ABHYAS)નું ઓડિશાના બાલાસોરમાં સફળ પરીક્ષણ કર્યુ છે.  DRDOએ અભ્યાસ-હાઈસ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ (ABHYAS - HEAT) નો  ફ્લાઈટ ટેસ્ટ મંગળવારે કર્યો. ભારતીય સશસ્ત્ર દળોને અભ્યાસ ફાઈટર ડ્રોનનો ખુબ લાભ મળશે. 

Sep 23, 2020, 03:29 PM IST

એક સમયે દાદા સાથે વેચતા હતા સાડીઓ, આજે છે 17 હજાર કરોડના માલિક

ભારતના રિટેલ કિંગ કિશોર બિયાણી આજે ફરી ચર્ચામાં છે. મીડિયા અહેવાલ અનુસાર કિશોર બિયાણી પોતાની કંપની ફ્યૂચર રિટેલમાં મોટી ભાગીદારી અમેઝોનને વેચી શકે છે. જોકે, તેના પર કોઇપણ કંપનીએ કોઇ ટિપ્પણી કરી નથી. તમને જણાવી દઇએ કે ફોર્બ્સે તેમને ભારતના 100 અમીર લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કિશોર બિયાણીની કુલ સંપત્તિ 240 કરોડ ડોલર (લગભગ 17 હજાર કરોડ રૂપિયા) થઇ ગઇ છે.

Nov 29, 2018, 07:31 AM IST

ચૂંટણી પહેલા બદલાઈ શકે છે તમારા ખિસ્સામાં રહેલી 100-200-500-2000ની નોટ, જાણો શું છે વાત

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો પ્લાન છે કે, નોટોને વાર્નિશ કરીને માર્કેટમાં લાવવામા આવે. તેનાથી તે લાંબા સમય સુધી ચાલશે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ 2017-18માં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, બેંક નોટ્સ બદલવાની જરૂર છે. 

Nov 20, 2018, 10:05 AM IST

કચ્છઃ મુન્દ્રાના છસરા ગામે અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, 6 લોકોની હત્યા

કચ્છઃ કચ્છનાં મુંદ્રા નજીક આવેલા છસરા ગામે જૂની અદાવતમાં થયેલી જૂથ અથડામણમાં 6 લોકોની હત્યા થઈ છે. કચ્છનાં ઈતિહાસની આ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના મનાઈ રહી છે. નાના એવા ગામમાં ખૂની ખેલ ખેલાતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ IG ધર્મેન્દ્ર વાઘેલા પોતાના કાફલા સાથે ગામમાં પહોંચી ગયા હતા. તો ભુજનાં SP ભરાડા પણ ગામમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા.

Oct 24, 2018, 12:28 AM IST

શત્રુઘ્ન સિન્હાએ સરકારવિરોધી રાગ આલાપ્યો, ‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું

Oct 9, 2018, 06:09 PM IST

વડાપ્રધાન મોદીએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના છાત્રોને આપી પદવી, દેશની સુરક્ષામાં ભાગીદાર બનવા છાત્રોને આપ્યું આમંત્રણ

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ 6000થી વધુ અધિકારીઓને આપી તાલીમ, ફોરેન્સિક સાયન્સને કારણે ન્યાયપ્રક્રિયા પણ ઝડપી બની ઃ મોદી

Aug 23, 2018, 05:48 PM IST

પૂર્વ વડાપ્રધાન એટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા દેશભરમાં ઘૂમશે

ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમના સમાપન બાદ તમામ અધ્યક્ષો પોતાના રાજ્યમાં અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ લઇ જશે. 

Aug 22, 2018, 11:47 AM IST

સાતમું પગાર પંચ : 19 લાખ સરકારી કર્મચારીઓનો વધશે પગાર, દિવાળી પર મળશે મોટી ભેટ

મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી પર સાતમા પગાર પંચનો લાભ મળશે. દિવાળીથી સાતમું પગાર પંચ લાગુ કરી દેવાશે. 

Jul 23, 2018, 02:26 PM IST

જમ્મુ કાશ્મીર : કૂપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક આતંકી ઠાર

કૂપવાડામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થતાં સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક આતંકી ઠાર કરાયો છે.

Jul 19, 2018, 07:03 PM IST

શું મુકેશ અંબાણી ભગવાન છે? જાણો, સરકારે શું આપ્યો જવાબ

હજુ શરૂ પણ નથી થઇ ને જિયો ઇન્સ્ટીટ્યૂટ ઓફ એમિનેન્સને ઉત્કૃષ્ઠ સંસ્થાનો દરજ્જો અપાતાં પૂર્વ ભાજપી નેતા યશવંત સિંહાએ કેન્દ્ર સરકાર સામે તીખા પ્રહાર કર્યા છે. જોકે વિવાદીત આ મામલે સરકારે પોતાનો બચાવ પણ કર્યો છે. 

Jul 10, 2018, 04:18 PM IST

પેટ્રોલ ડીઝલ હજુ સસ્તું થશે, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું મોટું કારણ...

પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થતાં માર સહન કરી રહેલા દેશવાસીઓને કેટલીક રાહત મળી શકે એવા ગૂડ ન્યૂઝ છે. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ ભાવમાં રાહત આપતું નિવેદન આપ્યું છે. 

Jun 26, 2018, 03:37 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ મુલાકાત : વિશ્વ મોટું પરિવર્તન જોશે, અમે ફરી મળીશું...

વિશ્વ આખું જેની પર મીટ માંડીને બેઠું હતું એ બેઠક બાદ નજારો પણ એવો જ જોવા મળ્યો છે. 

Jun 12, 2018, 12:03 PM IST

આતંકીઓએ ત્રણ વર્ષની બાળકી પર પણ રહેમ ન કર્યો...

આતંકીઓએ શોપિયાંના બટપોરા ચોક પર સુરક્ષા બળને નિશાન બનાવ્યું. આતંકી હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણની હાલત નાજુક છે. 

Jun 4, 2018, 02:17 PM IST

VIRAL VIDEO : ક્રિકેટર ક્રિસ ગેલ પંજાબી બાદ નજર આવ્યો બીગ બીના અંદાજમાં...

આઇપીએલ 2018 સમાપ્ત બાદ ક્રિસ ગેલ ભારતીય અંદાજમાં મૂડ બનાવી રહ્યો છે...

May 31, 2018, 03:04 PM IST

કન્ફર્મ નહીં થાય ટિકિટ તો પણ કરી શકશો ટ્રેનમાં મુસાફરી, રેલવેની નવી સ્કીમનો લાભ ઉઠાવો

ટ્રેનમાં સફર કરનારાઓ માટે ખુશીના સમાચાર છે. ટિકિટ કન્ફર્મ થવાની રાહ જોનારા મુસાફરો માટે રેલવેએ નવી ખાસ યોજના શરૂ કરી છે. 

May 24, 2018, 02:54 PM IST

લોકસભા ચૂંટણી 2019 : વિપક્ષ ગમે તેટલું જોર લગાવે છતાં ભાજપની 226 બેઠકો પાક્કી !

પીએમ મોદીનો વિજય રથ રોકવા વિપક્ષ એક મંચ પર ભેગા થઇ રહ્યા છે. જે અંતર્ગત 1996 બાદ ફરી એકવાર કર્ણાટકમાં આવું દ્રશ્ય જોવા મળ્યું. 

May 24, 2018, 10:51 AM IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણી ફિવર વચ્ચે કેન્દ્રિય મંત્રીનું અપમાન કરાતાં ચૂંટણી પંચને રજૂઆત

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ફિવર ચરમસીમાએ છે ત્યારે ભાજપના કેન્દ્રિય મંત્રી સાથે અપમાનનો કિસ્સો સામે આવતાં રાજકારણ ગરમાયું છે. 

May 4, 2018, 11:08 AM IST

VIDEO:જામનગરના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, રાજ્ય બહારથી લવાતી હતી યુવતીઓ

જામનગરમાં છેલ્લા 3 દિવસમાં આ બીજી ઘટના ઘટી છે. પોશ ગણાતા વિસ્તાર જનતા ફાટકમાંથી એક ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે.

Mar 29, 2018, 02:20 PM IST