geniben thakor

કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, 'આવનાર સમયમાં બુથ પર તલવાર કટાર લઈને ઉભા રહેવું પડશે'

વિવાદિત નિવેદનો માટે જાણીતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એકવાર જણાવ્યું હતું કે કોંગ્રેસને જીતાડવા જો મારી સીટ પર બીજો કાબીલત ઉમેદવાર હશે તો હું મારી સીટ છોડવા તૈયાર છું.

Nov 16, 2021, 07:52 AM IST

કોંગ્રેસી MLA હવે અભણ ડોક્ટરોને બચાવવા મેદાને, Dy.CM ને પત્ર લખીને કરી વિચિત્ર માંગ

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બોગસ તબીબોની વ્હારે આવ્યા છે. તેઓએ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નકલી ડોક્ટર્સ સામે થયેલી કાર્યવાહીને અટકાવવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજુઆત કરતા આશ્ચર્ય ફેલાયું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં પોલીસ દ્વારા નકલી ડોક્ટર્સ સામે કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

Jun 11, 2021, 06:50 PM IST

ભાભરમાં મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળું નકલી EVM ઝડપાતા ચકચાર

બનાસકાંઠાના ભાભર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક નજીકથી ભાજપના સિમ્બોલવાળુ એક નકલી ઇવીએમ ઝડપાયું હતું. નકલી ઇવીએમ ઝડપાતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ પોલીસ દ્વારા સમજાવટથી કામ લેવાતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ભારતમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળુ નિકલી ઇવીએમ ઝડપાયાની વાત વહેતી થતા મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા. 

Feb 28, 2021, 11:24 PM IST

ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા

નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા. 

Jul 8, 2020, 10:06 AM IST

વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં, ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના

એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનામા સપડાયા છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે. 

Jul 7, 2020, 02:08 PM IST
 Debate on by Election PT24M27S

પેટાચૂંટણીમાં શું હશે ભાજપ-કોંગ્રેસની રણનીતિ, જુઓ ખાસ ચર્ચા

રાજ્યમાં યોજાશે ચાર બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી. 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે આવશે પરિણામ. ચૂંટણીમાં શું હશે ભાજપ-કોંગ્રેસની રણનીતિ જુઓ ઝી 24 કલાકની વિશેષ ચર્ચા

Sep 21, 2019, 08:55 PM IST
 CM Vijay Rupani Give Statement on By Election PT1M18S

કોંગ્રેસના બધા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશેઃ સીએમ

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે.

Sep 21, 2019, 08:50 PM IST
Samachar Gujarat 21 Sep PT26M16S

ચાર સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, જુઓ 'સમાચાર ગુજરાત'

કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.

Sep 21, 2019, 07:55 PM IST
 we are reddy for by Election: Gordhan gordhan zadafia PT3M28S

અમે તમામ ચૂંટણીને અવસર માનીએ છીએઃ ગોરધન ઝડફિયા

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ ઝી 24 કલાક સાથે વાત કરી હતી.

Sep 21, 2019, 04:50 PM IST
 Bjp Win All Foru Shet: Shankar Choudhary PT3M8S

પેટાચૂંટણી અંગે શંકર ચૌધરીએ શું આપી પ્રતિક્રિયા, જાણો

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે.

Sep 21, 2019, 04:40 PM IST
 Congress ready for by-election: Amit Chawda PT1M33S

કોંગ્રેસ પેટાચૂંટણી માટે તૈયાર છેઃ અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે. ભાજપ ડરી ગયું છે તેથી ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.

Sep 21, 2019, 04:05 PM IST
 BJP Win All Four Shet in By Election: Alpesh Thakor PT1M45S

પેટાચૂંટણીની ચારેય સીટો પર ભાજપનો વિજય થશેઃ અલ્પેશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના નેત અલ્પેશ ઠાકોરે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, ભાજપ ચારેય બેઠકો કબજે કરશે.

Sep 21, 2019, 04:00 PM IST
Legislative by-election program, and a list of potential candidates PT3M46S

જાણો વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ, અને સંભવિત ઉમેદવારોની યાદી

જાણો વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ, અને સંભવિત ઉમેદવારોની યાદી

Sep 21, 2019, 04:00 PM IST
 Kheralu Vidhansabha Voter Talk With Zee 24 Kalak PT7M44S

મહેસાણાઃ ખેરાલુ વિધાનસભાના સ્થાનિકોએ પેટાચૂંટણી અંગે શું કહ્યું, જાણો

આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહેસાણાના ખેરાલુ વિધાનસભા વિસ્તારના લોકો સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી રહ્યાં છે.

Sep 21, 2019, 03:05 PM IST
 Bayad By Election not declare by EC PT4M20S

અરવલ્લીઃ બાયડની પેટાચૂંટણી જાહેર ન થતાં કાર્યકરો અવઢવમાં

આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની બાયડ સીટની તારીખ જાહેર કરવામાં ન આવતા કાર્યકરો મુંઝવણમાં જોવા મળી રહ્યાં છે.

Sep 21, 2019, 03:05 PM IST
 Bjp President  Jitu Vaghani Talk With Zee 24 Kalak PT6M44S

પેટાચૂંટણીમાં પણ પ્રજા કોંગ્રેસને જાકારો આપશેઃ જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રજા આ વખતે પણ કોંગ્રેસને જાકારો આપશે.

Sep 21, 2019, 02:50 PM IST
 Congress MLA GeniBen Thakor Talk With Zee 24 Kalak PT3M26S

પેટાચૂંટણીની જાહેરાત બાદ ગેનીબેન ઠાકોરે ઝી 24 કલાક સાથે કરી વાતચીત

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી.

Sep 21, 2019, 02:45 PM IST
geniben thakor on low minded rules deputed by community PT5M36S

જુઓ બનાસકાંઠાંમાં ઠાકોર સમાજના તઘલખી નિયમો મુદ્દે ગેનીબેન ઠાકોરે શું કહ્યું

બનાસકાંઠાના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યાં પાષાણ યૂગના નિયમો, કુંવારી છોકરીઓને મોબાઈલ રાખવા પર ફરમાવ્યો પ્રતિબંધ, દીકરી બીજા સમાજમાં લગ્ન કરશે તો પિતાના આપવો પડશે દોઢ લાખનો દંડ

Jul 16, 2019, 02:20 PM IST

ગેનીબહેનની જીભ ફરી એકવાર લપસી કહ્યું, વાણીયાઓનાં કારણે ઠાકોરો રહ્યા પછાત

વાણીયાઓએ દુષ્કાળનાં સમયમાં ઠાકોરોને મદદનાં નામે જમીન મકાન લખાવી લીધા અને ત્યાર બાદ વ્યાજનાં વ્યાજ કરીને જમીનમકાન પડાવી લીધા

Jun 25, 2018, 12:20 AM IST

Video: વાવના ધારાસભ્ય ગેનીબહેનનું વિવાદિત નિવેદન, કહ્યું મારૂ ચાલે તો બધાને મારી નાખુ

બનાસકાંઠા જિલ્લાની વાવ સીટ પરથી ગેનીબહેન ધારાસભ્ય છે.

Jun 16, 2018, 11:20 PM IST