ગેલેક્સી s20 એફઈ 5જી

તમારા બાળકો માટે સોફ્ટ ટોયઝ થઇ શકે છે ખુબ જ ખતરનાક, રાખો આ સાવચેતીઓ

બાળકોને સોફ્ટ રમકડા સાથે સાથે સૂવાની ટેવ હોય છે. ઘણા બાળકો તેના વગર ખોરાક પણ નથી ખાતા. તેઓ નરમ રમકડાં વિશે એટલા સંવેદનશીલ હોય છે કે તેઓ તેને કોઈની સાથે શેર કરવાનું પસંદ કરતા નથી.

Aug 16, 2020, 07:09 PM IST

Samsung લાવી રહ્યું છે ખુબ જ સસ્તો ફોન, સામે આવ્યા ફીચર્સ અને તસવીર

સાઉથ કોરિયન કંપની સેમસંગ આ દિવસોમાં તેના નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. કોરિયન બ્રાન્ડ ટૂંક સમયમાં તેના ગ્રાહકો માટે એક નવો ફોન લોન્ચ કરી શકે છે. ખરેખર, સેમસંગની Galaxy S20 Fan Edition વિશે વાત થઈ રહી છે, જેને કંપની ખૂબ જલ્દી લોન્ચ કરવા જઇ રહી છે. આ પહેલા કંપનીએ S20 અને Note 20 જેવા ફોન લોન્ચ કર્યા છે. સેમસંગની આગામી Galaxy S20 FE 5G ચોથા ક્વાર્ટર સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન ગ્રાહકો માટે આર્થિક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા કોરિયન બ્રાન્ડમાંથી આવતા નવા ફોનની સુવિધાઓ જાણો.

Aug 16, 2020, 06:06 PM IST