हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
USA
141/ 5
(36.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાંદીપુરા વાયરસ લક્ષણો
ચાંદીપુરા વાયરસ લક્ષણો News
chandipura virus symptoms
કોરોના બાદ ગુજરાતના ઈતિહાસમાં આ વાયરસે લીધો ભરડો; 43ની જિંદગી હણી, હવે શહેરોમાં દેખા
ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. દિવસેને દિવસે આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલા તો માત્ર ગ્રામિણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશી ચુક્યો છે.
Jul 25,2024, 19:04 PM IST
Chandipura Virus
Chandipura Virus: માખી, મચ્છર ફેલાવે છે ચાંદીપુરા વાયરસ, જાણો તેના શરુઆતી લક્ષણો
Chandipura Virus: ચાંદીપુરા વાયરસ મચ્છર અને માખીની લાળમાં હોય છે. તેની લાળ દ્વારા જ આ વાયરસ લોકોમાં ઝડપથી ફેલાય છે. આ વાયરસનું સંક્રમણ થાય તો મગજમાં સોજો આવી જાય છે અને મગજમાં તાવ પણ ચડી જાય છે. જેના કારણે શરીરમાં દુખાવા અને અન્ય સમસ્યા પણ થવા લાગે છે. આ વાયરસ હાલ ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Jul 18,2024, 12:50 PM IST
Ahmedabad News
કોરોના કરતાં ખતરનાક છે ચાંદીપુરા વાયરસ! ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા, જાણો વિગતે
રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી 10 બાળકના મોત આ વાયરસને કારણે થયા હોવાનું સામે આવ્યું છે.
Jul 17,2024, 22:13 PM IST
gujarat news
તમારા બાળકને સાચવીને રાખજો! કોરોના કરતા જીવલેણ રોગનો ગુજરાતમાં ખતરો! 10 બાળકના મોત
Chandipura Virus: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. ત્યારે કયો છે આ વાયરસ?, કેટલો છે તે ઘાતક? અત્યાર સુધી વાયરસથી શું શું થયું?
Jul 17,2024, 19:12 PM IST
Ahmedabad News
ગુજરાતના કયા જિલ્લાઓમાં વધ્યો ચાંદીપુરમનો ખતરો? 8 બાળકોના મોત, જાણો શું છે લક્ષણો?
ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ આ વાયરસ ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આ વાયરસના કેસ નોંધાયા છે. જિલ્લાના બે બાળકો વાયરસના લક્ષણો મળ્યા બાદ ગુજરાતમાં સારવાર હેઠળ હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ વાયરસ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે.
Jul 16,2024, 19:43 PM IST
Trending news
Cricket
અશ્વિન-જાડેજાના ઉત્તરાધિકારી તૈયાર, આ ત્રણ સ્પિન ઓલરાઉન્ડર ભરી દેશે ટીમમાં જગ્યા
jio netflix plan
Jio Netflix Plan: 84 દિવસ સુધી ફ્રી Netflix,મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટાની મજા
Vande Bharat Metro
વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલાયું, હવે ઓળખાશે નમો ભારત રેપિડ રેલ ટ્રેન
stock market news
1100% ડિવિડન્ડની જાહેરાત...આ કંપનીના શેરમાં એક જ દિવસમાં 900 રૂપિયાથી વધુનો ઉછાળો
health
ફક્ત એક ચમચી વિનેગરથી ઘટાડો પેટની ચરબી, આ સમય પર લેવામાં આવે તો થશે ચમત્કાર
pm modi
PM મોદીએ અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આપી મોટી ભેટ, મેટ્રો ફેઝ-2નું કર્યું લોકાર્પણ
india news
ગુજરાત નજીકના આ ગામમાં દર વર્ષે પતિ બદલે છે મહિલાઓ! મોર્ડન રિવાજોનું બાપ છે આ ગામ
Tumbbad
ફરી એકવાર જોવા મળશે હસ્તરનો આતંક, તુમ્બાડ 2 ફિલ્મનું મેકર્સે કર્યું અનાઉન્સમેન્ટ
World news
23 બેડરૂમ, 19 બાથરૂમ, 22 એકરના બગીચાવાળો રાણી વિક્ટોરિયાનો લક્ઝુરિયસ વિલા વેચાય છે
Shiny Hair
શાઈની વાળ માટે ટ્રાઈ કરો આ 4 માંથી કોઈ 1 હેર માસ્ક, કંડિશ્નર કરવાની પણ જરૂર નહીં પડે