हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાઈનીઝ એપ
ચાઈનીઝ એપ News
ટિકટોક
TikTok પરથી હટશે પ્રતિબંધ? ચાઈનીઝ એપ અંગે આવ્યા સૌથી મોટા અપડેટ...ખાસ જાણો
TikTok ઈન્ડિયા હેડ નિખિલ ગાંધીએ ભારતમાં કંપનીના કર્મચારીઓને એક મેઈલ કર્યો છે. આ મેઈલમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે TikTokની ભારતમાં વાપસી માટે પૂરેપૂરી કોશિશ થઈ રહી છે.
Nov 18,2020, 9:52 AM IST
Chinses Apps Ban
59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ બાદ સરકારે ચીની કંપનીઓને આપી આ કડક ચેતવણી
સરકારે જે 59 ચાઈનીઝ એપ્સ (59 Chinsese Apps Ban) પર પ્રતિબંધ લાદ્યો છે તે કંપનીઓને મંગળવારે કડક શબ્દોમાં આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે અને ભંગ કરવા બદલ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ આદેશના કોઈ પણ પ્રકારે ભંગ કરવા બદલ કડક કાર્યવાહીને ચેતવણી આપી છે. લદાખ હિંસાને ધ્યાનમાં રાખીને સરકારે 29 જૂનના રોજ TikTok, કેમસ્કેનર, અને યુસી બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને પ્રતિબંધ લગાવ્યો હતો.
Jul 22,2020, 8:33 AM IST
59 chinese apps ban
ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ
લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વધુ એક બેઠક યોજાશે. આ બેઠકની બરાબર પહેલા ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીન સાથેના સરહદ વિવાદના લગભગ બે મહિના બાદ ભારતે આ પગલું ભર્યું છે. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.
Jun 30,2020, 7:42 AM IST
UP STF
યુપી STFએ કર્મચારીઓને આપ્યો આદેશ, 'ફોનમાંથી આ 52 ચાઈનીઝ એપ તાબડતોબ હટાવો'
ઉત્તર પ્રદેશ એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF)એ પોતાના તમામ અધિકારીઓ/કર્મચારીઓને મોબાઈલમાંથી ચાઈનીઝ એપ હટાવવાના નિર્દેશ આપ્યા છે. એસટીએફએ આ માટે એક ઈન્ટરનેશનલ લેટર બહાર પાડ્યો છે. આદેશ મુજબ કર્મચારીઓને તાબડતોબ તમામ 52 એપ જલદી અનઈન્સ્ટોલ કરવાનું કહેવાયું છે. આ એપ્સને અનઈનસ્ટોલ કરવા પાછળ ડેટાચોરી કારણ અપાયું છે.
Jun 19,2020, 13:38 PM IST
Chinese app
સુરક્ષા એજન્સીઓનું અલર્ટ!, TikTok, Zoom સહિત 50 એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ
કેટલીક મોબાઈલ એપ (Mobile Apps) એવી છે જે તમારા જીવનમાં મનોરંજનનો ભાગ બની ચૂકી છે પણ અજાણતા જ આવી એપ્સ ભારતની આંતરિક સુરક્ષા ( internal security) સામે જોખમ ઊભી કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ મનોરંજન અને ટાઈમ પાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ TikTok, Helo, UC Browser અને Zoom ને દેશ માટે જોખમ ગણાવી છે.
Jun 18,2020, 13:25 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા