हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
92/ 3
(24)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચિમકી
ચિમકી News
Arvalli
અરવલ્લીના અનુસુચિત જાતીના પરિવારે કેમ આપી ધર્મપરિવર્તનની ચિમકી
અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં વરઘોડામાં થયેલી બબાલ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજપાભરી શાંતિ, અનુસૂચિત જાતિના પરિવાર વરઘોડો કાઢ્યા વગર પૂરા કરશે લગ્ન, ન્યાય નહીં મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની આપી ચીમકી
May 13,2019, 11:57 AM IST
પેપ્સિકો
પેપ્સિકો-ખેડૂતો કેસ મુદ્દે કિસાન સંઘની ચિમકી, જુઓ શું કહ્યું
પેપ્સિકો-ખેડૂતો કેસ મુદ્દે કિસાન સંઘની પત્રકાર પરિષદ યોજી પેપ્સિકો કંપનીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી, મગનભાઈ પટેલ અને જતીનભાઈ શાળા ખેડૂતો વતી લડશે
Apr 30,2019, 16:15 PM IST
પેપલ લીક
પેપર લીક મામલે સીએમને લખ્યો પત્ર, યુવકે આપી આત્મવિલોપન કરવાની ચિમકી
યુવકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં પોતાની માંગણીઓ નહી સંતોષાય તો DGP ઓફિસ બહાર આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Dec 3,2018, 23:10 PM IST
અલ્પેશ ઠાકોર
રાધનપુર પ્રાંત કચેરીને તાળાબંધી કરવા પહોંચેલા MLA અલ્પેશ ઠાકોરની અટકાયત
અલ્પેશ ઠાકોરે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે આપણી લાગણી માંગણી એવી છે કે સાંતલપુર, વારાહી, રાધનપુરને તાત્કાલિક ધોરણે અછતગ્રસ્ત કરવામાં આવે. આ ઉપરાંત લોકોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતોને સમયસર પાણી આપવામાં આવે અને ઘાસચારાની વ્યવ્યસ્થા કરવામાં આવે.
Oct 4,2018, 18:49 PM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે સરકાર પર કર્યાઆક્ષેપો, રાધનપુરમાં ધરણા કાર્યક્રમ શરૂ
અલ્પેશ ઠાકોરે ચિમકી ઉચ્ચારી કે જો સરકાર દ્વારા આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવે તો આગામી સમયે ગાંધીનગર સુધીની પાણી અધિકાર કુચ કરવામાં આવશે.
Oct 4,2018, 9:39 AM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરનો સરકાર સામે વધુ એક મોરચો, આવતીકાલે રાધનપુરમાં કરશે ધરણા
રાધનપુરને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે અલ્પેશ ઠાકોર એક દિવસના ધરણા કરશે. ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે સરકારે ૧૮ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ એ સિવાય પણ અનેક વિસ્તારો એવા છે કે જેમને અછતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રાધનપુર વિધાનસભા બેઠકમાં આવતા રાધનપુર, વારાહી, સમી અને શંખેશ્વરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યારે સ્થાનિક ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.
Oct 3,2018, 16:06 PM IST
Trending news
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'