ચૂંટણી 2019

મહારાષ્ટ્રની 288 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6.00 કલાક સુધી 55.37% મતદાન

ઉદ્ધવ ઠાકરેએ વોટ આપ્યા પછી જણાવ્યું હતું કે, "હું જનતાને હાથ જોડીને અપીલ કરું છું કે તે ઘરની બહાર નિકળીને મતદાન કરે. આ મતદાન તમારા એકલા માટે નહીં પરંતુ ઉજ્જવળ મહારાષ્ટ્ર માટે કરવાનું છે." મુંબઈમાં તમામ અભિનેતા અભિનેત્રીઓ મતદાન કરવા માટે ઘરની બહાર નિકળ્યા હતા અને ઉત્સાહપૂર્વક લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો. 

Oct 21, 2019, 06:54 PM IST
For Gujarati Latest News watch Speed News Evening PT26M25S

સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

17 જૂનથી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, વાયુ વાવાઝોડાને લઈ પ્રવેશ પ્રક્રિયા રખાઈ હતી મોકૂફ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી, NEET અને રેન્કના મેરિટના આધારે અપાશે પ્રવેશ.

Jun 14, 2019, 07:40 PM IST
For Gujarati Latest News watch Speed News Evening PT19M46S

સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

દેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ કેરળ અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Jun 11, 2019, 08:15 PM IST
For Gujarati Latest News watch Speed News Noon PT19M32S

બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

દેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ કેરળ અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Jun 11, 2019, 05:45 PM IST
For Gujarati Latest News watch Speed News Evening PT23M22S

સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

રખિયાલમાં તોફાની તત્વોનો આતંક,આવકના દાખલ માટે લાંબી લાઈન.જુઓ સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Jun 10, 2019, 09:00 PM IST
Speed News Noon 09062019 PT23M31S

બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

ભાવનગરમાં લૂ લાગતા એક મજૂરનું મોત, અમદાવાદમાં હવામાન વિભાગનું રેડ અલર્ટ, તો વડોદરાના ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા, વડોદરાના ગોત્રીમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ, રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ અને અન્ય મહત્વના સમાચાર

Jun 9, 2019, 05:00 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT25M38S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેનના ટ્વીટમાં મોદીને શિવાજી મહારાજના ફોટોમાં એડિટિંગ કરાયો હોય તેવા ફોટા સાથે કર્યું ટ્વીટ,સુરતમાં સાંસદ સીઆર પાટીલ અને દર્શનાબેનની જીતને લઈને સમ્માન કાર્યક્રમ યોજાયો,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ યોજી પત્રકાર પરિષદ,કહ્યું ગુજરાતમાં આજેપણ મોટા ભાગના વિસ્તારમાં અછતની પરિસ્થિતિ.

Jun 9, 2019, 08:45 AM IST
Speed News Evening 08062019 PT23M7S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા માલદીવ, ગુજરાતમાં આજે મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રી આસપાસ, કેરળમાં ચોમાસાના પ્રથમ વરસાદે દીધી દસ્તક, કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ઝી 24 કલાકના શિક્ષા કોન્ક્લેવમાં વિદ્યાર્થીઓની મુંઝવણ કરાઈ દૂર અને અન્ય મહત્વના સમાચાર

Jun 8, 2019, 06:35 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT24M48S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ, મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહિસાગરમાં ડાયનાસોર પાર્કને ખુ્લ્લો મુકશે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી અને અન્ય મહત્વના સમાચાર

Jun 8, 2019, 01:00 PM IST
Speed News Evening 07062019 PT22M7S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, અમદાવાદના હીરાવાડીમાં કારમાં ફસાઈને ગૂંગળાઈ જતાં બાળકનું મોત,ધારાસભ્ય બલરામ થાવાણી સામે કાર્રવાઈ કરવાની માગ સાથે અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ અને અન્ય મહત્વના સમાચાર

Jun 7, 2019, 08:45 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT25M58S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

દેશમાં ફૂડ સેફ્ટીને લઈ ગુજરાતને મળ્યુ દેશના ટોપ 4 રાજ્યોમાં સ્થાન, આગામી 9 જુને યોજાશે મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી, અમદાવાદના હીરાવાડીમાં કારમાં ફસાઈને ગૂંગળાઈ જતાં બાળકનું મોત અને અન્ય મહત્વના સમાચાર

Jun 7, 2019, 04:40 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT23M48S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકોને ટ્યૂશન ન કરવા પર ફરમાવ્યો પ્રતિબંધ,ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણી 24 જૂને યોજવાની જાહેરાત કરાઈ,રાજ્યની યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર સાથે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ યોજી બેઠક.બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આપી હાજરી.

Jun 7, 2019, 08:10 AM IST
Speed News Evening 06062019 PT19M5S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

રાજ્ય સરકારે રદ કર્યુ નવરાત્રિ વેકેશન, લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 12 જૂને કમલમમાં ગુજરાત ભાજપની બેઠક,રથયાત્રા પહેલા જ અમદાવાદમાં હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપાયા 4 આરોપી અને અન્ય મહત્વના સમાચાર

Jun 6, 2019, 08:10 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT26M10S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

ઉતર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, અંબાજી,અરવલ્લી અને સાબરકાંઠામાં ભૂકંપના ઝટકા લાગ્યા,મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી NEETનું પરિણામ થયું જાહેર.અમદાવાદમાં વી.એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે,પાટો કાપવા જતાં નર્સે બાળકીનો કાપ્યો અંગુઠો.

Jun 6, 2019, 08:45 AM IST
For Gujarati Latest News watch Speed News Evening PT26M22S

સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

ઈદના તહેવાર પર મોદી સરકારે લઘુમતી સમાજના લોકોની આપી મોટી ગિફ્ટ.જૂનાગઢ મહાનગરપાલિકામાં સામાન્ય ચૂંટણીનો ધમધમાટ શરૂ.

Jun 5, 2019, 07:30 PM IST

લોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ

સીએમએસ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ.30 હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સીધો જ બમણો થઈ ગયો છે, આ રીતે ભારતના લોકસભા ચૂંટણી ઈતિહાસમાં 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે 

Jun 4, 2019, 01:23 PM IST
For Gujarati Latest News watch Speed News Noon PT23M36S

બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

મહિલાને માર મારવાના મુદ્દે બલરામ થાવાણીએ મહિલાની માફી માગી.. મહિલાએ ધારાસભ્ય બલરામ થાવાણીને બાંધી રાખડી.સુરતના ઉદ્યોગકારો મુખ્યમંત્રીને મળશે,ગેરકાયદેસર શેડ અને ડોમને તૂટતા બચાવવા કરશે રજૂઆત.

Jun 3, 2019, 05:25 PM IST
For Gujarati Latest News watch Speed News Noon PT23M27S

બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં જિતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપનાં હોદ્દેદારોની બેઠક,મોરબીનાં વાંકાનેરમાં સર્કલ ઓફિસર પર હુમલા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ.

Jun 2, 2019, 04:40 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT17M32S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

Jun 2, 2019, 01:00 PM IST
Speed News Evening 01062019 PT18M57S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

બોટાદની મધુસૂદન ડેરીએ દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો, પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, પશુપાલકોને 612 રૂપિયા મળતા હવે ભાવ વધ્યા બાદ 632 રૂપિયા મળશે.અમદાવાદ કાલુપુર ફ્રુટ માર્કેટમાં ફળોના વેપારીઓ પર આરોગ્ય વિભાગની ટીમે પાડ્યા દરોડા, વેપારીઓ પાસેથી કાર્બાઈડ અને એસેન્સની બોટલો પણ મળી આવી, સડેલી કેરીઓનો જથ્થો દૂર કરાયો

Jun 1, 2019, 09:05 PM IST