हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
INA
THA
51/ 2
(7.4)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
છારાનગર
છારાનગર News
અમદાવાદ
અમદાવાદ: છારાનગરમાં 58 જુગારીઓ ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના છારાનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે દરોડા પાડી 58 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. શ્રાવણીયો જુગાર રમતા શખ્સો પાસેથી 17 લાખ 3 હજારથી વધુનાં કુલ મુદામાલ સાથે 2.66 લાખની રોકડ રકમ અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.
Aug 21,2019, 22:10 PM IST
અમદાવાદ
દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડા
ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગા ડ્રાઈવ કરી રહી છે. તમામ જિલ્લાઓમાં પોલીસ આ કાર્યવાહી કરી રહી છે.
Jun 2,2019, 20:05 PM IST
દારૂબંધી
દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડા, મોટા પાયે દારૂનો નાશ કર
અમદાવાદના છારાનગર અને રાજ્યના અરવલ્લીમાં દારૂના અડ્ડા અને દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડી મોટા પાયે દારૂનો નાશ કરાયો અને ચાર લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.
Jun 2,2019, 19:54 PM IST
અમદાવાદ
અમદાવાદ અને અરવલ્લીમાં દારૂબંધીને લઈને પોલીસનું મેગાડ્રાઈવ
અમદાવાદમાં DGના આદેશ બાદ છારાનગરમાં પોલીસની રેડ,દારૂના અડ્ડા પર પોલીસ ટીમના દરોડા. ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગાડ્રાઈવ શરૂ કર્યું છે.
Jun 2,2019, 15:46 PM IST
પોલીસ
શાખનો સવાલ: છારાનગરમાં પોલીસ પર હુમલો કરાનારની તાત્કાલીક ધરપકડ
શહેર પોલીસ પર હુમલાના બનાવો વઘતા લોકોની સુરક્ષા કરતા પોલીસને હવે સુરક્ષા લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. તાજેતરમાં જ સરદારનગર પોલીસ સ્ટેશનનાં PSI પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો. હવે હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો. છારાનગરમાં સમન્સ પાઠવવા ગયેલ પોલીસકર્મીએ અન્ય પરિવારજનો ના ઝઘડામાં વચ્ચે પડતા પોલીસકર્મી પર હુમલો થયો. સરદારનગર પોલીસ ગણતરીના કલાકોમાં હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી હાલતો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 2,2019, 18:38 PM IST
છારાનગર
અમદાવાદઃ છારાનગરમાં બે પરિવાર વચ્ચેના ઝઘડામાં પથ્થરમારો
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બંકિમચંદ્ર કનુભાઇ ઇન્દ્રેકરનું મોત નીપજ્યુ હતું.
Oct 3,2018, 23:25 PM IST
છારાનગર
છારાનગર પોલીસ દમન કેસમાં ક્રાઇમ બ્રાંચને સોંપી તપાસ
હાલ તો અલગ-અલગ એજન્સીઓને તપાસ સોંપાતા બન્ને એજન્સીઓ દ્રારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
Jul 31,2018, 11:08 AM IST
છારાનગર
છારાનગર મામલોઃ પોલીસ પર થયેલા હુમલાની તપાસ SOG કરશે
છારાનગરના લોકોએ પોલીસ પર કરેલા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
Jul 30,2018, 18:44 PM IST
છારાનગર
છારાનગરના લોકોએ પોલીસ દમનના વિરોધમાં યોજ્યું બેસણું, મૌન રેલી કાઢી
પોલીસ દ્વારા દમન કરવાને લઈને રજૂઆત કરવા છતા કોઇ ન્યાય ન મળતા બેસણું યોજવામાં આવ્યું હતું.
Jul 29,2018, 17:33 PM IST
Trending news
Ramayana
રામાયણના સેટ પરથી રણબીર કપૂરના ફોટો લીક થયા પછી કડક થયા નિયમ, સ્ટારકાસ્ટ પણ ચિંતામાં
IMD Weather Forecast May 2024
મે માં મારી નાંખશે લૂ! જાણો હવામાનની હચમચાવી દે તેવી પાંચ મહત્ત્વની વાતો
loksabha election
PM મોદીની એન્ટ્રીથી મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ ભાજપને આપ્યુ સમર્થન
Agriculture News
Agriculture News: મજૂરી છોડી કરો આ સ્માર્ટ ખેતી! 50 હજારના ખર્ચ પર થશે 5 લાખની કમાણી
Jayesh radadiya
રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણી
pm modi
PM નો કમલમના ચોકમાં સંવાદ, 2022 બાદ 2024 માં પણ, સ્થળ એ જ માત્ર સમય બદલાયો
Relationship Tips
ઘર કી મુરગી દાલ બરાબર જેવું છે તમારે પણ? આ રીતે પાર્ટનરના જીવનમાં વધારો તમારું મહત્વ
Heatwave
મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહી
gujarat news
અમિતભાઈએ બાજી સંભાળી! ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલ કરવા હાઈકમાન્ડે કરી એન્ટ્રી
curd
સુંદર અને ગ્લોઈંગ સ્કીન માટે મોંઘી ક્રીમ નહીં વાપરવી પડે જો દહીંનો આ રીતે કરશો ઉપયોગ