हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
119/ 4
(56.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટમેટા
ટમેટા News
health tips
Tomato: નાના-મોટા સૌ કોઈએ રોજ ખાવા જોઈએ ટમેટા, જાણો ટમેટા ખાવાથી થતા લાભ
Health Benefits Of Tomato: ટમેટાં ભોજનનો સ્વાદ વધારે છે તેની સાથે જ શરીરને પણ ઘણા ફાયદા કરે છે. આ ફાયદા એવા છે જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
Aug 5,2024, 16:36 PM IST
skin Tanning
10 મિનિટમાં જીદ્દી ટૈનિંગને દુર કરશે આ લાલ ટુકડા, ઉનાળામાં ખૂબ કામ આવે છે આ વસ્તુ
Skin Tanning: ટમેટામાં બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ચહેરાની ગંદકીને સાફ કરે છે અને ચહેરા પર રંગત નિખારે છે. તેમાં પણ જો તમે ત્વચા પર આ રીતે ટમેટાનો ઉપયોગ કરો છો તો ચહેરા પર તે ગ્લો વધારી દેશે. ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય તો ટમેટાના આઈસ ક્યુબનો ઉપયોગ કરવો. આ આઈસ ક્યુબ કેવી રીતે બનાવવા ચાલો તમને જણાવીએ.
May 8,2024, 11:40 AM IST
Tomato
Tomato: આ રીતે ટમેટા ખાવાથી શરીરને થાય છે નુકસાન, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
Side Effects Of Tomato: ટમેટા ખાવાથી ઇમ્યુનિટી પણ વધે છે. ટમેટા ખાવાથી થતા આ બધા ફાયદા ત્યારે જ થાય છે જ્યારે તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જો તમે ટમેટા ખોટી રીતે ખાતા હશો તો ફાયદા કરવાને બદલે નુકસાન કરશે. આજે તમને જણાવીએ ટમેટા ખાવાની સાચી રીત.
Apr 22,2024, 12:23 PM IST
health tips
Health Tips: રોજ સલાડમાં ખાવા દેશી ટમેટા, એક સાથે શરીરને થશે અનેક ફાયદા
Health Tips: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે સલાડમાં ટમેટા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ટમેટાનું સેવન નિયમિત રીતે કરવાથી શરીરમાંથી રક્તની ઉણપ દૂર થાય છે. સાથે જ શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે.
Feb 8,2024, 8:22 AM IST
Food
રાત્રે સૂતા પહેલા ભૂલ લાગે તો પણ ન ખાવી આ 5 વસ્તુઓ, ખાશો તો આખી રાત થશે બેચેની
Health Tips:ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે જમ્યાના થોડા કલાકોમાં ફરીથી ભુખ લાગે છે. ખાધા પછી જ તેઓ ઊંઘે છે. જો કે ઘણીવાર રાત્રે કોઈ વસ્તુ ખાધા પછી છાતીમાં બેચેની રહે છે અને ઘણીવાર ઊંઘ પણ આવતી નથી. આમ થવાનું કારણ હોય છે કેટલીક વસ્તુઓ જેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ.
Jan 7,2024, 16:14 PM IST
Skin Darkness
Skin Care: ટમેટાથી એકવારમાં દુર થશે સ્કીન ડાર્કનેસ, જાણો કઈ વસ્તુ સાથે કરવો ઉપયોગ
Remove Skin Darkness: ત્વચા પર દેખાતી આ કાળાશને દૂર કરવા માટે ટમેટાનો ઉપયોગ કરવો જોઈએ. ટમેટાનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.
Nov 1,2023, 13:59 PM IST
Trending news
Flower Show
અમદાવાદમાં આ જોવાનું ચૂકી જશો તો મોટી ભૂલ કરશો, આજથી શરૂ થયો ફ્લાવર શો
Heart attack symptoms in women
પુરુષો કરતા અલગ હોય છે મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો, આ 5 સંકેત દેખાય તો ચેતી જજો
Mahakumbh 2025
આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાની
Gujarat Petrol price
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે
EPFO સમાચાર
નવા વર્ષમાં મોદી સરકારનો ધાંસૂ પ્લાન! હવે મિનિટોમાં નિકળશે PF! EPFO સભ્યોને મળશે ATM
Food
Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર