ટાટા સ્કાઇ

Tata Sky ના સેટટોપ બોક્સની કિંમતમાં ફરી થયો ઘટાડો, થઇ ગયું છે સૌથી સસ્તું DTH

ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (ટ્રાઇ) દ્વારા નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ કર્યા બાદથી ડીટીએચ અને બ્રોડકાસ્ટ ઇંડસ્ટ્રીમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ થયા બાદ ઘણી કંપનીઓમાં અત્યાર સુધી ઘણા પ્લાન્સ જાહેર કરવામાં આવ્યા છે અને ઘણા એકમોએ પોતાના સેટટોપની બોક્સની કિંમતો ઘટાડી છે. આ દરમિયાન સર્વિસ પ્રોવાઇડર ટાટા સ્કાઇએ પણ પોતાના સેટટોપ બોક્સની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. 

Jul 1, 2019, 03:12 PM IST

આ 21 શહેરોમાં Tata Sky એ શરૂ કરી Broadband સેવા, 999 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

આ બ્રોડબેંડ સર્વિસ માટે કંપની હવે 999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘણા પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં કોઇ પ્રકારની ડેટા લિમિટ આપવામાં આવી નથી. જોકે આ પ્લાનમાં વેલિડિટી અને સ્પીડ અલગ-અલગ છે.

Jun 11, 2019, 05:12 PM IST

Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ

ટાટા સ્કાઇએ નવી સર્વિસ લોન્ચ કરી છે. તેને કંપની Tata Sky Binge ગણાવી રહી છે. આ સર્વિસને તમે Amazon Fire TV Stick દ્વારા એક્સેસ કરી શકશો. જોકે તેના માટે  Amazon Fire TV Stick નું એડિશન ખરીદવું પડશે. તેના હેઠળ કસ્ટમર્સને દર મહિને 249 રૂપિયા ચૂકવવા પડશે.  

May 17, 2019, 03:18 PM IST

DTHવાળા ખુશખબરી, 5 મહિના મફતમાં જુઓ TV Channel, જાણો શું કરવું પડશે

તમને ખબર છે કે ટેલિકોમ નિયામકે તાજેતરમાં જ પોતાના નવા નિયમ અનુસાર દર્શકોને પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરવા અને એટલી જ ચૂકવણી કરવાની આઝાદી આપી છે. તેમાં કોઇનું ડીટીએચ બિલ ઘટ્યું છે તો કોઇના માટે વધી ગયું છે. આ દરમિયાન તમારા માટે એક ખાસ ઓફર છે જ્યાં તમે પાંચ મહિના સુધી બિલકુલ મફતમાં ટીવી જોઇ શકો છો.

Mar 22, 2019, 05:46 PM IST

TATA SKY ના કરોડો યૂજર્સના કામના સમાચાર, કંપની લોન્ચ કર્યો નવો પ્લાન

જો કોઇ યૂજર પ્રથમ અને પ્રાઇમરી કનેક્શનનો પ્લાન 501 રૂપિયાથી 625 રૂપિયા છે બીજા કનેક્શન માટે 500 રૂપિયા ખર્ચ કરવો પડશે. બીજીઆરના સમાચાર અનુસાર જો પ્રાઇમરી કનેક્શન પ્લાન 625 રૂપિયા થી 750 રૂપિયા છે

Mar 4, 2019, 12:21 PM IST

જિયો GigaFiber પહેલાં Tata Sky એ શરૂ કરી બ્રોડબેંડ સર્વિસ, જાણો પ્લાન, સ્પીડની સંપૂર્ણ માહિતી

ટાટા સ્કાઇએ બ્રોડબેંડ સર્વિસ 5 સમયગાળાના પ્લાનથી શરૂ કરી છે. તેમાં એક મહિનો, ત્રણ મહિના, પાંચ મહિના, નવ મહિના અને 1 વર્ષનો પ્લાન છે.

Aug 21, 2018, 12:26 PM IST