ટી 20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં

ટી-20 વર્લ્ડ કપ 2021ની મેજબાનીને લઇને માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. આ ટૂર્નામેન્ચ ભારતમાં જ રમાશે. જ્યારે ત્યારબાદ 2022માં આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ મામલે નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની શુક્રવારે યોજેયલી બેઠકમાં લેવાયો છે.

Aug 7, 2020, 08:23 PM IST

Women World T20: પ્રથમ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે, ભારતીય સમય મુજબ જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 2018ની શરૂઆત 9 નવેમ્બરે થશે. 25 નવેમ્બર સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનું આયોજન ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝમાં કરવામાં આવી રહ્યું છે. 

Nov 6, 2018, 08:09 PM IST