ટોમ મૂડી

ટૉમ મૂડીએ પસંદ કરી વર્લ્ડ ટી20 XI, રોહિત શર્માને બનાવ્યો કેપ્ટન

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડી (Tom Moody)એ હાલમાં વર્લ્ડ ટી20  XIની પસંદગી કરી છે. મૂડીની આ પ્લેઇંગ ઇલેવનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) બંન્નેને જગ્યા મળી છે. 

Jul 12, 2020, 04:45 PM IST

ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર

કપિલ દેવની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા 6 લોકોનું ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં હાલના કોચ રવિ શાસ્ત્રી સૌથી આગળ છે. 
 

Aug 13, 2019, 05:23 PM IST

ટીમ ઈન્ડિયાના કોચ માટે 6 નામ શોર્ટલિસ્ટ, 16 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ

16 ઓગસ્ટથી શરૂ થનારી આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે પસંદ થયેલા આ ઉમેદવારોએ સીએસી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવું પડશે. 3 સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ બાદ સપ્તાહના અંત સુધી કે આગામી સપ્તાહ સુધી અંતિમ નિર્ણય લેશે.

Aug 12, 2019, 10:54 PM IST

ટીમ ઈન્ડિયાના નવા કોચ પદના દાવેદારોમાં કર્સ્ટન, મૂડી અને જયવર્ધને સામેલ

બીસીસીઆઈએ હેડ કોચ માટે જે માપદંડ નક્કી કર્યાં છે તે ખુબ આકરા છે. આ માપદંડનો અર્થ છે કે ટ્રેવર બૈલિસ અને મિકી આર્થર જેવા મોટા કોચ તેની રેસમાં પણ સામેલ નહીં થઈ શકે.

Jul 17, 2019, 02:07 PM IST