icc

ICC test ranking: વિલિયમસનને હટાવી સ્મિથ બન્યો નંબર-1 બેટ્સમેન, જાણો કોહલી ક્યા સ્થાને

સ્મિથે પાછલા વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ બાદ પ્રથમવાર સર્વોચ્ચ સ્થાન હાસિલ કર્યુ, તેણે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને હટાવ્યો જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પોતાની ટીમની આગેવાની કરશે. 

Jun 16, 2021, 07:09 PM IST

WTC Final જીતનારી ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં 18થી 22 જૂન વચ્ચે રમાનાર આ ફાઇનલ મુકાબલા માટે ભારત અને ન્યૂઝીલેન્ડે તૈયારી કરી લીધી છે.

Jun 14, 2021, 07:01 PM IST

ભારતના મહાન ક્રિકેટર વીનૂ માંકડ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

વીનૂ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ 1946થી લઈને 1970 સુદીનો છે. વીનૂ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

Jun 13, 2021, 07:40 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના રવિન્દ્ર જાડેજા અને ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીને થયો ફાયદો

જો બોલરોના રેન્કિંગની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીને મોટો ફાયદો થયો છે. તે બોલરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તે પહેલા છઠ્ઠા સ્થાને હતો. 
 

Jun 9, 2021, 03:25 PM IST

WTC Final માટે આઈસીસીએ મેચ અધિકારીઓની કરી જાહેરાત, જાણો કોણ હશે મેચ રેફરી અને અમ્પાયર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે. 

Jun 8, 2021, 06:14 PM IST

UAE નહીં આ દેશમાં T20 World Cup નું આયોજન કરી શકે છે BCCI, શરૂ કરી ચર્ચા

ટી20 વિશ્વકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાનીમાં યોજાવાનો છે. પરંતુ કોરોનાને કારણે દેશમાં તેનું આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે. 
 

Jun 7, 2021, 03:16 PM IST

ICC ના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એકમાત્ર ગુજરાતી મહિલાની પસંદગી, ખાસ જાણો

ક્રિકેટનો વ્યાપ વધારવા માટે icc દુનિયાભરમાં અનેક કાર્યક્રમો કરે છે. અને ત્યાહે હવે ICC એ મહિલાઓ પર પણ વધુ કેન્દ્રીત કર્યુ છે. ક્રિકેટ તથા અન્ય કોઈ પણ રમતમાં દુનિયાભરમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આજ હેતુથી મહિલા ટેલેન્ટ કાર્યક્રમની જાહેરાત કરી છે.

Jun 7, 2021, 02:23 PM IST

T-20 વિશ્વકપનું ભારતની બહાર જવુ નક્કી, યૂએઈમાં ICC જલદી શરૂ કરી શકે છે તૈયારીઓ

ટી20 વિશ્વકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે. બીસીસીઆઈ આઈપીએલની બાકી મેચોનું આયોજન પણ યૂએઈમાં કરવાનું છે. 
 

Jun 5, 2021, 09:00 PM IST

ICC FTP 2023-2031: આઠ વર્ષમાં 4 T20, બે 50 ઓવર વિશ્વકપ, 2025માં ફરી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીએ આજે બોર્ડ મીટિંગમાં પોતાનો ફ્યૂચર ટૂર પ્રોગ્રામ એટલે કે આઈસીસી એફટીપી 2023-2031ની જાહેરાત કરી છે. આ દરમિયાન કુલ આઠ આઈસીસીની ટૂર્નામેન્ટ રમાશે. 

Jun 1, 2021, 10:28 PM IST

શું ભારતમાં રમાશે T20 વર્લ્ડ કપ 2021? આવતીકાલે ICCની બેઠકમાં થઈ શકે છે નિર્ણય

કોરોના સંકટ વચ્ચે આવતીકાલે આઈસીસીની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભારતમાં ટી20 વિશ્વકપના આયોજન પર કોઈ નિર્ણય થઈ શકે છે. 

May 31, 2021, 04:00 PM IST

Beautifull Women Cricketers: ભલ ભલી હીરોઈનો પણ આ મહિલા ક્રિકેટર્સ સામે લાગે છે ફિક્કી, જુઓ Photos

નવી દિલ્લીઃ ક્રિકેટના ચાહકો દુનિયાના દરેક દેશમાં છે. પહેલાના સમયમા ક્રિકેટમાં પુરુષ ક્રિકેટ ટીમોને વધુ પ્રાધાન્ય મળતું. પણ છેલ્લા દાયકાથી આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. કારણ છે કે હવે મહિલા ક્રિકેટમાં લોકો રસ લઈ રહ્યા છે. ત્યારે, હવે મહિલા ક્રિકેટરોની ચર્ચા પણ વધી છે. તો આજે અમે તમને જણાવીશું સુંદર મહિલા ક્રિકેટરો વિશે.
 

May 22, 2021, 04:59 PM IST

ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, હવે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી નહીં કરે AB de Villiers

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. 

May 18, 2021, 07:13 PM IST

WTC ની ફાઇનલ સાથે બદલાય જશે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ, 89 વર્ષમાં પ્રથમવાર બનશે આ ઘટના

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે, જે બન્ને દેશો માટે તટસ્થ સ્થળ છે. 
 

May 17, 2021, 06:20 PM IST

World Test Championship ની Final ટાઈ કે ડ્રો થાય તો? આવું થશે તો કોને મળશે ખિતાબ

WTC 2021: ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી લડાઈ આગામી દિવસોમાં યોજાવાની છે. આ લડાઈ છે ટેસ્ટમાં બેસ્ટની. કોણ છે ટેસ્ટમાં વિશ્વ વિજેતા તેના માટે થશે કાંટાની ટક્કર.

May 15, 2021, 12:04 PM IST

Babar Azam ICC Player of The Month : બાબર આઝમને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઈનામ, મહિલાઓમાં હીલીએ મારી બાજી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એપ્રિલ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની જાહેરાત કરી છે. પુરૂષ ક્રિકેટરમાં બાબર આઝમ અને મહિલા ક્રિકેટમાં એલીસા હીલીની પંસદગી કરવામાં આવી છે. 

May 10, 2021, 06:03 PM IST

Virat Kohli ફાસ્ટ બોલર સાથે આવો રાખે છે વ્યવહાર, ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયાના આ બોલિંગ યુનિટ બનાવવામાં ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો (Virat Kohli) મોટો હાથ છે. દરમિયાન, ટીમના અગ્રણી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ (Mohammed Shami) વિરાટ વિશે હૃદયસ્પર્શી વાત કહી છે

May 9, 2021, 05:49 PM IST

ICC WTC Final: કોરોનાને કારણે જલદી ઈંગ્લેન્ડ રવાના થશે ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમે હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બ્રિટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા નક્કી સમય પહેલા બ્રિટન રવાના થઈ શકે છે. 
 

May 6, 2021, 03:30 PM IST

ICC ODI Rankings: ન્યૂઝીલેન્ડ બની નંબર-1 ટીમ, ભારત, ઈંગ્લેન્ડને થયું મોટુ નુકસાન

આઈસીસીએ સોમવારે નવા વનડે રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં કેન વિલિયમસનની આગેવાનીવાળી કીવી ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

May 3, 2021, 03:00 PM IST

ભારતમાં નહીં અહીં રમાઈ શકે છે ICC T20 World Cup 2021, બીસીસીઆઈના અધિકારીએ કરી પુષ્ટિ

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં બીસીસીઆઈના ગેમ ડેવલોપમેન્ટ જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ કહ્યુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડે બજુ વિશ્વકપ આયોજનની આશા ગુમાવી નથી. 
 

Apr 30, 2021, 03:01 PM IST

Corona મહામારીને કારણે ભારત પાસેથી છીનવાઈ શકે છે ટી20 વિશ્વકપની યજમાની, ICCનો પ્લાન બી તૈયાર

ભારતમાં સતત વધી રહેલા કેસો વચ્ચે કેટલાક વિદેશી ખેલાડી આઈપીએલ છોડીને પોતાના દેશ પરત ફરી રહ્યાં છે. તેવામાં આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ટી20 વિશ્વકપના આયોજન પર સંકટ છવાયું છે. 
 

Apr 27, 2021, 03:06 PM IST