ડેટા ચોરી

અમદાવાદની આ રૂપાળી મહિલા ડોક્ટર પર લાગ્યો હોસ્પિટલમાંથી મહત્વના ડેટા ચોરીનો આરોપ

  • અમદાવાદના તબીબી આલમમાં ચકચાર જગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે.
  • ડો.હેત દેસાઈએ ડો.સુનિતા પટેલ પર હોસ્પિટલના ડેટા ચોરવાનો આરોપ લગાવ્યો

Oct 23, 2020, 11:09 AM IST

પોતાના ફોનમાંથી તાત્કાલિક દૂર કરો આ 17 એપ્સ, ડેટા ચોરીને લઇને ગૂગલે કરી બેન

જોકે આ એપ્સ સ્પાઇવેરનું કામ કરે છે. એટલે કે સ્માર્ટફોન્સના ડેટા કલેક્ટ કરે છે. તેમાં એસએમએસ મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ડિવાઇસની જાણકારી સામેલ છે. 

Sep 28, 2020, 09:08 PM IST

સરકારની આયુષ્માન યોજનાને નામે લિંક બનાવી આ રીતે થઇ રહી છે ડેટા ચોરી

સરાકરી યોજના, આયુષ્માન યોજના, સોશિયલ મીડિયા, વેબસાઇટ, ડેટા ચોરી, તૃષાર પટેલ, વડોદરા, Sarkari Yojana, Ayushmann Plan, Social Media, Website, Data Theft, Trishhar Patel, Vadodara
 

Feb 23, 2019, 09:11 PM IST

જો તમારું ટ્વિટર એકાઉન્ટ છે તો જરૂર વાંચો, યૂજર્સ માટે જાહેર કરી જરૂરી સૂચના

જો તમે પણ ટ્વિટર (Twitter) યૂજર છો તો તમારા માટે જરૂરી સૂચના છે. ટ્વિટરે પોતાના 33 કરોડ (330 મિલિયન) યૂજર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું છે. જોકે, ટ્વિટરના ઇન્ટરનલ લોગમાં એક બગ મળ્યો છે, જેને ઠીક કરી દેવામાં આવ્યો છે.

May 4, 2018, 09:14 AM IST

ડેટા લીક મામલે વિવાદમાં ફસાયેલી કેમ્બ્રિજ એનાલિટિકાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણો શું થયું

ફેસબુક ડેટા કાંડના લીધે ચર્ચામાં રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાના બધા કામકાજ તાત્કાલિક ધોરણે બુધવાર (2 મે)થી બંધ કરવાની જાહેરાત કરી. કંપનીએ બ્રિટેન અને અમેરિકામાં પોતાને દેવાળું ફૂંક્યું હોવાની અરજી આપવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એ નક્કી થઇ ગયું છે કે હવે બિઝનેસમાં ટકવાની કોઇ સંભાવના નથી. કંપની પર ફેસબુકના કરોડો યૂજર્સની અંગત જાણકારીનો ઉપયોગ કરવાનો આરોપ છે. બ્રિટનની રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા લગભગ 8.7 કરોડ ફેસબુક વપરાશકારોનો ડેટા લીક કરવાના મામલે વિવાદોમાં ઘેરાઇ હતી.

May 3, 2018, 11:27 AM IST

PF ડેટા લીક થયાની આશંકા, તમારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી શકે છે પૈસા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની વેબસાઇટ પરથી પીએફધારકોના ડેટા ચોરી થયો હોવાના સમાચાર આવ્યા છે. જોકે, સંગઠન આ વાતને નકારી રહી છે કે કોઇ ડેટા લીક થયો હોય. બે દિવસમાં બે વાર ઇપીએફઓ આ મામલે સ્પષ્ટતા આપી ચૂકી છે. 

May 3, 2018, 10:34 AM IST

ફેસબુક બાદ હવે ટ્વિટરે તગડી રકમ લઇ વેચ્યો ડેટા, થયો ખુલાસો

ફેસબુક બાદ હવે ટ્વિટર પર ડેટા વેચવાનો આરોપ લાગ્યો છે. તેણે પણ કેંબ્રિજ એનાલિટિકાને ડેટા વેચ્યો હતો. બ્રિટનની કંસલ્ટિંગ ફર્મ કેબ્રિજ એનાલિટિકાએ લગભગ 8.7 કરોડ ફેસબુક યૂજરનો ડેટા તેમની જાણકારી વિના ઉપયોગ કર્યો હતો, જેને લઇને ખૂબ ધમાચકડી મચી હતી. આ ડેટા સિક્યોરિટી ઉલ્લંઘન પર ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ વિરૂદ્ધ અમેરિકામાં કેસ પણ ચાલી રહ્યો છે. અમેરિકી સીનેટ તેમણે ઘણીવાર પેશી માટે બોલાવી ચૂકી છે. કેટલાક મીડિયા રિપોર્ટોમં દાવો છે કે ટ્વિટરે પણ પોતાના યૂજર્સનો ડેટા તે કંપનીને યૂજરની જાણકારી વિના વેચી દીધો છે. 

May 1, 2018, 10:11 AM IST