દલિત યુવક

ઉના: દલિત યુવકને બે પોલીસ કર્મીઓએ માર માર્યાનો વીડિયો થયો વાયરલ

ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને લઇ ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

Jul 18, 2019, 03:08 PM IST
Congress MP K. Suresh has given adjournment motion notice in lok sabha over dalit youth killed in gujarat by upper caste PT3M9S

અમદાવાદ: લોકસભામાં ચર્ચાશે દલિત યુવકની હત્યાનો મામલો, જુઓ વિગત

ગુજરાતમાં દલિત યુવાનની હત્યાનો મામલો લોકસભા પહોંચ્યો છે. કોંગ્રેસ સાંસદ કે.સુરેશે અમદાવાદના દલિત યુવકની હત્યા મામલામાં લોકસભામાં નોટિસ આપી છે. ત્યારે હવે લોકસભામાં આ મુદ્દે ચર્ચા થશે.

Jul 10, 2019, 12:15 PM IST

મોડાસા: વરઘોડા મામાલે થયેલી અદાવત મામલે અનુસુચિત જાતિના યુવક પર હુમલો

વરઘોડા મુદ્દે થયેલી અદાવત બાદ મોડાસામાં અનુસુચિત જાતિના યુવક પર ફરીએકવાર હુમલો થતા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. મોડાસાના બામણવાડ ગામના છ વ્યક્તિઓના નામ સાથે 15ના ટોળાએ વરઘોડા બાબતની અદાવત રાખીને અનુસુચિત યુવક પર હુમલો કર્યો છે. આ યુવાને વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો હતો તેમ કહીને ઢોર માર માર્યો હતો. 
 

May 20, 2019, 11:04 PM IST

જૂનાગઢ જિલ્લામાં દલિત યુવક પર અત્યાચાર, વીડિયો વાયરલ

યુવક પર છેડતીનો આરોપ લગાવીને માર માર મારવામાં આવ્યો હતો. 

Oct 3, 2018, 03:31 PM IST

દલિત યુવકને માર મારવા મામલે બે આરોપીની ધરપકડ

મેહસાણાઃ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે દલિત યુવકને મારતો વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવક અને તેના પરિવાર દ્વારા ચાર આરોપી સામે બેચરાજી પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને લઈને મેહસાણા એસપી દ્વારા ૧૪ અલગ અલગ ટીમો તૈયાર કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Jun 16, 2018, 05:27 PM IST

દલિત યુવાનને જીતવો સળગાવવાનો મામલોઃ પાંચ દિવસની સારવાર બાદ યુવકનું મોત

પૈસાની ઉઘરાણી મામલે પાંચ દિવસ પહેલા એક દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટના સામે આવી હતી. આ યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પાંચ દિવસની સારવાર બાદ આજે (1 માર્ચે) આ યુવકનું મોત થયું છે.

Mar 1, 2018, 07:45 PM IST